हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parvesh Verma
Parvesh verma News
Rajinikanth
રજનીકાંતે દિલ્હી હિંસાને ગણાવી ગૃહ મંત્રાલય અને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા
રજનીકાંતે કહ્યું કે, આ ગુપ્તચર એજન્સીઓની નિષ્ફળતા છે અને તેનાથી સાબિત થાય છે કે ગૃહ મંત્રાલય પણ આ ઘટનાના મામલામાં નિષ્ફળ સાબિત થયું છે. પ્રદર્શન અને વિરોધ શાંતિપૂર્ણ રીતે થઈ શકે છે પરંતુ હિંસક અંદાજમાં નહીં.
Feb 26,2020, 23:20 PM IST
Delhi Police
27 મોત, 18 FIR અને 106 લોકોની ધરપકડ, સીએમે લીધી હિંસાગ્રસ્ત વિસ્તારની મુલાકાત
જાફરાબાદથી લઈને મૌજપુર અને તેની આપસાપના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ દરેક વિસ્તારમાં જઈને પેટ્રોલિંગ કરી રહી છે.
Feb 26,2020, 22:09 PM IST
Delhi Police
અત્યાર સુધી 22 લોકોના મોત, 106 લોકોની ધરપકડ, ડ્રોનથી થઈ રહ્યું છે મોનીટરીંગ
દિલ્હી પોલીસે વિશ્વાસ અપાવ્યો કે હવે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. કોઈએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, જે લોકોઈ કોઈ ફરિયાદ કરવી છે તે 112 નંબર પર ફોન કરી શકે છે. આ સિવાય 22829334 અને 22829335 નંબરો પર પણ ફોન કરીને ફરિયાદ કરી શકો છો કે અન્ય સૂચના આપી શકો છો.
Feb 26,2020, 20:12 PM IST
રતનલાલ
delhi violence: કેજરીવાલની જાહેરાત- રતનલાલના પરિવારને 1 કરોડની મદદ, એક સભ્યને નોકરી
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસાના મુદ્દા પર વિધાનસભામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, દિલ્હીના લોકો શાંતિ પસંદ કરે છે અને આ હિંસાથી બધા લોકોનું નુકસાન થયું છે.
Feb 26,2020, 18:58 PM IST
Delhi Violence
ભાજપના નેતા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પ્રવેશ વર્મા પર FIR નોંધોઃ HC
હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે, આ નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં ન આવી. કોર્ટે કહ્યું કે, આ વખતે દિલ્હીમાં 1984ના તોફાનો જેવી સ્થિતિ બનવા દેશે નહીં.
Feb 26,2020, 18:07 PM IST
priyanka gandhi
પ્રિયંકાએ કહ્યું- શીલા દીક્ષિતના વિકાસના મોડલ પર મોડલિંગ કરી રહ્યાં છે
ભાજપ પર હુમલો કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તે બંધારણને નષ્ટ કરવા ઈચ્છે છે. હિંસક વાતો કરે છે. જેમ-જેમ ચૂંટણી નજીક આવે છે, તેમની આ વાતો વધતી જાય છે.
Feb 5,2020, 23:26 PM IST
rahul gandhi
Delhi Election: રાહુલ ગાંધીએ કહ્યું- મોદી-કેજરીવાલ જૂઠ્ઠા
રાહુલ ગાંધીએ મોદી-કેજરીવાલ પર હુમલો કર્યા બાદ ગૃહપ્રધાન અમિત શાહને આડે હાથ લીધા હતા. રાહુલે કહ્યું કે, અમિત શાહનું ભાષણ સાંભળવું જ ન જોઈએ.
Feb 5,2020, 19:42 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી
ચૂંટણી પંચે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ફરી લગાવ્યો 24 કલાકનો પ્રતિબંધ
ચૂંટણી પ્રચાર દરમિયાન વિવાદિન નિવેદન આપવા માટે ચૂંટણી પંચે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ચૂંટણી પ્રચાર કરવા માટે 24 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે.
Feb 5,2020, 19:02 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
દિલ્હી ચૂંટણીમાં વાણીવિલાસ કરતા નેતાઓ પર ચૂંટણી પંચે મૂક્યો પ્રતિબંધ
દિલ્લી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના નેતાઓ ભારે વાણીવિલાસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને સાંસદ પ્રવેશ વર્માના નિવેદનો પર ચૂંટણીપંચે તેઓને નોટિસ ફટકારી છે. અનુરાગ ઠાકુરની રેલીમાં ગદ્દારોને ગોળી મારવાના સૂત્રોચ્ચાર થયા હતા, તો પ્રવેશ વર્માએ શાહીનબાગ ખાલી કરાવવાની વાત કરી હતી. કેન્દ્રીય ચૂંટણી પંચે આ બંને નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે દૂર કરવા ભાજપને નોટિસ આપી છે.
Jan 29,2020, 15:05 PM IST
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020
દિલ્હી ચૂંટણી: ભાજપના બે દિગ્ગજ નેતાઓને મળી 'વાણી વિલાસની સજા'!
દિલ્હીની વિધાનસભા (Delhi Assembly Elections 2020ની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. નેતાઓની નિવેદનબાજી પણ ચરમસીમાએ છે. આવા જ ભડકાઉ નિવેદન આપનારા ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને પ્રવેશ શર્મા પર ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરી છે.
Jan 29,2020, 14:51 PM IST
Parvesh Verma
'શાહીન બાગવાળા તમારા ઘરમાં ઘૂસશે, બહેન-દીકરીઓના રેપ કરશે'
દિલ્હી વિધાનસભા ચૂંટણી ( Delhi Assembly elections 2020) ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ પણ વધતો જઈ રહ્યો છે. નેતાઓ અન્ય મુદ્દાઓ છોડીને શાહીન બાદ તરફ વળતા જોવા મળે છે.
Jan 28,2020, 11:43 AM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..