train

વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી.ના અંતરે, આવતીકાલે ગુજરાતના દરિયાકાંઠે પહોંચશે

ભારત સરકારના હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ (Cyclone) દક્ષિણ ગુજરાત (South Gujarat) થી વેરાવળ તરફ ૬૦૦ કિ.મી. છે જેની ગતિની તીવ્રતા આગામી ૨૪ કલાકમાં વધવાની સંભાવના છે.

May 16, 2021, 07:59 PM IST

મુખ્યમંત્રીએ કરી જાહેરાત, વાવાઝોડાની સંભાવનાને પગલે 2 દિવસ ગુજરાતમાં વેક્સિનેશન સ્થગિત

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)  નાગરિકોને આ બે દિવસો દરમ્યાન પોતાના ઘરથી બહાર નહીં નીકળવા પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં વાવાઝોડા (Cyclone) સાથે અતિવૃષ્ટિની પણ સંભાવના છે. 

May 16, 2021, 07:26 PM IST

ભૂજ, પોરબંદર કે પછી ગુજરાતના આ સ્થળે જઇ રહ્યા હોવ તો વાંચી આ સમાચાર, વાવાઝોડાના લીધે 56 ટ્રેનો થઇ રદ

ચક્રવાતી વાવાઝોડું તૌકતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને પરિચાલન ને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ, કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

May 16, 2021, 02:03 PM IST

Railway Update: આવતીકાલથી અમદાવાદથી હાવડા વચ્ચે દોડશે સુપરફાસ્ટ વિશેષ ટ્રેન

પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મુસાફરોની સુવિધા માટે તારીખ 06 મે, 2021 ના​​રોજ અમદાવાદ (Ahmedabad) થી હાવડા (Howrah) ની વચ્ચે વન-વે સુપરફાસ્ટ (superfast train) વિશેષ ટ્રેન દોડાવવામાં આવી રહી છે,

May 5, 2021, 04:23 PM IST

આજથી દરરોજ દોડશે અમદાવાદ થી ધનબાદ માટે વન-વે સ્પેશિયલ ટ્રેન

 દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વિસ્ફોટ બાદ ગત વર્ષ કરતાં પણ વધુ ખતરનાક માહોલ બનવા લાગ્યો છે. લોકડાઉન, જનતા કર્ફ્યું, પાબંધીઓ, દર્દીઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછત સર્જાવવાનું શરૂ થઇ ગયું છે.

May 2, 2021, 02:50 PM IST

અમદાવાદની 8 જોડી ટ્રેનો આગળની સૂચના સુધી તો તેજસ એક્સપ્રેસ આ તારીખ સુધી રહેશે રદ

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82901/82902 અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસને 31 મે 2021 સુધી રદ કરવામાં આવી છે.

May 1, 2021, 07:46 PM IST

જોતજોતામાં આગ પહોંચી રેલ્વેના પ્લેટફોર્મ સુધી, પાણી ભરવાની પાઇપ થકી આગ બુઝાવવાનો આવ્યો વારો

વડોદરા (Vadodara) ના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અલકાપુરી મુખ્ય ગરનાળામાં ભીષણ આગ (Fire) લાગી હતી. જોતજોતામાં આગ રેલ્વેના પ્લેટફોર્મ નંબર 1 સુધી પહોંચી જતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Apr 28, 2021, 09:47 PM IST

યાત્રીગણ ધ્યાન દે! આ વિશેષ ટ્રેનોમાં કોચ ઉમેરવામાં આવશે, આ રહી યાદી

પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને બાન્દ્રા ટર્મિનસ થી જમ્મુતવી, દિલ્હી સરાઈ રોહિલા અને ભગત કી  કોઠી જતી વિશેષ ટ્રેનો (special trains) માં એક થર્ડ એસી કોચ (અસ્થાયી રૂપે) ઉમેરવામાં આવશે.

Apr 24, 2021, 03:44 PM IST

Indian Railways: ટ્રેન ટ્રેક પરથી પસાર થતાં જ ગંદકી-કચરાને કરી નાંખશે ઓટો ક્લીન, જુઓ કમાલની ટ્રેનનો કમાલ

Indian Railways: જ્યારે આ વાહન સફાઈના મોડમાં નથી હોતું ત્યારે તે સમયે ભારતીય રેલવે તેને પરિવહન અને નિરીક્ષણ વાહનના રૂપમાં ઉપયોગ કરી શકે છે.

Apr 8, 2021, 10:00 AM IST

યાત્રીગણ ધ્યાન દે!!! મુસાફરોની માંગ અને સુવિધા માટે આ તારીખ સુધી દોડાવાશે સ્પેશિયલ ટ્રેનો

ટ્રેન નંબર 05046, 06501 અને 06505 ની વિસ્તૃત ફેરાનું બુકિંગ 26 માર્ચ 2021 થી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર પર અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે. ઉપરોક્ત તમામ ટ્રેનો ખાસ ભાડા પર સંપૂર્ણ આરક્ષિત ટ્રેનો તરીકે દોડશે. સ્ટોપેજ વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.gov.inપર જઈ શકે છે.

Mar 26, 2021, 05:06 PM IST

Holi Special Train: બાંદ્રા ટર્મિનસ અને ભગત કી કોઠી વચ્ચે દોડશે હોળી સ્પેશિયલ ટ્રેન

ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, પાલનપુર, આબુ રોડ, જવાઈ ડેમ અને પાલી મારવાડ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર અને સ્લીપર ક્લાસ કોચ રહેશે.

Mar 24, 2021, 10:15 PM IST

Gondal ની ડુંગળી કરશે રેલવેની મુસાફરી, ગળ્યું મોઢું કર્યું, ઇતિહાસમાં પ્રથમ વખત બનશે આવી ઘટના

ગોંડલ (Gondal) યાર્ડમાં દરરોજ વિવિધ જણસીઓની પુષ્કળ આવકો જોવા મળે છે. હાલ ડુંગરી, ચણા, ધાણા સહિતના પાકોની આવક થવા પામી છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત ટ્રેન મારફતે ડુંગળી બિહાર તરફ રવાના કરવા માટે 21 બોગી એટલે કે અંદાજે 1 હજાર ટન માલ રવાના કરવામાં આવ્યો છે. 

Mar 14, 2021, 03:29 PM IST

ટ્રેનનું એક બિસ્કીટ તમને પડી શકે છે લાખોમાં, વાંચશો તો ચોંકી ઉઠશો

બસ કે ટ્રેનમાં લાંબી મુસાફરીની સાથે સારા અને ખરાબ અનુભવો તો જોડાયેલા જ રહે છે. અત્યારના સમયમાં સાયબર ફ્રોડ જ નહીં પણ મુસાફરોના કિંમતી માલસામાનની ટેકનીક પણ ભેજાબાજોએ ચાલુ જ રાખી છે. આવી જ ટેકનીક અપનાવતા એક ભેજાબાજનો ખેલ ખુલ્લો પડી ગયો છે. લાંબા અંતરની ટ્રેનમાં લોકોને છેતરી આ ભેજાબાજ કરી ગયો છે લાખોનો ખેલ પણ તેની એક સરખી મોડસ ઓપરેન્ડી પડી ગઈ છે તેને ભારે. 

Feb 13, 2021, 01:38 AM IST

Budget પહેલાં આજથી લાગૂ થયા 10 નવા નિયમ, તમારા પર પડશે સીધી અસર

આજે 1 ફેબ્રુઆરી છે અને આજથી 10 નવા નિયમ લાગૂ થઇ ગયા છે. તમારી જીંદગી આ બધાની પ્રભાવિત થવાની છે. અમે તમને 10 મોટા ફેરફાર વિશે જણાવવા જઇ રહ્યા છીએ. તમે પણ ધ્યાનથી વાંચો અને નોટ પણ કરી લો. 

Feb 1, 2021, 12:18 PM IST

Train નું તત્કાલ Booking કરાવવું છે? આ Tips અપનાવશો તો ચપટી વગાડતા જ થઈ જશે Ticket Book

હવે કોઈ પણ ટ્રેનના તત્કાલ બુકિંગ માટે રેલવે સ્ટેશન પર લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી કે પછી કોઈ પણ એજન્ટનો સપંર્ક નહીં કરવો પડે. તમે રોજીંદી ઉપયોગમાં આવતી Paytm એપથી પણ તત્કાલમાં ટ્રેનની ટિકિટ બુક કરી શક્શો

Jan 24, 2021, 01:54 PM IST

ટ્રેનની સાઇડ લોઅર બર્થની ડિઝાઇનમાં થયો ફેરફાર, હવે મુસાફરોની કમર દુખશે નહી

અપગ્રેડેડ કોચ, જેને એક વ્યાજબી એસી-3 ટિયર ક્લાસ જેવા હશે, તેને એસી- 3 ટિયર ટૂરિસ્ટ ક્લાસ કહેવામાં આવશે. શરૂઆતી ડિઝાઇનમાં  દરેક કોચમાં 105 સીટો રાખવાની યોજના છે. 

Dec 14, 2020, 03:40 PM IST

દિલ્હીમાં વધતા કોરોના કહેરથી ગભરાઈ મહારાષ્ટ્ર સરકાર, લગાવી શકે છે આ પ્રતિબંધ

દેશની રાજધાની દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના કેસમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. એવામાં ગભરાયેલી મહારાષ્ટ્ર (Maharashtra) સરકાર દિલ્હી અને મુંબઇ વચ્ચે વિમાન (Flight) અને ટ્રેન (Train) સેવા બંધ કરવા પર વિચાર કરી રહી છે

Nov 20, 2020, 04:29 PM IST

દિવાળીમાં દોડશે 39 નવી સ્પેશિયલ ટ્રેનો, જુઓ રેલવેનો મેગા ફેસ્ટિવલ પ્લાન

રેલવે તરફથી જાહેર કરવામાં આવેલી ટ્રેનોની યાદીથી સ્પષ્ટ થાય છે કે તમામ 39 ટ્રેનો એસી ટ્રેનો હશે. 39માંથી 26 ટ્રેન સ્લીપર તથા 13 ટ્રેન સીટિંગ એકોમોડેશનવાળી છે.

Oct 8, 2020, 07:40 PM IST

ટ્રેન રિઝર્વેશનનો નિયમ ફરી બદલાયો, હવે આટલી વાર પહેલાં જાહેર થશે રિઝર્વેશન ચાર્ટ

જો તહેવારોમાં રેલવેની મુસાફરી કરવા જઇ રહ્યા છો તો રિઝર્વેશન ચાર્ટનો નિયમ જાણી લો. હવે રેલવેનો બીજો રિઝર્વેશન ચાર્ટ જેને આપણે સેકન્ડ રિઝર્વેશન લિસ્ટ પણ કહીએ છીએ. હવે ટ્રેન છૂટ્યાના 30 મિનિટ પહેલાં બનશે.  

Oct 7, 2020, 02:07 PM IST

હવે તહેવારમાં નહીં થયા ટિકિટની મારામારી, રેલવે કરી રહ્યું છે આ કામ

જો તમે દશેરા અથવા દિવાળીમાં ઘરે જવાનો પ્લાન કરી રહ્યાં છો, પરંતુ સાથે જ એવું પણ વિચારી રહ્યાં છો કો, ટ્રેનની ટિકિટ મળશે કે નહીં. તો તમારી ચિંતા રેલવેએ દૂર કરી છે. તહેવારની સિઝનમાં ટ્રેનની વધતી માંગને જોઇ રેલવેએ 200 વધારાની ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે

Oct 2, 2020, 04:53 PM IST