हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
308/ 9
(47)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parliament House
Parliament house News
Congress MP
દિલ્હીઃ નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદ ભવનમાં શપથ લીધા...
દિલ્હીઃ નવનિયુક્ત કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે સંસદ ભવનમાં શપથ લીધા...
Jun 24,2024, 17:31 PM IST
Bihar CM Nitish Kumar
અમને પૂરો ભરોસો છે કે, હવે જે કઇ બચ્યું છે એ મોદી સાહેબ પૂરું કરશેઃ નીતિશ કુમાર
અમને પૂરો ભરોસો છે કે, હવે જે કઇ બચ્યું છે એ મોદી સાહેબ પૂરું કરશેઃ નીતિશ કુમાર, JDU નેતા અને બિહાર CM
Jun 7,2024, 13:22 PM IST
Amit Shah
60 વર્ષ પછી ઇતિહાસમાં કોઇ નેતા ત્રીજીવાર PM બનવા જઇ રહ્યા છેઃ સંસદ ભવનમાં અમિત શાહ
60 વર્ષ પછી ઇતિહાસમાં કોઇ નેતા ત્રીજીવાર PM બનવા જઇ રહ્યા છેઃ સંસદ ભવનમાં અમિત શાહ
Jun 7,2024, 13:23 PM IST
Parliament House
પાંચ દિવસના વિશેષ સત્ર દરમિયાન સંસદમાં શું હશે ખાસ, પ્રહ્લાદ જોશીએ જણાવ્યો પ્લાન
વિશેષ સત્રની શરૂઆતના એક દિવસ પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે સંસદ ભવનના નવા બિલ્ડીંગના પ્રાંગણના ગેટ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. જો કે, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે હૈદરાબાદમાં હતા, તેથી તેઓ તેમાં હાજર નહોતા.
Sep 17,2023, 21:34 PM IST
Parliament House
સંસદ ભવનનું ઉદ્ધઘાટન રાષ્ટ્રપતિના હસ્તે થવાની માગ કરતી અરજી SCએ ફગાવી
SC dismisses petition seeking inauguration of Parliament House by the President
May 26,2023, 15:40 PM IST
Jairam ramesh
નવા સંસદ ભવનનું નિર્માણ અંતિમ સંસ્કારમાં DJ વગાડવા જેવું, કોંગ્રેસનો સરકાર પર હુમલો
નવા સંસદ ભવનનો શિલાન્યાસ થવાની સાથે કોંગ્રેસે સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસ પાર્ટી નવા સંસદ ભવનને લઈને ગુસ્સામાં છે. કોંગ્રેસે નવા સંસદ ભવન અને જુના ભવનની ડિઝાઇનની તુલના કરતા સ્વદેશી અને વિદેશીનો મુદ્દો ઉછાળ્યો છે.
Dec 10,2020, 19:05 PM IST
Indian Parliament
ભારતીય સંસદનો ઈતિહાસઃ આતંકી હુમલાથી લઈને રાજકિય ઊથલપાથલનું સાક્ષી છે સંસદ ભવન
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતની નવી સંસદની આદારશિલા રાખી છે. આગામી 2022મા આ નવી સંસદ બનીને તૈયાર થઈ જશે. ત્યારે આપણે હાલની સંસદના ઈતિહાસ પર એક નજર કરીએ.
Dec 10,2020, 18:20 PM IST
પીએમ મોદી
સંસદ ભવનમાં પીએમ મોદીનું સંબોધન, જુઓ વીડિયો
70મા સંવિધાન દિવસ (70th constitution day)ના અવસર પર સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં લોકસભા, રાજ્યસભાના સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે આ અવસર પર સંસદને સંબોધિત કરતાં વડાપ્રધાન નરેંદ્ર મોદીએ કહ્યું કે 26 નવેમ્બર ભારત માટે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યું કે કેટલાક દિવસો કેટલાક પ્રસંગો એવા હોય છે જે આપણા સંબંધોને મજબૂતી પુરી પાડે છે. સારું કામ કરવાની દિશા બતાવે છે. મુંબઇ હુમલાને યાદ કરતાં તેમણે કહ્યું કે 26 નવેમ્બરના રોજ થોડું દુખ પણ થાય છે. આજના દિવસે આતંકવાદીએ મુંબઇ પર હુમલો કર્યો હતો.
Nov 26,2019, 16:00 PM IST
જેએનયુ
JNU માં હોબાળો યથાવત, સંસદ સુધી માર્ચ કરશે વિદ્યાર્થીઓ: દિલ્હી પોલીસ એલર્ટ
જવાહર યુનિવર્સિટી (JNU)માં ફી વધારાને લઇને ચાલી રહેલા વિરોધ-પ્રદર્શની કડીમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ આજે સંસદ સુધી પગપાળા માર્ચ કરશે. વિદ્યાર્થી સંઘની પ્રસ્તાવિત માર્ચ સવારે 10 વાગે શરૂ થશે. પ્રદર્શનકારીઓએ રોકવા માટે પોલીસે સુરક્ષાની આકરી વ્યવસ્થા કરી છે,.
Nov 18,2019, 7:58 AM IST
modi government
2022 સુધીમાં બદલી જશે સંસદ ભવન, મોદી સરકારે પ્લાન પર શરૂ કર્યું કામ
સંસદ ભવન (Parliament House) ને નવું સ્વરૂપ આપવા અથવા તેના નવું ભવન (new building) બનાવવાની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી છે. હાલનાં દિવસોમાં લોકસભા અધ્યભ ઓમ બિરલાએ (Lok Sabha speaker Om Birla) પણ નવા ભવનની વાત કરી હતી. હાલમાં જ રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુ (Venkaiah Naidu)એ પણ તેને જરૂરી વાત ગણાવી હતી. આ અગાઉ પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને (Sumitra Mahajan) પણ આ વાત ઉઠાવી હતી.
Sep 12,2019, 20:46 PM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ