islam

CDS બિપિન રાવતની શહાદત પર દુ:ખી થયા જાણીતા ફિલ્મ નિર્માતા, ઇસ્લામ છોડીને અપનાવશે હિંદુ ધર્મ

ફિલ્મ નિર્માતાનું કહેવું છે કે હવે તે ઈસ્લામ છોડીને હિંદુ ધર્મ અપનાવશે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમેકરનું નામ અલી અકબર (Ali Akbar) છે.

Dec 11, 2021, 02:58 PM IST

ઈસ્લામ છોડીને હિન્દુ બન્યા વસીમ રિઝવી, યતિ નરસિંહાનંદે કરાવી 'ઘર વાપસી'

કુરાનોની આયાતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી આપનારા વસીમ રિઝવીએ હિન્દુ ધર્મ સ્વીકારી લીધો છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ડાસના દેવી મંદિર શિવ શક્તિ ધામના મહંત યતિ નરસિંહાનંદ ગિરિ મહારાજે વસીમ રિઝવીને સનાતન ધર્મ ગ્રહણ કરાવ્યો. 

Dec 6, 2021, 10:38 AM IST

અહીં થાય છે ભેદભાવ, હવે આ શહેરનો કંટ્રોલ મુસ્લિમો પાસે

સેક્યુલર દેશ હોવાછતાં અમેરિકા (US) ની ઓળખ એક એવા દેશના રૂપમાં થઇ રહી છે, જ્યાં ઇસાઇ બહુમતમાં છે અને તેમના સમર્થન વિના કોઇપણ પાર્ટીની સરકાર બની શકતી નથી. જોકે હવે અમેરિકાનું એક શહેર સંપૂર્ણરીતે મુસ્લિમ (Islam) વર્ચસ્વ  થઇ ગયું છે. 

Nov 20, 2021, 03:51 PM IST

ખળભળાટ: વિદેશી ભંડોળથી 100થી વધુ આદિવાસીઓએ ઇસ્લામ કબૂલ્યો, ભરૂચમાં 9 સામે ફરિયાદ 

આમોદના કાંકરિયા ગામે હિન્દૂ ધર્મમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરવાના ષડયંત્રનો પર્દાફાશ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. 100થી વધારે લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવતા પોલીસ ફરીયાદ થઈ છે.

Nov 16, 2021, 08:20 AM IST

Video: ઈન્ડોનેશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સુકર્ણોની પુત્રી સુકમાવતીએ ઇસ્લામ છોડી અપનાવ્યો હિન્દુ ધર્મ

Sukmawati : સીએનએન ઈન્ડોનેશિયાના રિપોર્ટ પ્રમાણે સુકમાવતીના દાદી ઇદા અયૂ નયોમાન રાઈ શ્રીમબેન હિન્દુ બનવાના આ નિર્ણય માટે મોટુ કારણ બન્યા છે. સુકમાવતીના વકીલે મીડિયાને આ નિર્ણયની જાણકારી આપી અને કહ્યું કે તેને હિન્દુ ધર્મની ઘણી વિસ્તૃત જાણકારી છે. 
 

Oct 26, 2021, 07:15 PM IST

Pakistan: સગીરાનું અપહરણ કર્યું અને પછી જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબૂલ કરાવડાવ્યો

પાકિસ્તાનમાં જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા પર લગામ કસવામાં ઈમરાન ખાન સરકાર નિષ્ફળ રહી છે. સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં આવો જ એક કેસ સામે આવ્યો છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Jun 24, 2021, 08:52 AM IST

UP: ગગન કેવી રીતે બની ગયો મુસ્લિમ? ઘરના મંદિર તોડ્યા અને માતાને કહ્યું-તમે પણ અપનાવો ઈસ્લામ

ધર્મ પરિવર્તનના અધર્મનું સત્ય ઉત્તર પ્રદેશમાં ઉજાગર થયું છે. એક મોટા રેકેટનો ખુલાસો થયો છે. લોકોને કેવી રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે તેનો આખો ખેલ સમજવા જેવો છે. ગગન નામનો એક વ્યક્તિ મુસ્લિમ કેવી રીતે બની ગયો તે ખાસ જાણો. 

Jun 23, 2021, 07:43 AM IST

UP: એક હજાર લોકોના ધર્મ પરિવર્તનના ષડયંત્રનો ચોંકાવનારો ખુલાસો, ISI ના ફંડિંગના મળ્યા પાક્કા પુરાવા

ઉત્તર પ્રદેશમાં ધર્મ પરિવર્તનના એક મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. યુપી એટીએસ(UP ATS)એ દિલ્હીના જામિયા નગરમાં રહેતા બે લોકોની ધરપકડ કરી છે. 

Jun 21, 2021, 02:18 PM IST

Pakistan માં હિંદુ મહિલા ટીચરને બળજબરીપૂર્વક કબૂલ કરાવ્યો ઇસ્લામ, નામ બદલીને રાખ્યું આયશા

પાકિસ્તાન (Pakistan)માં અલ્પસંખ્યકો (Minorities) સાથે જુલ્મ સતત વધી રહ્યા છે. તાજા કેસમાં બલૂચિસ્તાન (Balochistan)ની એક મહિલા ટીચરનું બળજબરી ધર્મ પરિવર્તન  (Forced Conversion) કરાવવામાં આવ્યું છે.

Jan 9, 2021, 03:38 PM IST

મલેશિયાના પૂર્વ PM એ ફ્રાન્સ વિરુદ્ધ આપ્યું ભડકાઉ નિવેદન, ટ્વિટરે તાબડતોબ કરી કાર્યવાહી

ફ્રાન્સ અને મુસ્લિમ દેશો વચ્ચે ચાલી રહેલા ખટરાગમાં હવે મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રી મહાતિર મોહમ્મદ પણ કૂદી પડ્યા. મહાતિરે ખુબ જ વિવાદિત નિવેદન આપતા ફ્રાન્સમાં પયગંબર મોહમ્મદના કાર્ટુન વિવાદને લઈને થયેલી હત્યાઓને યોગ્ય ગણાવી અને મુસ્લિમ કટ્ટરપંથીઓને ભડકાવવાનું કામ પણ કર્યું. જો કે ટ્વિટરે પણ તાબડતોબ કાર્યવાહી કરતા તેમની આ ટ્વીટ્સને નિયમોનો ભંગ ગણાવીને ડિલિટ કરાવી નાખી. 

Oct 30, 2020, 11:12 AM IST

200 કારીગરો મળીને મક્કાના કાબાનું કાળું કપડું સોના-ચાંદીના તારથી બનાવે છે

સાઉદી અરબના મક્કા શહેરમાં સ્થિત મુસ્લિમોના પવિત્ર તીર્થ કાબા પર નવું કિસ્વહ એટલે કે કાળુ કપડુ ગુરુવારે ઢાંકવામાં આવ્યું છે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને આ વાર્ષિક પરંપરા દરમિયાન કર્મચારીઓએ માસ્ક પહેર્યું હતું અને પ્રોટોકોલનું પાલન કર્યુ હતું.

Jul 31, 2020, 03:36 PM IST

150 દેશોમાં તબલિગી જમાત સક્રિય, પણ આ બે ધરખમ મુસ્લિમ દેશોમાં તેના પર પ્રતિબંધ, જાણો કેમ

તબલિગી જમાત સાથે જોડાયેલા લોકો દુનિયાભરમાં ફેલાયેલા છે અને કોરોના સંક્રમણના કારણે એકવાર ફરીથી વિવાદમાં છે. દિલ્હીના નિઝામુદ્દીનમાં આવેલા તબલિગી જમાતના મરકઝથી દુનિયાના 150થી વધુ દેશોમાં જમાતો ઈસ્લામના પ્રચાર પ્રસાર માટે જાય છે. એટલું જ નહીં દુનિયાના તમામ દેશોમાથી તબલિગી જમાતના લોકો  ભારતમાં પણ આવે છે. સાઉદી અરબ કે જ્યાંથી ઈસ્લામની શરૂઆત થઈ ત્યાં પણ તબલિગી જમાત સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. આ ઉપરાંત ઈરાનમાં પણ તેને ઈસ્લામના પ્રચાર પ્રસારની મંજૂરી નથી. 

Apr 2, 2020, 04:00 PM IST

પાકિસ્તાનના સિંધમાં વધુ એક હિન્દુ યુવતીનું અપહરણ, જબરદસ્તીથી બનાવી મુસલમાન

પાકિસ્તાન (Pakistan) માં લઘુમતી હિન્દુ યુવતીઓનું અપહરણ કરીને જબરદસ્તીથી ધર્મ પરિવર્તનની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. હવે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં સગીર હિન્દુ યુવતી મહેકનું અપહરણ કરીને તેનું જબરદસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે.

Jan 19, 2020, 04:49 PM IST

મોદી-ટ્રમ્પ-પુતિન-બોરિસ જેવા નેતાઓને દુનિયાનો મોટો ચહેરો બનાવવા પાછળ માત્ર એક ‘વિચારધારા’ કારણભૂત છે

2020ના આગમન સાથે જ રાજકીય દ્રષ્ટિકોણના હેતુથી જો ગત દાયકાની તરફ નજર કરીએ તો એવુ લાગે છે કે, વર્ષ 2010થી લઈને 2019 આવતા સુધીમાં દુનિયાના અનેક લોકતાંત્રિક દેશ... દક્ષિણપંથ (Right Wing Politics)ની તરફ વળ્યા છે. 2019 પૂરૂ થયા બાદ આ વિચારધારા સમગ્ર દુનિયામાં સામાન્ય થઈ ગઈ છે. બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના બોરિસ જોનસનનું વડાપ્રધાન બનવું, અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવું અને ભારતમાં બીજેપીના નરેન્દ્ર મોદીનું ભારે બહુમત સાથે વડાપ્રધાન બનવું સશક્ત નેતાઓના મજબૂત હોવાનું ઉદાહરણ છે કે પછી એ વાત સૂચવે છે કે, સમગ્ર દુનિયામાં દક્ષિણપંથનો ઉદય થઈ રહ્યો છે.

Jan 1, 2020, 06:17 PM IST

કરોડો કમાતા એક્ટરે રાતોરાત છોડી એક્ટિંગ, કારણ કે...

પોતાના ટ્વિટર એકાઉન્ટથી એક ગુડબાય વીડિયો શેયર કર્યો છે

Nov 16, 2019, 06:09 PM IST

ભારતીય યુવતીએ અબુ ધાબી પહોંચી અંગીકાર કર્યો ઈસ્લામ ધર્મ, કહ્યું- લગ્ન કરવા આવી છું

સ્થાનિક ગલ્ફ ન્યૂઝ સાથેની વાતચીતમાં યુવતીએ જણાવ્યું કે, "મારું અપહરણ થયું હોવાની વાત ખોટી છે. હું અહીં મારા પ્રેમને પામવા માટે આવી છું. મારી સાથે કોઈએ બળજબરી કરી નથી. હું ભારતની એક વયસ્ક નાગરિક છું અને મારા અંગત જીવનના નિર્ણય લેવા માટે સ્વતંત્ર છું. હું યુએઈમાં રહીને લગ્ન કરવા માગું છું."

Sep 30, 2019, 08:25 PM IST

UNGA માં ઇમરાન ખાન બન્યા કટ્ટરપંથી મૌલાના, ઇસ્લામિક આતંકવાદનો કર્યો બચાવ

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઇમરાન ખાનનું ભાષણ ઇસ્લામિક આતંકવાદ અને જમ્મુ કાશ્મીરના વિષય પર જ કેન્દ્રીત રહ્યું હતું

Sep 28, 2019, 12:16 AM IST

ભારતમાં ઇસ્લામ આવ્યા બાદ અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું: RSS નેતા કૃષ્ણ ગોપાલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના સંયુક્ત મહાસચિવ કૃષ્ણ ગોપાલે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતમાં ઇસ્લામાં આવ્યા બાદ અસ્પૃશ્યતાનું ચલણ શરૂ થયું છે. આ સાથે તેમણે આ પણ કહ્યું કે, દેશમાં દલિત શબ્દનો ઉપયોગ અંગ્રેજોના તે ષડયંત્રનો ભાગ હતો

Aug 27, 2019, 10:02 AM IST

નોએડા: મૌલાનાએ બાળકીને બેલ્ટથી માર્યો ઢોર માર, પોલીસની ગેરવર્તણુંક

નોએડાના એક મદરેસામાં મોલવી દ્વારા કુમળી બાળકીને ઢોર મારવામાં આવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપ છેકે મૌલવીએ બાળકીને બેલ્ટવડે માર માર્યો. જ્યારે બાળકીનાં પરિવારનાં લોકો મદરેસા ગયા તો તેમણે બાળકીની સ્થિતી જોયા બાદ મૌલવી વિરુદ્ધ પોલીસ સ્ટેશન સેક્ટર 49માં લેખીત ફરિયાદ કરી. પોલીસે આ બાબતે આઇપીસી કલમ 323,504 હેઠળ કેસ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી છે. 

May 9, 2019, 06:32 PM IST