हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
9/ 0
(1.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Salangpur Temple Controversy
Salangpur temple controversy News
Salangpur Temple Controversy
સાળંગપુર મંદિર વિવાદ: સૂર્યોદય પહેલાં હટી જશે ભીંતચિત્રો,બેઠકમાં પસાર કરાયા આ 5 ઠરાવ
salangpur temple controversy: સાળંગપુર હનુમાન ધામમાં શિલ્પચિત્રો મુદ્દે ચાલી રહેલા વિવાદ મોટા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક બાદ અમદાવાદમાં પણ તમામ સંતો-મહંતોની સદભાવના બેઠક યોજાઈ હતી. આ બેઠક બે કલાક ચાલી હતી. બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા કહેવામાં આવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સનાતન ધર્મનો ભાગ છે. જે શિલ્પચિત્રો છે, તે આવતીકાલે સૂર્યોદય સુધીમાં હટાવી લેવામાં આવશે.
Sep 4,2023, 21:19 PM IST
Salangpur dispute
સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત, આવતીકાલ સુધીમાં સુધી હટી જશે વિવાદિત શિલ્પચિત્ર
છેલ્લા કેટકાલ દિવસથી ગુજરાતમાં ચાલી રહેલા સાળંગપુર વિવાદ મુદ્દાનો હવે ઉકેલ આવી ગયો છે. અમદાવાદમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને સનાતની સાધુ-સંતોની બેઠક બાદ મહત્વનો નિર્ણય લેવાયો છે.
Sep 4,2023, 20:21 PM IST
Salangpur dispute
મુખ્યમંત્રી સાથે સ્વામીનારાયણ સંતોની બેઠક પૂર્ણ, જલદી આવી શકે છે વિવાદનો ઉકેલ
સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રો મુદ્દે ઉભા થયેલા વિવાદમાં આજે સરકારની એન્ટ્રી થઈ હતી. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો વચ્ચે મહત્વની બેઠક મળી હતી.
Sep 4,2023, 17:11 PM IST
Salangpur Temple Controversy
સાળંગપુર વિવાદનો અંત નહીં, 3 કલાકની બેઠક બાદ 40 સેકેન્ડનું નિવેદન, સ્વામીજી ભાગ્યા!
Salangpur Temple Controversy: સંત વલ્લભ સ્વામીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે એક સમિતિની રચના કરવામાં આવી છે, સમિતિ દ્વારા નિર્ણય સનાતની ધર્મના પક્ષમાં કરવામાં આવશે.
Sep 3,2023, 20:50 PM IST
Salangpur Hanuman Temple
સંતોનું મહાસંમેલન! ભગવાનના ભીંતચિંત્રો પર ફરસીથી હુમલો, વિવાદ પલિતો ચાંપશે
Salangpur Temple Controversy: બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે.
Sep 2,2023, 15:59 PM IST
Salangpur Hanuman Temple
સાળંગપુર વિવાદ: વિવાદિત ભીંતચિત્રોની કોણે કરી તોડફોડ? જુઓ આ હચમચાવી નાખતો Video
Salangpur Hanuman Temple: બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદિત ભીત ચિત્રો સહિતના ચિત્રો પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કાળો કલર ચોપડવામાં આવ્યો હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે
Sep 2,2023, 13:42 PM IST
Salangpur Temple Controversy
સાળંગપુરમાં હનુમાનજીના અપમાન મુદ્દે સાધુ સંતો બાદ હિંદુ સંગઠનો અને સામાન્ય નાગરિકોમાં ભભૂક્યો રોષ!
Salangpur Temple Controversy: Several Hindu groups across Gujarat stage fierce protest
Sep 2,2023, 8:40 AM IST
Salangpur Hanuman Temple
વિવાદ વકર્યો...મહંતનું પ્રણ, '24 કલાકમાં ભીતચિંત્રો નહીં હટે તો તેમનો વધ કરી નાખીશ'
Sep 1,2023, 14:25 PM IST
Salangpur Hanuman Temple
'હનુમાનજીના દિલમાં સાધુ સંતો માટે માન હતું, પણ કોણે કયા ઉદ્દેશ્યથી ચિત્ર બનાવ્યું..'
Salangpur Hanuman Temple: સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો વિવાદ મુદ્દે દિલ્હીના દ્વારકા ઈસ્કોન મંદિરના વાઈસ પ્રેસિડેન્ટ અને સ્પિરિચ્યૂઅલ મોટિવેશન સ્પીકર અમોઘ લીલા પ્રભુ જે હાલ અમદાવાદમાં છે તેમણે મોટું નિવેદન આપ્યું છે. આ સમગ્ર મામલે તેમણે ઝી24કલાક સાથે ખુલીને વાતચીત કરી.
Sep 1,2023, 13:23 PM IST
સાળંગપુર હનુમાનજી
સાળંગપુર મંદિર વિવાદ: રાજકોટના વકીલ આકરા પાણીએ, BAPS સહિત આ મંદિરોને ફટકારી નોટિસ
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરના વિવાદમાં રાજકોટના વકીલે સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, BAPS સ્વામિનારાયણ મંદિર કાલાવડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ અને સ્વામિનારાયણ મંદિર નીલકંઠ ધામ પોઈચાને નોટિસ મોકલી છે.
Aug 31,2023, 17:19 PM IST
Trending news
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ