हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
RWA
MAW
88/ 2
(11.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
refund
Refund News
income tax rules
IT રિટર્ન ભરતા પહેલા આ 7 નિયમ ફટાફટ જાણી લો, નહીં તો રિફંડ માટે રઝળપાટ કરવી પડશે
ITR Rules Change: ફાઈનાન્શિયલ યર 2024ના આઈટીઆર રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. જો તમે દર વર્ષે આઈટીઆર ફાઈલ કરતા હોવ તો તમને ટેક્સ સંલગ્ન ફેરફારો અંગે માહિતી હોવી જરૂરી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સીબીડીટી તરફથી ટેક્સ સંબંધિત અનેક નિયમોમાં ફેરફાર થયા છે. જો તમે આઈટીઆર ફાઈલ કરતા હોવ તો તમારે આ નિયમો અંગે જાણવું જરૂરી છે. નહીં તો ટેક્સ રિફંડ અટકી શકે છે.
Jun 20,2024, 14:28 PM IST
bank
બેન્કો ભરાઈ! ભૂલ કરી તો દર દિવસનું રૂપિયા 5000 ગ્રાહકને આપવું પડશે રિફંડ, જાણો નિયમ
શું તમે આરબીઆઈના આ નિયમ વિશે જાણો છો? જો ના જાણતા હોય તો એકવાર જરૂર જાણી લેજો, બેંકો પણ જો ભુલ કરશે તે મુશ્કેલીમાં મુકાઈ શકે છે.
Oct 17,2023, 14:30 PM IST
Online Recharge
બીજા નંબર પર ભૂલથી થઈ ગયું છે રિચાર્જ, આ રીતે પૈસા મળશે રિફંડ
શું તમે જાણો છો કે જ્યારે કોઈ બીજા નંબર પર ભૂલથી રિચાર્જ થઈ જાય છે, તો તેનું રિફંડ મળી શકે છે. જો કે ઘણા લોકોને આની પદ્ધતિ નથી ખબર અને લોકો પરેશાન થતા જ રહે છે. આવો અમે તમને જણાવીએ કે તમે ખોટા નંબર પર રિચાર્જ કરવાથી રિફંડ કેવી રીતે મેળવી શકો છો.
Jul 15,2023, 21:59 PM IST
train
ટ્રેન છુટી ગઈ? શું એ જ ટિકિટ પર તમે બીજી ટ્રેનમાં મુસાફરી કરી શકો? જાણો વિગત
આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યારે ટ્રેન ચૂકી જાઓ ત્યારે તમારે શું કરવું જોઈએ.
Jan 19,2023, 22:50 PM IST
allahabad high court
હાઈકોર્ટનો આદેશ, કોરોનાકાળની સ્કૂલ ફીમાંથી 15 ટકા વાલીઓને પરત આપો
ગુજરાતમાં સ્કૂલો 5000ની ફી વધારવા માટે તનતોડ પ્રયાસો કરી રહી છે. હવે સરકારના હાથમાં આ નિર્ણય છે કે કેટલા ટકા ફી વધીને જાહેર થશે. સરકારે ફીના ધારા ધોરણો નક્કી કરવા માટે FRC કમિટી નક્કી કરી છે. જે આધારે ફીની જોગવાઈ કરી રહી છે આમ છતાં કેટલીક સ્કૂલો ફી મામલે મનમાની ચલાવી રહી છે અને શિક્ષણ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે. કોરોનાના સમયમાં સ્કૂલ ફી ભરનારા માતાપિતાને અલ્લાહાબાદ હાઇકોર્ટે મોટી રાહત મળી છે.
Jan 17,2023, 14:49 PM IST
bank fraud
Bank Fraud થાય અને પૈસા જતા રહે તો શું કરવું? આ રીતે પરત મેળવો પુરી રકમ
બેંક છેતરપિંડીના કિસ્સામાં આ પદ્ધતિ અપનાવવામાં આવે તો મળી શકે છે 100% પૈસા પાછા
Feb 28,2022, 9:52 AM IST
IRCTC
ઝડપથી બુક થશે ટ્રેનની ટિકિટ અને કેન્સલેશન પર મળશે ઈન્સ્ટન્ટ રિફન્ડ, જાણો વિગતો
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન એટલે કે IRCTC એ એક નવા પેમેન્ટ ગેટેવ iPay ની શરૂઆત કરી છે. આની મદદથી હવે તમારું રિફન્ડ ઝડપથી પરત આવી જશે. આ વિશે વિસ્તારથી જાણો. રેલવેમાં મુસાફરી કરવાવાળા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. અત્યાર સુધી તમને ટ્રેનની ટિકિટ બુક કરવા માટે ખુબ મુશ્કેલી ભોગવવી પડતી હતી. ટિકિટ કેન્સલ કરવા અને રિફન્ડ લેવા માટે પણ ખુબ ભેજામારી કરવી પડતી હતી પરંતુ હવે રિફન્ડ માટે લાંબી રાહ જોવી પડશે નહીં. IRCTC (Indian Railway Catering and Tourism Corporation) નું પોતાનું પેમેન્ટ ગેટવે IRCTC-iPay ના નામથી છે. આના ફીચર્સ તમને ટિકિટ બુકીંગથી લઈને રિફન્ડ સુધી મદદ કરશે.
Aug 25,2021, 11:32 AM IST
google play store
ગુગલ Play Store પર આ રીતે મેળવી શકો છો રિફન્ડ, આ છે સંપૂર્ણ પ્રોસેસ
Google Play Store પર હાલ લાખોની સંખ્યામાં એપ્સ છે. આ એપ્સમાં ઘણી એવી એપ્સ છે જે ફ્રી છે. ત્યારે કેટલીક એપ્સના એક્સેસ માટે પેમેન્ટ આપવું પડે છે. પૈસા આપ્યા વગર આ એપ્સને ડાઉનલોડ પણ કરી શકાય નહીં
Dec 29,2020, 13:05 PM IST
ટેક્સપેયર
IT વિભાગની દિવાળી ભેટ, 38 લાખ ટેક્સપેયર્સને ચૂકવ્યું રિફંડ, આ રીતે કરો ચેક
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ (Income Tax Department) એ દિવાળી પહેલાં જ લોકોને દિવાળી ગિફ્ટ આપી છે. સીબીડીટી (CBDT)એ પોતાના 38.11 લાખ ટેક્સપેયર્સને 1,23,474 કરોડ રૂપિયાનું રિફંડ (Refund) ઇશ્યૂ કર્યું છે.
Oct 15,2020, 14:09 PM IST
ઘર ખરીદનાર
ઘર ખરીદનારાઓ માટે મોટી ખુશખબરી, હવે મળશે પુરૂ રિફંડ, 12% વ્યાજનો ફાયદો
ચાર વર્ષોના લાંબા સમય બાદ નોઇડામાં સુપરટેકના વિવાદિત એમરલ્ડ કોર્ટ હાઉસિંગ કોમ્પ્લેક્સમાં ઘર ખરીદનારા 135 લોકોને રિફંડ મળવા જઇ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે સોમવારે ડેવલોપરને 30 નવેમ્બર સુધી કરોડ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો. આ 135 હોમબાયર્સને તેમના રોકાણની રકમ પર 12%નું સાધારણ વ્યાજ પણ મળી જશે.
Jul 31,2018, 12:16 PM IST
Trending news
T20 World Cup 2024
જ્યાં થવાની છે ભારત-આફ્રિકાની ટક્કર, ત્યાં કોનું પલડું છે ભારે? કઈ ટીમ છે મજબુત?
rain
આ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદ
Petrol Diesel price
સસ્તુ થયું પેટ્રોલ-ડીઝલ, LPG પર પણ મોટી રાહત, આ લોકો માટે ખુશીના સમાચાર
Health Care Tips
શું તમને પણ રાત્રે ભાત ખાવાની આદત છે? જાણો મોટી હસ્તીઓ કેમ રાત્રે નથી ખાતી ભાત
T20 World Cup 2024
ભારત ટ્રોફી જીતવું જોઈએ...ખુલીને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે આ પાકિસ્તાની
Ahmedabad police
કાળજુ કંપી જાય તેવી ઘટના, દુનિયાથી પાપ છુપાવવા કુંવારી માતાએ બાળકને ઝાડીમાં ફેંક્યું
Breast Cancer Symptoms
Breast Cancer: સ્તનમાં ગાંઠ જ નહીં બ્રેસ્ટ કેન્સરની શરુઆતમાં આ 5 લક્ષણો પણ જોવા મળે
Reliance Jio
Jio એ યૂઝર્સને આપી ભેટ, મોંઘા રિચાર્જની સાથે ફ્રીમાં મળશે આ સર્વિસ
White Hair
જુઓ લીલા કોલેજમાં જઈ રહી છે..! પણ વાળ થઈ રહ્યા છે ધોળા, આ શાકથી થશે સમસ્યાનું સમાધાન
housing
બિલ્ડરે વચન આપ્યું હશે તો પાળવું પડશે! ગાર્ડન અને ક્રિકેટ પીચ બનાવી આપવા રેરાનો આદેશ