हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RBI news
Rbi news News
Business
શું હોમ લોનની EMI સસ્તી થશે કે મોંઘી? રેપ રેટને લઈને આના પર રહેશે RBI નો ફોકસ
જો તમે સસ્તી હોમ લોન કે પર્સનલ લોનની રાહ જોઈ રહ્યા છો, તો આજે તમને ફરી એકવાર આંચકો લાગી શકે છે. મોંઘવારીના આંકડાઓને જોતા આ વખતે પણ રેપો રેટમાં ઘટાડો થવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. જોકે, રિયરએસ્ટેટ સહિત અલગ અલગ ઈન્ડસ્ટ્રીઝ તરફથી વ્યાજ દરમાં રાહત આપવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.
Oct 9,2024, 8:18 AM IST
rbi mpc
RBI ના એક નિર્ણયથી કરોડો લોન લેનારાઓને મોટી રાહત, જાણો નવા EMI અને વ્યાજદરો
RBI MPC Meeting Updates: દિલ્લી ખાતે મળેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલીસી કમિટીની બેઠકમાં શું નિર્ણય લેવાયો? આરબીઆઈના ગવર્નરે કઈ મોટી જાહેરાત કરી જાણો.
Dec 8,2023, 10:57 AM IST
500 rupees
ધ્યાન રાખજો! નોટ બદલવાની ઉતાવળ ક્યાંક મોંઘી ન પડી જાય
Currency Guideline: આજથી 2000 રૂપિયાની નોટો બદલવામાં આવી રહી છે. પરંતુ લોકો બેંકમાં જવાને બદલે તેને બદલવાનો સરળ રસ્તો પણ શોધી રહ્યા છે. જો તમને પણ નોટ બદલવાની ઉતાવળ હોય તો ખાસ ધ્યાન રાખો કે કોઈ તમને નકલી નોટો ન ફટકારી દે.
May 24,2023, 10:03 AM IST
500 rupees
2000 rs note: જો કોઈ 2000 રૂપિયાની નોટ લેવાની ના પાડે તો શું કરશો? જાણો RBIના નિયમો
રિઝર્વ બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે 30 સપ્ટેમ્બર 2023 સુધી 2000 રૂપિયાની નોટ કાયદેસર રહેશે અને તેનો ઉપયોગ વ્યવહારો માટે થઈ શકશે. આવી સ્થિતિમાં, જો બેંક અથવા અન્ય કોઈ 2000 રૂપિયાની નોટ સ્વીકારવાનો ઇનકાર કરે છે, તો તમે તેની સામે શું પગલાં લઈ શકો ?
May 24,2023, 9:38 AM IST
2000 rs news
પહેલા 500, 1000 અને હવે 2000... જાણો 8 નવેમ્બરથી આ વખતની નોટબંધી કેટલી છે અલગ
2000 Rupees Note Exchange: ભારતીય રિઝર્વ બેંકે શુક્રવારે સાંજે એક મોટી જાહેરાત કરી છે. કહેવામાં આવ્યું હતું કે 2 હજારની નોટ હવે ચલણમાંથી બહાર થઈ જશે.
May 20,2023, 11:49 AM IST
RBI news
ક્રેડિટ કાર્ડથી કરો છો પેમેન્ટ તો આવ્યા મોટા સમાચાર, RBIએ જાહેર કર્યો નવો નિયમ!
Reserve Bank of India: ઈન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ (International credit card payments)આરબીઆઈ દ્વારા વિદેશી ચલણમાં કરવામાં આવતો ખર્ચ પણ હવે રિઝર્વ બેંકની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS)ના દાયરામાં આવી ગયો છે.
May 17,2023, 23:49 PM IST
RBI MPC Meeting
3 એપ્રિલથી RBI કરશે MPC મીટિંગ, રેપો રેટ વધશે, પછી તમારા EMIમાં વધારો થઈ જશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એપ્રિલની શરૂઆતમાં જ નાણાકીય સમીક્ષા નીતિ બેઠક યોજવા જઈ રહી છે. આ બેઠક 3 એપ્રિલથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે.
Mar 27,2023, 18:39 PM IST
RBI MPC Meeting
RBIનો આદેશ! લોન લેનારાઓને મોટી રાહત, EMI ભરવામાં વિલંબ થશે તો ઓછી લાગશે પેનલ્ટી
RBI News Update: હવે કેટલી લેટ ફી ભરવી પડશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. માર્ગદર્શિકા જાહેર થયા પછી, તે સંપૂર્ણપણે બેંક પર નિર્ભર કરશે કે બેંક દ્વારા કેટલો દંડ કાપવામાં આવશે. જો કે, તે ચોક્કસપણે છે કે અગાઉની સરખામણીમાં તેમાં ઘટાડો થયો છે.
Feb 8,2023, 21:20 PM IST
RBI
RBI Repo Rates: મિડલ ક્લાસ લોકોને મોંઘી લોનમાંથી મળી શકે છે રાહત
RBI Repo Rates: આવતી કાલે એટલે કે 8 ફેબ્રુઆરીએ RBIના ગવર્નર શક્તિકાંત દાસ વ્યાજ દરો અંગે મોટી જાહેરાત કરી શકે છે.
Feb 7,2023, 19:30 PM IST
RBI
RBI ની આ બેંક પર સૌથી મોટી 'સ્ટ્રાઈક', ગ્રાહકોને પૈસા ઉપાડવામાં થશે સૌથી મોટી...
આરબીઆઈએ આ મુદ્દે જણાવ્યું છે કે બેંક હવે તેની મંજૂરી વિના લોન આપી શકશે નહીં કે થાપણો સ્વીકારી શકશે નહીં. RBIએ લોન રિન્યુઅલ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ સિવાય આરબીઆઈએ બેંકમાંથી પૈસા ઉપાડવાની મર્યાદા પણ નક્કી કરી છે.
Apr 8,2022, 8:07 AM IST
અમિતાભ બચ્ચન
RBI ને મળશે 'શહેનશાહ'નો સાથ, બેન્કના ગ્રાહકોને ડિજિટલ છેતરપિંડી બચાવશે 'બિગ બી'
ડિજિટલ ફ્રોડ અને બેન્કના ગ્રાહકો સાથે થનાર છેતરપિંડીથી હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) બચાવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (Reservce Bank of India)ને હવે બોલીવુડના શહેનશાહનો સાથ મળ્યો છે.
Sep 28,2020, 21:20 PM IST
Trending news
Write to CMO
ગુજરાતના મુખ્યમંત્રીને સીધી કરી શકાશે ફરિયાદ, બોલવાથી સીધો મેસેજ પહોંચી જશે
morning tips
સવારે 5 મિનિટ કરો આ યોગાસન, આખો દિવસ શરીરમાં રહેશે એનર્જી અને મન રહેશે શાંત
Kitchen Tawa
રસોડામાં લોઢી સંબંધિત આ 2 ભુલ ક્યારેય ન કરો, થઈ જશે સત્યાનાશ, કામમાં થશે નુકસાન
ban
દુનિયાનું એકમાત્ર શહેર જે ગુજરાતમાં છે...જ્યાં માંસાહારી ભોજન પર છે પ્રતિબંધ
border gavaskar trophy
નીતિશે કાંગારુ બોલરોનું બેન્ડ બજાવી દીધુ, પુષ્પા સ્ટાઈલમાં કર્યુ સેલિબ્રેશન, Video
Ahmedabad
ગીર સુધી લાંબુ થવું નહિ પડે, ગુજરાતના આ શહેરમાં બની રહી છે સૌથી મોટી જંગલ સફારી
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી