prashant kishore

પ્રશાંત કિશોરે પંજાબના CM અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર પદેથી આપ્યું રાજીનામુ, કહ્યું- હવે હું....

પ્રશાંત કિશોરે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના મુખ્ય સલાહકાર પદેથી તે કહેતા રાજીનામુ આપ્યું કે તેમણે જાહેર જીવનમાં સક્રિય ભૂમિકાથી અસ્થાયી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. 

Aug 5, 2021, 11:02 AM IST

Punjab: ફરી કેપ્ટન અમરિંદર સાથે જોડાયા પ્રશાંત કિશોર, મળી નવી જવાબદારી

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant kishore) એક વાર ફરી કેપ્ટન અમરિંદર સિંહ સાથે જોડાયા છે. કેપ્ટને લખ્યુ કે, તેમણે પ્રશાંત કિશોરને પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા છે. અમે પંજાબના લોકોની ભલાઈ માટે એક સાથે કામ કરવા તત્પર છીએ. 

Mar 1, 2021, 05:26 PM IST

બંગાળમાં ભાજપના વધતા પ્રભુત્વને રોકવાનો મમતા બેનર્જીએ તોડ કાઢ્યો, 'આ' વ્યક્તિ કરશે મદદ

2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવીને સમાચારમાં ચમકી જનારા પ્રશાંત કિશોર હવે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના સલાહકાર બની શકે છે.

Jun 6, 2019, 06:19 PM IST

JDU અને RJD વિલયનો પ્રસ્તાવ લઇને આવ્યા હતા પ્રશાંત કિશોર: રાબડી દેવીનો દાવો

રાબડી દેવીએ કહ્યું કે જો કિસોર, પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ પાસેના આ પ્રસ્તાવ મુદ્દે મુલાકાત કરવાનો ઇન્કાર કરે છે તો તેઓ સફેદ જુઠ્ઠાણું બોલી રહ્યા છે

Apr 12, 2019, 09:53 PM IST

પ્રશાંત કિશોરના સર્વેમાં રાહુલ-કેજરીવાલની લોકપ્રિયતા બરાબર, મોદી નંબર-1

વેબસાઇટ પર આપવામાં આવેલી જાણકારી પ્રમાણે, આ સર્વે 55 દિવસમાં દેશના કુલ 700થી વધુ જિલ્લામાં સંપન્ન કરાવવામાં આવ્યો છે. સર્વે દરમિયાન ઘણા પ્રકારના સવાલ પૂછવામાં આવ્યા અને નેતાઓ વિશે મંતવ્યો જાણવામાં આવ્યા હતા. 
 

Sep 4, 2018, 04:43 PM IST