pooja rani vs qian li

Tokyo Olympics: ક્વાર્ટર ફાઇનલમાં હારી ભારતની બોક્સર પૂજા રાની, ઓલિમ્પિકમાં અભિયાન સમાપ્ત

ભારતની મહિલા બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. આ સાથે તેના ઓલિમ્પિક અભિયાનનો અંત આવી ગયો છે. 
 

Jul 31, 2021, 04:01 PM IST