ગઠબંધનની મજબૂર સરકારે કર્યું બિહાર-આંધ્રનું જિયાણું! જાણો બજેટની A to Z માહિતી માત્ર 2 મિનિટમાં

Union Budget 2024 India: મોદી 3.0ના બે રત્ન નીતિશ અને નાયડૂ, બન્ને પર નાણામંત્રીએ કર્યો પૈસાનો વરસાદ? કારણકે, ત્રીજાવાર નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનવા માટે ભાજપ પાસે પુરી સીટો નહોતી. ત્યારે એનડીએના ગઠબંધનમાં બિહારના નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને આંધ્રના ચંદ્રાબાબુની પાર્ટી તેલગુ દેશમનો સપોર્ટ લેવો પડ્યો હતો.

ગઠબંધનની મજબૂર સરકારે કર્યું બિહાર-આંધ્રનું જિયાણું! જાણો બજેટની A to Z માહિતી માત્ર 2 મિનિટમાં

About the Author