reliance jio prepaid plan

Airtel એ ચોરી-છૂપે લોન્ચ કર્યો સૌથી તગડો Plan! Jio યૂઝર્સને થશે ઇર્ષ્યા

એરટેલ (Airtel) એ થોડા દિવસો પહેલા તેના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. હવે એરટેલે ચોરી-છૂપે રીતે સૌથી મજબૂત પ્લાન રજૂ કર્યો છે. એરટેલે (Airtel) રૂ. 666નો અદ્ભુત પ્લાન રજૂ કર્યો છે, જે વધુ વેલિડિટી અને અમર્યાદિત કૉલિંગ સુવિધા આપે છે.

Dec 23, 2021, 04:48 PM IST

દેશમાં સૌથી સસ્તા Jio ના રિચાર્જ પ્લાન, અનલિમિટેડ ઇન્ટરનેટ, કોલિંગ અને સ્ટ્રીમિંગ એપ્સનો લાભ

અહીં અમે તમને માર્કેટમાં રહેલા જીયોના ટોપ 5 અનલિમિટેડ ડેટા વાળા પ્રીપેડ પ્લાનની જાણકારી આપી રહ્યાં છીએ. અહીં તમને પ્લાનના ફાયદા અને કિંમત વિશે માહિતી આપીશું. 

Apr 28, 2021, 03:09 PM IST

Jio Rs 153 વાળો પ્લાન બંધ થવાથી નિરાશ છો તમે? આ છે બેસ્ટ વિકલ્પ

153 રૂપિયાનો આ રિચાર્જ પ્લાનને જુલાઈ 2017માં રજૂ કરવામાં આવ્યો અને ફેબ્રુઆરી 2018માં 49 રૂપિયાના પ્રીપેડ પ્લાનની સાથે-સાથે અપડેટ કરવામાં આવ્યો હતો. તેમાં Jio Phone યૂઝર્સને દરરોજ અનલિમિટેડ વોયસ કોલિંગ અને 100 એસએમએસ મેસેજ પણ આપવામાં આવતા હતા.

Jan 16, 2021, 01:21 PM IST

Reliance Jioનો નવો શાનદાર પ્લાન, માત્ર આટલા રૂપિયામાં 336 દિવસ સુધી અનલિમિટેડ કોલ અને ડેટા

Reliance Jioના 1299 રૂપિયા વાળા રિચાર્જ પેકમાં 336 દિવસ માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને 3600 SMS ઓફર કરવામાં આવે છે. 

Jan 15, 2021, 03:26 PM IST