pnb fraud case

PNB Fraud Case: જાધવ કેસમાં પાકિસ્તાનને ધોબીપછાડ આપનારા આ વકીલ હવે ભાગેડુ મેહુલ ચોક્સીની કરાવશે ભારત વાપસી?

પીએમબી કૌભાંડ ( PNB fraud case)  મામલે ભાગેડુ વેપારી મેહુલ ચોક્સી (Mehul Choksi) ને ભારત ભેગો કરવાની કોશિશો ચાલુ છે. ભારત સરકારે હવે ચોક્સીના પ્રત્યાર્પણ માટે ડોમિનિકાની હાઈકોર્ટ તરફ નજર દોડાવી છે. 

Jun 13, 2021, 06:58 AM IST

PNB કૌભાંડ કેસ: મેહુલ ચોક્સીની 24.77 કરોડની સંપત્તિ જપ્ત

પંજાબ નેશનલ બેંકમાં 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે ઇડીએ ગુરૂવારે ભાગેડૂ હીરાના વેપારી મેહુલ ચોક્સીની કુલ 24.77 કરોડ રૂપિયાની સ્થાવર મિલકત જપ્ત કરી છે જેમાં કિંમતી વસ્તુઓ, વાહન અને બેંક એકાઉન્ટ સામેલ છે.

Jul 12, 2019, 09:12 AM IST

PNBની નીરવ મોદીવાળી બ્રાંચમાં જ ફરી 10 કરોડનો ગોટાળો

પંજાબ નેશનલ બેંકે જ પોતાની બ્રાન્ચમાં થઇ રહેલા ગોટાળાની ફરિયાદ સીબીઆઇને કરી હતી

Mar 15, 2018, 05:21 PM IST

નીરવ-માલ્યા જેવા ઉદ્યોગપતિઓની કરતૂતોથી જનતા દેવાના ખપ્પરમાં, દરેક વ્યક્તિ પર 4,000 રૂ.નું દેવું!

બિઝનેસનો વિસ્તાર કરવાના બહાને લોન લેવાની અને પછી ચૂકવ્યાં વગર વિદેશ ફરાર થઈ જનારા ભારતીય કારોબારીઓ જેમ કે નીરવ મોદી અને વિજય માલ્યાના કારણે દેશની બેંકોની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જઈ રહી છે.

Feb 24, 2018, 11:15 AM IST

કૌભાંડી નીરવ મોદીને દેશભેગો કરવો સરળ નથી, આ પહેલાના 8 ભાગેડુઓ પણ બન્યાં છે માથાનો દુ:ખાવો

પંજાબ નેશનલ બેંક(PNB)ને 11,400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવનારા હીરાના વેપારી નીરવ મોદી અંગે કહેવાય છે કે તે અમેરિકામાં જઈને છૂપાઈ ગયો છે. અહીં  સૌથી મોટો સવાલ એ છે કે આખરે નીરવ મોદીને ભારત પાછો કેવી રીતે લાવવામાં આવશે?

Feb 18, 2018, 11:36 AM IST