हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Recharge Offer
Recharge offer News
airtel cheap recharge plan
'મુકેશ કાકા' માટે Airtelનો આ પ્લાન બન્યો માથાનો દુ:ખાવો! Jioને ભોયભેગું કરવા કમર કસી
આજે અમે તમને Airtel નો એક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં 365 દિવસ એટલે કે આખું વર્ષની વેલિડિટી મળે છે. તેના સિવાય અનલિમિટેડ કોલિંગ અને થોડો ડેટા પણ મળે છે. આવો જાણીએ આ પ્લાન વિશે...
Dec 2,2024, 15:56 PM IST
mukesh ambani
મોંઘું કહેનારા લોકોની 'મુકેશ કાકા' એ બોલતી બંધ કરી! રોજ 2.5GB ડેટા, કિંમત માત્ર...
Jio Cheapest Plan: તમે Jio ની પાસે નાના અને લાંબા સમય માટે રિચાર્જ કરાવી શકો છો. જો તમે દર મહીને રિચાર્જ કરીને થાકી ગયા છો, તો Jio ના વાર્ષિક પ્લાન તમારા માટે ખુબ જ ફાયદાકારક બની શકે છે. આ પ્લાન્સની સાથે તમને એક વર્ષ સુધી વગર રિચાર્જે સર્વિસ મળશે.
Oct 11,2024, 12:38 PM IST
Reliance Jio
Jio નો 84 દિવસવાળો ધમાકેદાર પ્લાન, કોલિંગ, ડેટા સાથે મળશે Free Netflix
રિલાયન્સ જિયોની પાસે પોતાના ગ્રાહકો માટે અનેક પ્લાન ઉપલબ્ધ છે. કંપની કેટલાક પ્લાનમાં ફ્રી ઓટીટી એપ્સનું સબ્સક્રિપ્શન આપી રહી છે. આવો એક પ્લાન 1099 રૂપિયાનો છે.
Mar 10,2024, 18:28 PM IST
Tech News
Jio નો સુપરહિટ પ્લાન, 1 વર્ષ માટે ફ્રી મળશે Prime Video નું સબ્સક્રિપ્શન, 730GB ડેટા
રિલાયન્સ જિયો દ્વારા પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે વિવિધ પ્લાન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કંપનીની પાસે લોન્ગ ટર્મના પ્લાન પણ છે. જેમાં યૂઝર્સને એક વર્ષની વેલિડિટી મળે છે.
Mar 9,2024, 18:43 PM IST
Jio
જિયોના Value Plans માં પૈસા થશે વસૂલ, 155 રૂપિયાથી શરૂઆત, 336 દિવસની મળશે વેલિડિટી
રિલાયન્સ જિયો પોતાના યૂઝર્સની જરૂરીયાત પ્રમાણે અનેક રિચાર્જ પ્લાન ઓફર કરે છે. આ કારણ છે કે જિયો દેશની સૌથી મોટી અને નંબર વન ટેલીકોમ કંપની છે. જિયો પાસે રિચાર્જ પ્લાનનું લાંબુ લિસ્ટ છે. જિયોના આ લિસ્ટમાં ત્રણ વેલ્યૂ પ્લાન્સ પણ ઉપલબ્ધ છે. જેમાં યૂઝર્સને શાનદાર બેનિફિટ્સ મળે છે.
Oct 31,2023, 15:30 PM IST
Jio
જિયોની 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર ઓફર, મળશે 180GB ડેટા અને અન્ય લાભ
રિલાયન્સ જિયો પોતાના ગ્રાહકો માટે શાનદાર રિચાર્જ પ્લાન લઈને આવ્યું છે. કંપનીએ યૂઝર્સ માટે 90 દિવસની વેલિડિટી સાથે ધમાકેદાર પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનમાં કંપની તમને કુલ 180 જીબી ડેટા ઓફર કરી રહી છે.
Aug 7,2023, 15:26 PM IST
Jio
જિયોનો ખાસ રિચાર્જ પ્લાન, એક દિવસમાં ઉપયોગ કરી શકો છો 25 GB ડેટા, ફ્રી કોલિંગ
જિયોએ પોતાના રિચાર્જ પ્લાનનું લિસ્ટ યૂઝર્સની જરૂરીયાતો પ્રમાણે ડિવાઇડ કરી રાખ્યો છે. તમને કંપની પાસે દરેક પ્રકારના રિચાર્જ પ્લાન મળી જશે. પરંતુ આજે અમે તમને જિયોના એક સૌથી ખાસ પ્લાનની માહિતી આપવાના છીએ, જેમાં કોઈ પ્રકારની ડેટા લિમિટ નથી.
Jul 16,2023, 18:23 PM IST
Reliance
જિયોના ગ્રાહકોને જલસા, કંપનીએ લોન્ચ કર્યા 19 અને 29 રૂપિયાના બે સસ્તા ડેટા પ્લાન
જિયોએ પોતાના પ્રીપેડ ગ્રાહકો માટે બે સસ્તા ડેટા પેક લોન્ચ કર્યાં છે. જો તમે પણ ડેટાનો વધુ ઉપયોગ કરો છો કે પછી ઈમરજન્સીમાં ક્યારેક ડેટાની જરૂર પડે છે તો તમે આ પેકનો લાભ ઉઠાવી શકો છે. આ પેકમાં તમને 2.5 જીબી સુધી ડેટા મળે છે.
Jul 11,2023, 15:38 PM IST
Jio
જિયોના ખાસ પ્લાન, 100 રૂપિયાથી ઓછી કિંમતમાં 28 દિવસની વેલિડિટી અને 3 GB ડેટા
Jio Plan: જિયોના પ્રીપેડ રિચાર્જ પ્લાન્સના લિસ્ટમાં 91 રૂપિયા અને 75 રૂપિયાના બે પ્લાન છે, જે બેસ્ટ વેલ્યૂ ઓફર્સ પ્રોવાઇડ કરાવે છે. તેમાં તમને લાંબી વેલિડિટી સાથે ઈન્ટરનેટ પણ મળે છે.
May 22,2023, 15:32 PM IST
bsnl Recharge plan
BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો
BSNL Offer: આ રિચાર્જ પ્લાનમાં તમે એક કે બે નહીં પરંતુ પુરા 3 મહિના માટે રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવો છો અને તેથી જ ગ્રાહકોને આ પ્લાન ઘણો પસંદ આવે છે.
Jan 10,2023, 14:20 PM IST
Trending news
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો