one nation one health card
સરકારને છે તમારા સ્વાસ્થ્યની ચિંતા, આવતીકાલે PM મોદી કરી શકે છે મોટી જાહેરાત
દર વર્ષની માફક આવતીકાલે સવારે પણ દેશની નજર લાલ કિલ્લાની પ્રાચીર પરથી ભાષણ આપતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર હશે. પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પરથી કંઇક મોટી જાહેરાત કરી છે.
Aug 14, 2020, 06:54 PM ISTOne Nation One Health Card લાવવાની તૈયારીમાં સરકાર, 15 ઓગસ્ટે PM કરી શકે છે જાહેરાત
વન નેશન વન રાશન કાર્ડ બાદ હવે કેન્દ્ર સરકાર વન નેશન વન હેલ્થ કાર્ડ (One Nation One Health Card) યોજનાને લાગૂ કરવા જઈ રહી છે.