हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pre wedding
Pre wedding News
Business
કોણે પાડ્યા અનંત-રાધિકાની પ્રી-વેડિંગના ફોટા? જાણો ફોટોગ્રાફરે કેટલાં લીધા રૂપિયા?
પ્રિ-વેડિંગ સેલિબ્રેશન ચાર દિવસ સુધી ચાલ્યું- અનંત અને રાધિકાના લગ્ન પહેલા, એક ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન ચાર દિવસ સુધી ચાલ્યું હતું. ઈટાલીના પોર્ટોફિનોમાં એક લક્ઝુરિયસ ક્રૂઝ પર આ ઉજવણી કરવામાં આવી હતી. સવાલ એ છેકે, આટલી મોટી ઈવેન્ટના ફોટા કોણે પાડ્યા અને પૈસા કેટલાં લીધાં?
Jun 16,2024, 17:12 PM IST
Ambani family
અંબાણી પરિવાર નાના પુત્ર માટે ક્રૂઝ પર રાખશે ટોગા પાર્ટી, મહેમાનો પહેરશે આવા કપડાં!
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું માર્ચ મહિનામાં જે પહેલું પ્રી વેડિંગ ફંક્શન થયું ત્યારબાદ હવે 29મી મેથી બીજું પ્રી વેડિંગ ફંક્શન શરૂ થવાનું છે. એક પાર્ટી તો એવી થશે કે જેના વિશે જાણીને તમે ચોંકી જશો અને તે દિવસની તસવીરો જોવાની વાટ જોતા રહી જશો.
May 28,2024, 21:26 PM IST
Anant ambani
અમદાવાદની આ દુકાનનો આઈસ્ક્રીમ ખાય છે અંબાણી પરિવાર, પ્રીવેડિંગ સેરેમનીમાં મચાવી ધૂમ
મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના રાધિકા મર્ચન્ટ સાથે જુલાઈમાં લગ્ન થવાના છે. તે પહેલા માર્ચ મહિનામાં જામનગર ખાતે અંબાણી પરિવારે પ્રી વેડિંગ સેરેમનીનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામની દેશ વિદેશમાં ખુબ જ ચર્ચા થઈ હતી. આ આયોજન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. તેમાં દેશ વિદેશની જાણીતી હસ્તીઓ અને બોલીવુડ દિગ્ગજોએ ભાગ લીધો હતો.
May 10,2024, 12:05 PM IST
Anant ambani
અનંત-રાધિકાના પ્રી વેડિંગ માટે જામનગર જ કેમ પસંદ કર્યું? નીતા અંબાણીએ જણાવ્યું કારણ
Anant Ambani and Radhika Merchant Pre Wedding Celebration: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ સેલિબ્રેશન આજથી 3 દિવસ જામનગરમાં થશે. જામનગરમાં હાલ દેશ દુનિયાની મશહૂર હસ્તીઓનો જમાવડો થયો છે. બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, સિંગર રિહાના પણ જામનગરમાં છે. બધાને એવો પ્રશ્ન હોઈ શકે કે આખરે જામનગરની જ પસંદગી કેમ?
Mar 1,2024, 14:05 PM IST
gujarat news
અંબાણી પરિવારના રાજકુંવરના પ્રી-વેડિંગ માટે જામનગરમાં જમાવટ, હોટલો હાઉસફૂલ
અંનત અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનને કારણે હાલ જામનગરની તમામ મોટી હોટલ-રિસોર્ટ હાઉસફૂલ જોવા મળી રહી છે. જાણીએ હોટલોએ કેવી કરી છે મહેમાનોને આવકારવા માટે ખાસ તૈયારીઓ.
Feb 28,2024, 10:36 AM IST
pre wedding
લગ્ન પહેલાં મફતમાં ફોટા પડાવવા આ સ્થળો પર થાય છે પડાપડી! સજીધજીને બની જાવ રાજા-રોણી!
PRE WEDDING PHOTOSHOOT: લગ્નની વાત આવે ત્યારે સૌ કોઈ ઉત્સાહમાં હોય છે. શું પહેરવું કેવો શણગાર કરવો સૌ કોઈ તેની તૈયારીમાં લાગી જતું હોય છે. એવામાં હવે લગ્ન પહેલાં પ્રિ-વેડિંગ ફોટોશૂટનો ટ્રેંડ પણ ખુબ વધી રહ્યો છે. ત્યારે તમારે સારા લોકેશન પર ફોટોશૂટ માટે મોં માંગ્યા પૈસા આપવા પડે છે. ત્યારે અમે તમારા માટે લઈને આવ્યાં છીએ એવા શાનદાર લોકેશન જ્યાં રૂપિયા ખર્ચ્યા વિના તમે બની જશો રાજા-રૌણી!
Jan 6,2022, 17:17 PM IST
Trending news
controversial statement
ભાજપ પ્રમુખનો ભેદભાવ : જે વિસ્તારમાંથી મત નથી મળ્યાં, ત્યાં રૂપિયા ન વાપરવા
Petrol price hike
પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો મોટો ફેરફાર? જાણો હવે મોંઘુ પડશે કે સસ્તું?
love story
મને માફ કરી દેજો મમ્મી પપ્પા, એકતરફી પ્રેમમાં હતાશ યુવકે આત્મહત્યા કરી
Fact Check
અગ્નિવીરની ભરતી અંગે ફેલાયેલા સમાચાર ખોટા, સરકારે કર્યો આ ખુલાસો
Sachin Tendulkar
સચિનને આ મેચમાં હતા ડાયેરિયા, અંડરવેરમાં ટીસ્યૂ રાખી, 3 કલાક બેટિંગ કરી જીતી હતી મેચ
anxiety
Breathing Exercise: બેચેની અને સ્ટ્રેસ અનુભવાય તો કરો આ બ્રીધિંગ એક્સરસાઇઝ
kissing disease
તસતસતું ચુંબન કરતા પહેલા ચેતી જજો, કિસ પછી આ લક્ષણો દેખાય તો તરત ડોક્ટર પાસે જજો
success story
72 લાખના પેકેજની નોકરી છોડી આ યુવક કરે છે ખેતી, પગાર કરતા ડબલ કમાય છે
Food
આ રોટલી ખાવાથી હાડકા વર્ષો સુધી રહેશે મજબૂત, બાબા રામદેવના મજબૂત હાડકાનું રહસ્ય આ છે
Startup Idea
Startup Idea: 90% સુધી લોન અને 25 ટકા સુધી મળે છે સબ્સિડી, નોકરી છોડો અને આ ધંધો કરો