ratlam

PHOTOS: ગજબનું દિમાગ આ 17 વર્ષના ખેડૂત પુત્રનું... પિતાની મોટી સમસ્યા આંખના પલકારામાં દૂર કરી

રતલામમાં એક 17 વર્ષના સગીરે ઈન્ટરનેટની મદદથી પોતાના ખેડૂત પિતાને મોટી સમસ્યામાંથી છૂટકારો અપાવ્યો છે.

Dec 20, 2020, 03:57 PM IST

બાબા લોકોના હાથ પર ચુંબન ચોડીને કરતો હતો સારવાર, કોરોનાથી મૃત્યુ થતા પ્રશાસન દોડતું થયું

દુનિયામાં સ્વાસ્થ્ય ચિકિત્સામાં આટલી પ્રગતિ થઈ હોવા છતાં કોરોના વાયરસ (Corona Virus)  જેવી મહામારીનો ઈલાજ શોધી શકી નથી. બીજી બાજુ આજે પણ અનેક લોકો એવા છે જે  લોકોને અંધવિશ્વાસું બનાવીને સારવાર માટે ગેરમાર્ગે દોરે છે. મધ્ય પ્રદેશના રતલામમાં આા જ એક ઢોંગી બાબાનું કોરોના સંક્રમણના કારણે મોત નિપજ્યું છે. 

Jun 12, 2020, 01:24 PM IST

નામદાર ભાષણની શરૂઆત ગાળોથી કરે છે, દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ્રભક્તિથી: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી રેલી (Lok sabha elections 2019) માં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, નામદાર ભાષણની શરૂઆત જ ગાળોથી કરે છે. જણાવો દેશ ગાળોથી ચાલશે કે રાષ્ટ્રભક્તિથી.

May 13, 2019, 12:24 PM IST

માતાજીના આ મંદિરેથી PM મોદીને મળ્યાં મોટા ખુશખબર, વિરોધીઓને લાગશે આઘાત

મધ્ય પ્રદેશના રતલામમાં ગોઠડા માતાજીના મંદિરેથી પીએમ મોદીને મોટા ખુશખબર મળ્યા છે. અહીં દર વર્ષે ભવિષ્યવાણી કરવામાં આવે છે.

Apr 15, 2019, 01:33 PM IST

પોતાને જીવતો સાબિત કરવા 3 વર્ષથી ભટકી રહ્યો છે આ શખ્સ, સરકાર કાગળ પર છે ‘સ્વર્ગવાસી’

સમસ્યાઓને લઇને સરકારી કચેરીની બહાર ભટકતો કોઇ વ્યક્તિ મળવો તે સામાન્ય વાત છે. પરંતુ કોઇ એવો શખ્સ તમે જોયો, જે સરકારી કચેરીની બહાર પોતાને જીવતો સાબિત કરવા માટે દરરોજ ધક્કા ખાતો હોય.

Feb 11, 2019, 12:49 PM IST