हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
preparing
Preparing News
Big News
GPSCની તૈયારી કરતાં ઉમેદવારો માટે મોટા સમાચાર, 26 માર્ચે લેવાનારી આ પરીક્ષા મોકૂફ
GPSC આગામી તારીખ 26.03.2023 નાં રોજ આયોજીત પરીક્ષાઓ પૈકી મદદનીશ ઈજનેર વર્ગ-2 ની પ્રાથમિક કસોટી હાલ પુરતી મુલત્વી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Mar 2,2023, 22:57 PM IST
gujarat
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો આનંદો! GPSCએ જાહેર કર્યું કેલેન્ડર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી સુધીમાં વિવિધ જગ્યાઓ માટેની પ્રાથમિક કસોટીઓ લેવામાં આવશે. GPSCએ જે સાત પરીક્ષાની પ્રિલીમનું કેલેન્ડર જાહેર કર્યું છે તેમાં વર્ગ એક-બે ની પરીક્ષા આઠ જાન્યુઆરીએ લેવાશે.
Dec 27,2022, 10:21 AM IST
surat
આ માતા પોતાના સંતાનના રસ્તા પર નાખે છે ખીલા, ગીનિસ રેકોર્ડ પણ નોંધવાની તૈયારી
દરેક માતા-પિતા પોતાની દીકરીની ખુબ સાચવીને મોટી કરે છે, ખાસ કરીને તેને કઈ ન થાય તેવી કાળજી પણ લેતા હોય છે, પરંતુ સાથે સાથે તે મજૂબત બને તેવો પણ પ્રયાસ હંમેશા તેમનો હોય છે, ત્યારે સુરતની એક માતાએ પોતાની દીકરીને મજબૂત બનાવવા માટે ખુબ હિંમત ભર્યો પ્રયાસ કર્યો છે. માતાએ પોતાની દીકરીને અણીદાર ખીલાઓ ઉપર સુવડાવી એક અનોખી આર્ટ શીખડાવી છે. દીકરીને પ્રોત્સાહન આપવા માટે પોતે 41 વર્ષના હોવા છતાં માતા પણ આવી જ રીતે નેઈલ બેડ પર પ્રેક્ટિસ કરે છે. આઠ મહિનાની પ્રેક્ટિસ બાદ તેઓએ આર્ટમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ અટેમ્પ કર્યા છે.
Apr 4,2022, 22:18 PM IST
gujarat
પોલીસ ભરતીની તૈયારી કરતા ગુજરાતના યુવાનો માટે ખુશખબર, એકવાર વાંચી લેજો પછી...
IPS હસમુખ પટેલે ટ્વીટ કરી એક મહત્તવપૂર્ણ માહિતી આપી છે. 15 મેદાનો પર ભરતીની શારીરિક ભરતી પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવાયો છે. આગામી 3 ડિસેમ્બરથી 29 જાન્યુઆરી સીધી પોલીસ ભરતીની શારીરિક કસોટી થશે.
Nov 30,2021, 7:38 AM IST
banaskantha
Banaskantha મા વરસાદના અભાવે વલખા મારી રહ્યા છે ખેડૂતો, પાક બળી જવાની તૈયારીમાં
જિલ્લામાં થોડા સમય પહેલા આવેલ વાવણી લાયક વરસાદ બાદ ખેડુતોએ વાવણી તો કરી દીધી પરંતુ હાલ વરસાદ પાછો ખેંચાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. મોધાદાટ બીયારણ અને ખાતરનો ખર્ચ પણ હાલ તો ખેડુતોને ભારે પડી રહ્યો છે. હજુ પણ જો વરસાદ ખેચાય તો ખેડુતોની હાલત કફોડી બની શકે તેમ છે.
Jul 24,2021, 19:46 PM IST
Unlock 1.0
ગુજરાતનો સરેરાશ આંકડો 500એ પહોંચ્યો, અમદાવાદમાં સતત કથળતી સ્થિતી નિંભર તંત્ર મૌન
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. રોજનાં સરેસાથ 300થી વધારે અને છેલ્લા બે દિવસથી તો 400થી પણ વધારે કેસ આવી રહ્યા છે. ત્યારે આજે 498 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 313 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,45,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 29 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં માત્ર અમદાવાદનાં જ 26 નાગરિકોનો સમાવેશ થાય છે, આ ઉપરાંત સુરતમાં 2, આણંદમા 1 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1219 પર પહોંચ્યો છે.
Jun 6,2020, 19:56 PM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા