punjab chief minister

હરીશ રાવતની સ્પષ્ટ વાત, કહ્યુ- કેપ્ટન અમરિંદર સિંહ શપથ ગ્રહણમાં આવે કે નહીં તેમની મરજી

પંજાબના નવા મુખ્યમંત્રી (Punjabs New Chief Minister) તરીકે ચરણજીત સિંહ ચન્ની સોમવારે શપથ લેવાના છે. 
 

Sep 19, 2021, 10:30 PM IST

Punjab માં ઉકળતો ચરુ! હવે કેપ્ટન અમરિન્દર સિંહ નારાજ થઈ ગયા, સોનિયા ગાંધીને આપી 'ચેતવણી'

પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અટકવાનું નામ લેતો નથી. હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે.

Jul 17, 2021, 06:56 AM IST