हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pragnesh Patel
Pragnesh patel News
Tathya Patel
અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતનો કેસ, આરોપી તથ્ય અને પ્રજ્ઞેશ પટેલ કોર્ટમાં રહ્યા હાજર
Tathya, his father Pragnesh Patel presented before Court today
Sep 5,2023, 17:25 PM IST
ISKCON bridge accident case
ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર
અમદાવાદના ચકચારી ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આરોપી તથ્યના પિતા પ્રજ્ઞેશે મોઢાની કેન્સરની સારવાર માટે જામીન અરજી કરી હતી. જેનો સરકારી વકીલ અને પીડિતોના વકીલે પણ વિરોધ કર્યો હતો.
Aug 21,2023, 17:34 PM IST
ISKCON bridge accident case
તથ્ય પટેલ કેસમાં સૌથી મોટો ખુલાસો, મિત્રોએ પણ અકસ્માત બાદ નફફ્ટાઈની હદ વટાવી હતી
ISKCON Bridge Accident Case: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના ભોગ લેનાર આરોપી તથ્ય પટેલ વિશે તો રોજે રોજ આઘાતજનક ખુલાસા થતા રહે છે પરંતુ આ વખતે તથ્ય સાથે જે મિત્રો હતા તેમના વિશે પણ એક એવો ખુલાસો થયો છે કે જેના વિશે જાણીને તમારું લોહી ઉકળી જશે.
Aug 8,2023, 13:04 PM IST
Tathya Patel
તથ્ય આજીવન જેલમાં સડે એવી પોલીસે કરી તૈયારી, જાણો કઈ-કઈ કલમો, શું છે સજાની જોગવાઈ
Ahmedabad Tathya Patel Accident Case: અકસ્માતના આરોપી તથ્ય પટેલ સામે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જાણો કઈ કઈ કલમો લગાવવામાં આવી છે અને શું સજા થઈ શકે.
Jul 28,2023, 7:17 AM IST
Tathya Patel
આઘાતજનક ખુલાસો, તથ્યએ કારને બ્રેક જ નહતી મારી, આ કારણથી અચાનક અટકી ગઈ કાર
Ahmedabad Tathya Patel Accident Case: ગુજરાતના અમદાવાદમાં 19મીએ મધરાતે ઈસ્કોન બ્રિજ પર થયેલો ગોઝારો અકસ્માત કોણ ભૂલી શકે જેમાં એક નબીરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કારથી અનેક લોકોને ફૂટબોલની જેમ હવામાં ઉછાળ્યા અને 9 લોકોના કરુણ મોત નિપજ્યા. આ અકસ્માતની ઘટના અંગે તપાસમાં એવી એવી વિગતો સામે આવી રહી છે જે જાણીને હક્કાબક્કા રહી જશો.
Jul 26,2023, 13:06 PM IST
ISKCON accident
તથ્યની બહેનપણીઓ વિશે થયો એવો શોકિંગ ખુલાસો....જાણીને દરેક માતાપિતાના હોશ ઉડી જશે
Ahmedabad Accident: તથ્ય પટેલનો કેસ હાલમાં ગુજરાતમાં ચર્ચાસ્પદ છે આમ છતાં અડધી રાત સુધી દીકરીઓને ઘરેથી તથ્યની સાથે ફરવા મોકવનાર મા-બાપ પણ ચર્ચામાં છે. અમે અહીં તથ્યની સાથે રહેલી બહેનપણીઓની વિગતો રજૂ કરી રહ્યાં છે. જેને વાંચીને તમને પણ નવાઈ લાગશે. દરેકના મનમાં એક જ સવાલ છે કે અડધી રાત સુધી દીકરા કે દીકરી ઘરે ના આવે છતાં એવા મા બાપ કોણ જેઓ દીકરીઓને અડધી રાત સુધી ઘરની બહાર રહેવાની પરમિશન આપે છે. તેઓ પાર્ટીઓના ઈન્સ્ટાગ્રામ પર ફોટોગ્રાફ મૂકે આમ છતાં ના રોકે.
Jul 26,2023, 11:32 AM IST
ISKCON accident
તથ્ય પટેલ કેસમાં ચોંકાવનારા ખુલાસા, અકસ્માત થયો તે સમયે કારમાં શું ચાલી રહ્યું હતું
Ahmedabad Accident: અમદાવાદના એસજી હાઈવે પર 20 જુલાઈની રાત્રે થયેલા ડબલ અકસ્માતમાં જગુઆરના ડ્રાઈવર તથ્ય પટેલને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. જગુઆરની લપેટમાં 22 લોકો આવ્યા ત્યારે કારની અંદર શું ચાલી રહ્યું હતું તેની માહિતી પોલીસની પૂછપરછમાં સામે આવી છે.
Jul 25,2023, 12:41 PM IST
Trending news
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END
Rape case
હવે કોના પર ભરોસો કરવો! માતાના મિત્રએ જ સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો