qatar

Olympics ના ઈતિહાસનો સૌથી અનોખો કિસ્સોઃ એક ખેલાડીએ પ્રતિસ્પર્ધી માટે મળેલો ગોલ્ડ મેડલ પાછો ધર્યો!

ટોક્યો ઓલિમ્પકમાં ઉંચીની રમતમાં પ્રતિસ્પર્ધીનો પગ ભાંગી જતા ખેલમાંથી ખસી ગયો, બીજા ખેલાડીએ કહ્યું મારો પ્રતિસ્પર્ધી રમી શકે એમ નથી તો મુકાબલા વિનાનો ગોલ્ડ મેડલ મારે નથી જોઈતો!

Aug 3, 2021, 03:01 PM IST

GANDHINAGAR: કતારનાં ગુજરાતી નાગરિકો સાથે CM રૂપાણીએ કર્યો સંવાદ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કતાર ગુજરાતી સમાજના આગેવાનોને સંબોધતા કહ્યું હતું કે, કોરોના મહામારી અને તાઉ’તે વાવાઝોડા જેવા કપરાકાળમાં વતનનો સાદ સાંભળીને માતૃભૂમિની સેવા માટે કતાર ગુજરાતી સમાજે મદદની પહેલ કરી છે તે તમારો વતન પ્રેમ અને વતન પ્રત્યે આત્મીયતાની પ્રતિતી કરાવે છે. ગુજરાત સહિત ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ખૂબ લોકો સંક્રમિત થયા હતા. ગત ૩૦ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ૧૪-૧૫ હજાર કોરોના કેસ આવતા હતા એ જે આજે ઘટીને ૨૮૦૦ થયા છે. ગુજરાતમાં રિકવરી રેટ પણ ૯૧ ટકાએ પહોંચ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

May 29, 2021, 12:08 AM IST

ઓલમ્પિક 2032 માટે બોલી લગાવશે કતર, પેરાલમ્પિક ગેમ્સની મેજબાની માટે પણ તૈયાર

''ઘણા વર્ષો સુધી આપણા દેશના વિકાસમાં રમતનું મોટું  યોગદાન રહ્યું છે. આ શાંતિ અને સાંસ્કૃતિના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે રમતનો ઉપયોગ કરવાની ઇચ્છાને દર્શાવે છે. આપણા પહેલાંના સારા રેકોર્ડ અને અનુભવ આયોગ સાથે આપણી ચર્ચાના આધારે બનશે.'

Jul 28, 2020, 03:55 PM IST

ભાગેડુ ઝાકિર નાઈકના ભંડોળ અંગે મોટો ખુલાસો, ભારત સામે રચ્યું નફરતનું ષડયંત્ર

ભાગેડુ ઝાકિર નાઈક (Zakir Naik) તેના ભાષણોથી ભારતમાં નફરત વધારવાનું ષડયંત્ર રચી રહ્યો છે. સુરક્ષા એજન્સિઓને જે નવા ઇનપુટ મળ્યા છે. ત્યારબાદથી આ વાતની પુષ્ટી થવા લાગી છે કે, ભારતમાં નફરતના આ ષડયંત્રને સપોર્ટ કરવા પાકિસ્તાન ઝાકિર નાઈકને મદદ કરી રહ્યું છે અને આ ઉપરાંત પાકિસ્તાન (Pakistan) કતર અને તુર્કીનો ઉપયોગ કરી રહ્યું છે.

May 25, 2020, 05:38 PM IST

સાઉદી સાથે કતરના સંબંધો વધારે વણસ્યા, ઓપેક દેશોમાંથી રાજીનામું ધર્યું

કતરનો મોટો નિર્ણય આગામી 6 ડિસેમ્બરનાં યોજાનાર ઓપેક દેશોની બેઠક પહેલા આ ચોંકાવનારો નિર્ણય લીધો હતો

Dec 3, 2018, 06:24 PM IST