pubg mobile
PUBG Mobile Update: જલદી લોન્ચ થશે New Battle Royale Game, Cartoon Show લાવવાની તૈયારી
રિપોર્ટ અનુસાર કંપની આ વર્ષે PUBG Mobile ની પોપ્યુલારિટીને વધારવા માટે વેબ કાર્ટૂન (PUBG Web Cartoon) લાવવાની તૈયારી કરી રહ્યું છે.
Jan 21, 2021, 05:50 PM ISTઆ વીડિયો ગેમ આગળ તો PUBG પણ ટકી શકી નહીં, બની દુનિયાની નંબર વન ગેમ
જો તમે વિચારી રહ્યા છો કે PUBG Mobile દુનિયાની નંબર વન ગેમ છે, તો તમે સંપૂર્ણપણે ખોટા છો. આથી વધુ ચોંકાવનારી વાત એ છે કે PUBG Mobile ગેમ પણ વિશ્વની ટોચની ત્રણ લોકપ્રિય ગેમમાં શામેલ નથી. આજે અમે તમને વિશ્વની સૌથી વધુ રમવામાં આવતી ગેમ વિશે જણાવી રહ્યા છીએ. તમે કદાચ આખી દુનિયામાં કેટલીક ગેમ્સ વિશે પણ સાંભળ્યું ન હોય.
PUBG Mobile: માત્ર ઈન્ડિયન ગેમર્સને મળશે આ ખાસ 3 ફીચર્સ, ખાસ જાણો
પ્લેયર અનનોન્સ બેટલગ્રાઉન્ડ્સ એટલે કે PUBG ભારતમાં પાછી ફરે તેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. અને હવે આ ઈંતજાર ખતમ થવાનો છે. મળતા અહેવાલો પ્રમાણે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ગેમ રિલૉન્ચ કરવામાં આવી શકે છે.
Dec 2, 2020, 08:56 AM ISTPUBG મોબાઇલમાં કરવામાં આવ્યા ઘણા ફેરફાર, હવે ફક્ત 1 GBમાં ગેમ થશે Download
મોબાઇલ ગેમ્સમાં પબજી દુનિયાની સૌથી રમાતી ગેમ છે અને આ ગેમના દિવાના ઘણા છે. ભારતમાં જ્યારે પબજી બેન થઇ હતી ત્યારે ઘણા ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ હતી.
Nov 23, 2020, 09:33 PM ISTધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે PUBG, આટલા કરોડની હશે પૂલ પ્રાઇઝ
PUBGના પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ભારત સરકાર દ્વારા કેટલાક મહિના માટે પ્રતિબંધ મુકાયા પછી, પબજી મોબાઈલ ઈન્ડિયા ભારતીય બજારમાં શાનદાર વાપસી કરવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, ભારતમાં લોન્ચ કરવા માટે એપનું ટ્રેલર લગભગ તૈયાર છે
Nov 20, 2020, 10:07 PM ISTPUBG લવર્સ માટે સારા સમાચાર, આ કંપની ભારતમાં કરી રહી છે PUBGને રિલોન્ચ
PUBG લવર્સ માટે આખરે સારા સમાચાર સામે આવ્યા છે. હવે તમે તમારી પસંદગીની ગેમને ફરી રમવાની તૈયારીઓ કરો. PUBGને ફરી ભારતમાં રિલોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે
Nov 10, 2020, 09:38 AM ISTPUBG Mobile ના વેલકમ માટે થઈ જાવ તૈયાર, ભારતમાં જલદી થઈ શકે છે વાપસી
ભારત સરકાર તરફથી 200થી વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ખતરા અને યૂઝર્સનો ડેટા દેશથી બહાર સ્ટોર પર ચિંતા વ્યક્ત કરતા સરકારે PUBG Mobile ગેમ પર પણ બેન લગાવી દીધો હતો. પરંતુ આ ગેમ લાંબા સમયથી ભારતમાં પોપ્યુલર હતી અને કરોડો ગેમર્સ વાળો મોટો યૂઝરબેઝ ભારતમાં હતો.
Nov 7, 2020, 06:11 PM ISTPUBG Mobile ચાહકો માટે સારા સમાચાર, એરટેલની સાથે વાપસી કરવાની તૈયારીમાં ગેમ
ભારતમાં PUBG Mobileને કરોડો લોકોએ ડાઉનલોડ્સ કરી હતી અને ખાસ કરીને કોરોના વાયરસ લૉકડાઉનમાં આ ગેમ ખુબ રમવામાં આવી હતી. બેન લાગ્યા બાદ PUBG Mobileને મોટા યૂઝરબેસનું નુકસાન થયું છે અને આ કારણ છે કે કંપની એરટેલની સાથે હાથ મિલાવી શકે છે.
પબજી ગેમના ચાહકો માટે ખુશખબર, ભારતમાંથી PUBG Mobile પર હટી શકે છે પ્રતિબંધ
બ્લૂ હોલ સ્ટૂડિયોના એક બ્લોગપોસ્ટથી તે નક્કી થઈ ગયું છે કે કંપની ભારતમાં ગેમના ડિસ્ટ્રિબ્યૂશન માટે રિલાયન્સ જીયો સાથે વાત કરી રહી છે. આ ડીલ હજુ શરૂઆતી તબક્કામાં છે.
Sep 20, 2020, 10:29 PM IST