हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
SDA
1/ 0
(0.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ramanlal Vora
Ramanlal vora News
Raman Vora
ભાજપના ધારાસભ્યએ એવી તો કઈ કરતૂત કરી કે દિલ્હીમાં આંટાફેરા મારવાનું શરૂ કરવું પડ્યું
BJP MLA Raman Vora : ભાજપના ધારાસભ્ય રમણ વોરાને નિયમોને નેવે મૂકીને ખેડૂત બનવાના અભરખા હવે ભારી પડી રહ્યાં છે... ધારાસભ્ય સરકારી લાભ લેવા બોગસ ખેડૂત બન્યા, પણ પોલ ખૂલી જતા હવે ભારે પડ્યું
Dec 2,2024, 13:19 PM IST
Sabarkantha
ઈડરની રથયાત્રામાં જે થયું તે હવે સામે આવ્યું, MLA રમણલાલ વોરાએ ચાલુ કાર્યક્રમમાં કરી
IDar MLA Ramanlal Vora Controversy : MLA રમણલાલ વોરા ફરી વિવાદમાં! સોશિયલ મીડિયામાં વાઇરલ મેસેજમાં ગંભીર આક્ષેપ, ઈડર MLA વોરા અને ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ઉપાધ્યક્ષ વચ્ચે ચકમક ઝરી
Jul 9,2024, 8:13 AM IST
loksabha election
ભાજપના MLA રમણલાલ વોરાને ધક્કે ચઢાવાયા, ક્ષત્રિયોના વિરોધે મોટું સ્વરૂપ લીધું
Loksabha Election : સાબરકાંઠાના વડાલીમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હોબાળો થયો હતો. જેમાં ધારાસભ્ય રમણલાલ વોરા સાથે ઝપાઝપી થઈ હતી. વડાલીમાં કોંગ્રેસ આગેવાનોએ પોલીસ સ્ટેશનમાં હોબાળો કર્યો હતો, પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરુદ્ધ હાય હાયના નારા લગાવ્યા હતા. ભાજપના ચૂંટણી પ્રચાર કાર્યાલયનો વિરોધ કર્યો હતો.
Apr 22,2024, 10:01 AM IST
Sabarkantha
ભાજપના ધારાસભ્ય વોરા મહિલાને અપશબ્દો બોલ્યા! કોંગ્રેસે કહ્યું, ચા કરતાં કીટલી ગરમ
Loksabha Election : ભાજપના ધારાસભ્યને આ શોભતુ નથી! ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા રજૂઆત કરવા આવેલી આદિવાસી મહિલાને અપશબ્દો બોલ્યા, જગદીશ ઠાકોરે કહ્યું તેઓ ભૂલ પર ભૂલ કરી રહ્યા છે. હવે ભાજપમાં મર્યાદા તૂટતી જઈ રહી છે
Mar 28,2024, 15:59 PM IST
gujarat
Gujarat: અશોક ગહેલોતે દાવ ખેલ્યો તો મોદીનું હોમટાઉન તરસે મરશે, 5 જિલ્લાને થશે અસર
Sabarmati River Dam Row: ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં સાબરમતી અને સેઈ નદી પર નવા ડેમના નિર્માણને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા રમણલાલ વોરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે તાત્કાલિક ધ્યાન આપવા જણાવ્યું છે. વોરાએ કહ્યું છે કે મુખ્યમંત્રીએ આ મામલો કેન્દ્રમાં ઉઠાવવો જોઈએ.
Aug 11,2023, 15:44 PM IST
Press conference
બોટાદ: જાળીલાના ઉપસરપંચની હત્યાનો મામલો, પૂર્વમંત્રી રમણલાલ વોરાએ યોજી પત્રકાર પરિષદ
બોટાદાના બરવાળા અને રાણપુર વચ્ચે જાળીલા ગામ પાસે જૂની અદાવત રાખીને ગામના ઉપસરપંચની હત્યા કરવામાં આવી હતી. જાળીલા ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચના પતિ મનજીભાઈ જેઠાભાઈ સોલંકીની ગામના 6 શખ્સો દ્વારા ઘાતકીપણે હત્યા કરવામાં આવી હતી. ત્યારે ઉપસરપંચની હત્યાના મુખ્ય ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
Jun 20,2019, 16:25 PM IST
Trending news
Tulsi upay
તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ
onion
ડુંગળી વાવતા ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આ વાંચીને ઘરની બહાર નીકળજો...
Kapil Sharma
ફિલ્મ ડાયરેક્ટર એટલીના લુકની મસ્તી કરવી કપિલને ભારે પડી, ખરાબ રીતે થઈ રહ્યો છે ટ્રોલ
Team India
ઓસ્ટ્રેલિયા સિરીઝ વચ્ચે આ ભારતીય ક્રિકેટરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ
Border–Gavaskar Trophy 2024
વરસાદે વિધ્ન નાખતા ગાબા ટેસ્ટ મેચ ડ્રો થઈ, ભારતને જીત માટે હતો 275નો ટાર્ગેટ
western railway
યાત્રીગણ ધ્યાન દે...! મહાકુંભને લઇને અમદાવાદથી દોડશે 3 સ્પેશિયલ ટ્રેન, આ તારીખથી શરૂ
Guna
પતિ-પત્ની ખેતરમાં બાંધી રહ્યા હતા શારીરિક સંબંધ! પાડોશીએ ચોરીછૂપી રીતે જોઈ લીધું...
Dinesh Karthik
'17 વર્ષ સુધી રમ્યો, હવે સમય આવી ગયો છે કે...', રોહિત પર આ શું બોલ્યા દિનેશ કાર્તિક?
gujarat
અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત; જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું કરૂણ મોત
parliament
વ્હિપ ઈશ્યુ કરવા છતાં લોકસભામાં હાજર ન રહેલા ભાજપના 20 સાંસદ કોણ-કોણ હતા