हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ZAM
RWA
120/ 6
(16)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Revdi culture
Revdi culture News
GUJARAT ELECTIONS 2022
સી.આર.પાટીલનો હુંકાર, 'પાર્ટીએ તમામ બેઠકો 50,000 મતની સરસાઈથી જીતવાની છે'
સુરતના કાર્યક્રમને સંબોધતા પાટીલે કહ્યું કે, કોંગ્રેસ સરકાર બનાવવા તડજોડ કરે છે. પહેલા સરદાર પટેલના સ્થાને નહેરુને પ્રધાનમંત્રી બનાવ્યા હતા. પરંતુ હવે સમય બદલાતા ગુજરાત દેશનું મોડલ બન્યું છે.
Sep 8,2022, 16:39 PM IST
Freebies
'રેવડી કલ્ચર' પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય, મફત સુવિધાઓ મુદ્દે આપ્યો આ મહત્વનો આદેશ
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એન વી રમનાએ કહ્યું કે ચૂંટણી પંચ અને સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. દલીલોમાં કહેવાયું છે કે લોકતંત્રમાં અસલ તાકાત મતદારો પાસે છે. મફત સુવિધાઓની જાહેરાતો એવી સ્થિતિ પેદા કરી શકે છે જેથી રાજ્યની આર્થિક સ્થિતિ કથળી જાય. કોર્ટની સામે સવાલ એ છે કે તેઓ આ પ્રકારના મામલાઓમાં કઈ હદ સુધી હસ્તક્ષેપ કરી શકે.
Aug 26,2022, 11:33 AM IST
supreme court
રેવડી કલ્ચર પર સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, CJI એ શું કહ્યું તે ખાસ જાણો
Supreme Court comment on Freebie Issue: દેશમાં રેવડી કલ્ચર અંગે સતત રાજકીય ચર્ચા ચાલુ છે અને આ મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. મફત યોજનાઓ મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મંગળવારે આકરી ટિપ્પણી કરી અને કહ્યું કે મફત યોજનાઓ એક મહત્વનો મુદ્દો છે. તેના પર ચર્ચાની જરૂર છે. આ મામલે આવતી કાલે પણ સુનાવણી ચાલુ રહેશે.
Aug 23,2022, 15:11 PM IST
CR Patil
ભાજપનો આપ પર પ્રહાર, 'રેવડી સંસ્કૃતિ' ગુજરાતને શ્રીલંકા જેવા સંકટ તરફ લઇ જઇ શકે છે
ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે બુધવારે કહ્યું કે લોકોને 'રવેડી સંસ્કૃતિ'ની લાલચમાં આવવી જોઇએ નહી, કારણ કે તેનાથી રાજ્ય અને ભરત શ્રીલંકા બની શકે છે જો હાલ ગંભીર આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. સીઆર પાટીલે કોઇનું નામ લીધું નહી.
Jul 21,2022, 14:20 PM IST
Trending news
Sujalam Sufalam Yojana
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળ
Gold rate
ક્યાંક સોનું લેવું હવે સપનું ન બની જાય! આજે ફરીથી ભાવ ચડ્યો, લેટેસ્ટ રેટ ચેક કરો
Agriculture
ખેતરમાંથી જીવાત ભગાડવાનો જોરદાર નુસ્ખો, એક લાઈટ બધી જીવાતોને ગળી જશે
Extra Marital Affair
આ 4 જગ્યાએ પરિણીત લોકોનું લફરું શરુ થવાની શક્યતા સૌથી વધુ, નજર સામે થઈ જાય બધું...
Edible Oil Price
સીંગતેલ મોંઘું થયું! એક સપ્તાહમાં સીંગતેલના ભાવમાં 70 રૂપિયાનો ભડકો, આજથી નવો ભાવ લા
Bigg Boss OTT 3
બિગ બોસના ઘરમાં આ બોલ્ડ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કરશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી !
Weather Forecast
ક્યારે પડશે વરસાદ? હવે IMD કરશે એકદમ 100 ટકા સાચી દમદાર આગાહી, જાણો મેઘસૂચક વિશે
Ahmedabad
જંત્રીના ભાવ વધતા જ પ્રોપર્ટીના ભાવમાં ભડાકો થશે, બિલ્ડરોએ સરકારને કરી રજૂઆત
upper lips hair
અપરલિપ્સના વાળથી કાયમી મુક્તિ અપાવશે આ 3 ઉપાય, લગાડવાથી સાવ ઘટી જાશે વાળનો ગ્રોથ
Weather Forecast
હજુ ભારે વરસાદ માટે રહો તૈયાર, ગુજરાત સહિત 11 રાજ્યોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે