sambit patra

PM Security Breach: CM ચન્નીએ પ્રિયંકા ગાંધી સાથે વાત કરી તો ભડક્યું ભાજપ, પાત્રાએ કહ્યું- જવાબ આપે ગાંધી પરિવાર

PM Modi Security Breach News: સંબિત પાત્રાએ કહ્યુ કે, વર્તમાન મુખ્યમંત્રીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને પીએમની સુરક્ષા ચુક મામલે જાણકારી આપી. કેમ? પ્રિયંકાની પાસે ક્યું બંધારણીય પદ છે. 

Jan 9, 2022, 04:54 PM IST

'CWC ની બેઠકમાં સરદાર પટેલ વિશે બોલાયા અપશબ્દ' ભાજપનો કોંગ્રેસ પર મોટો આરોપ

ભાજપે કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે.  ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે વિપક્ષ ભ્રમની રાજનીતિ કરી રહ્યો છે. કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીર જેવા સંવેદનશીલ મુદ્દા પર ભ્રમ ફેલાવી રહી છે.

Oct 18, 2021, 01:41 PM IST

Delhi: બળાત્કારની ઘટના પર ભાજપે રાહુલ ગાંધી પર લગાવ્યો રાજનીતિ કરવાનો આરોપ- કહ્યું- બળાત્કારની ઘટનામાં રાજસ્થાન ટોપ પર

સંબિત પાત્રાએ કેટલાક આંકડા ગણાવતા કહ્યુ- રાજસ્થાનમાં છેલ્લા છ મહિનામાં બળાત્કારના કેસમાં 30 ટકાનો વધારો થયો. કોરોના કાળમાં રેટની ઘટનાઓમાં 38 ટકાનો વધારો થયો. 

Aug 4, 2021, 02:28 PM IST

Pegasus પર ઘમાસાણ, રાહુલે સરકારને ઘેરી તો ભાજપે યાદ અપાવ્યું યુપી-કર્ણાટક

 પેગાસસ મુદ્દે વિપક્ષી નેતાઓ સાથે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકારને ઘેરી.

Jul 28, 2021, 02:06 PM IST

Oxygen ની કમીથી મૃત્યુના આંકડા કોઈ પણ રાજ્યએ આપ્યા નથી- સંબિત પાત્રા

ઓક્સિજન પર કેન્દ્ર સરકારના એક રિપોર્ટથી મોટો બખેડો ઊભો થયો છે. વિપક્ષ મોદી સરકાર સામે આકરા સવાલ કરી રહ્યો છે. વાત જાણે એમ છે કે કેન્દ્રીય સરકાર તરફથી મંગળવારે એક સવાલના જવાબમાં કહેવામાં આવ્યું કે દેશમાં ઓક્સિજનની કમીથી એક પણ મોત થઈ નથી. 

Jul 21, 2021, 02:26 PM IST

SC ની ઓડિટ પેનલના રિપોર્ટ બાદ BJP એ દિલ્હી સરકાર પર કર્યા આકરા પ્રહાર, Manish Sisodia આપ્યો જવાબ

કોરોના (Corona) ની બીજી લહેર દરમિયાન દિલ્હી સરકાર દ્વારા જરૂરિયાત કરતા વધુ ઓક્સિજનની માગણીને લઈને ભાજપના નેતા સંબિત પાત્રાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

Jun 25, 2021, 01:19 PM IST

Toolkit case: રમન સિંહ અને સંબિત પાત્રાને હાઈકોર્ટમાંથી મળી રાહત, FIR પર લગાવ્યો પ્રતિબંધ

ટૂલકિટ કેસમાં છત્તીસગઢ હાઈકોર્ટે ભાજપના વરિષ્ઠ નેતા રમન સિંહ અને સંબિત પાત્રા વિરૂદ્ધ એફઆઈઆર પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

Jun 14, 2021, 08:22 PM IST

દિગ્વિજયની ક્લબ હાઉસ ચેટ વાયરલ, ભાજપે કહ્યું- પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે

કેંદ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પણ ક્લબ હાઉસ ચેટ લીક થયા બાદ દિગ્વિજય સિંહ પર નિશાન સાધ્યું. તેમણે ટ્વિટ કર્યું. 'કોંગ્રેસનો પહેલો પ્રેમ પાકિસ્તાન છે. દિગ્વિજય સિંહે રાહુલ ગાંધીનો સંદેશ  પાકિસ્તાન સુધી પહોંચાડી દીધો છે.

Jun 12, 2021, 01:11 PM IST

દિલ્હીમાં થયેલી હિંસા પર બોલ્યા Sambit Patra- જેને અન્નદાતા કહેતા હતા તે ઉગ્રવાદી સાબિત થયા

ગણતંત્ર દિવસ (Republic Day 2021) પર દિલ્હીમાં કિસાનોની ટ્રેક્ટર રેલી  (Tractor Parade) દરમિયાન થયેલી હિંસાને લઈને રાજકીય પક્ષો તરફથી સતત નિંદા કરવામાં આવી રહી છે.

Jan 26, 2021, 10:39 PM IST

JK ના પંચાયતની ચૂંટણીમાં 'ગુપકાર ગેંગ' સાથે કોંગ્રેસનો હાથ, ભાજપે આ રીતે કર્યો હુમલો

ભાજપે જમ્મૂ કાશ્મીરની પંચાયત ચૂંટણીમાં ગુપકાર એલાયન્સ સાથે હાથ મિલાવતાં કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા (Sambit Patra)એ કહ્યું કે ગુપકાર ગ્રુપની સાથે હાથ મિલાવી કોંગ્રેસે દેશને પોતાનો અસલી રંગ બતાવી દીધો છે.  

Nov 16, 2020, 12:50 PM IST

યૂપીમાં ફ્રાંસ વિરૂદ્ધ પ્રદર્શન પર યોગી સરકાર સખત, ભર્યું આ પગલું

ફ્રાંસ (France) વિરોધની આગ હવે ભારત સુધી પહોંચી ચૂકી છે. ફ્રાંસના રાષ્ટ્રપપતિ ઇમૈનુએલ મૈક્રો (Emmanuel Macron) ના 'ઇસ્લામિક આતંકવાદ' સંબંધી નિવેદન વિરૂદ્ધ દેશના ઘણા શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા.

Oct 31, 2020, 11:47 AM IST

મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનું અપમાન, BJP નેતા સંબિત પાત્રાએ પૂછ્યા સણસણતા સવાલ

ચર્ચિત મેગેઝીન શાર્લી હેબ્દો દ્વારા વિવાદિત કાર્ટુન મામલે ફ્રાન્સ સરકાર વિરુદ્ધ મુસ્લિમ જગત એકજૂથ થતું જોવા મળી રહ્યું છે. દુનિયાભરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વિરુદ્ધ પ્રદર્શનની આંચ ભારતમાં પણ પહોંચી ગઈ છે. એક બાજુ ભોપાલમાં મુસ્લિમ લોકોએ મોટી રેલીના માધ્યમથી વિરોધ પ્રદર્શન કર્યું તો મુંબઈના રસ્તાઓ પર ફ્રાન્સના રાષ્ટ્રપતિના પોસ્ટર લગાવવામાં આવ્યા અને તેમના પરથી વાહનો પસાર થતા રહ્યા. 

Oct 30, 2020, 12:55 PM IST

BJPએ કોંગ્રેસ પર લગાવ્યો મોટો આરોપ, ચીન સાથે કરાર પર માંગ્યો જવાબ

આજે સવારે સુપ્રીમ કોર્ટની ટિપ્પીણી પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરેન્સ યોજી. પત્રકાર સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું કોઇ પોલિટિકલ પાર્ટી કોઇ અન્ય દેશથી કરાર કરી શકે છે, આ ગંભીર મુદ્દો છે. નડ્ડા જીના ટ્વિટ્સે કોંગ્રેસ પાર્ટીને સંપર્ણ પણે એક્સપોઝ કરી હતી કે, કઇ રીતે 2007માં બેઇજિંગ જઇ સોનિયાજી અને રાહુલજીએ ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીથી કરાર કર્યો. ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મામલે પરસપર વાતચીત અને વિચાર વિમર્શ કર્યું. આ બધાથી દેશ અને સુપ્રીમ કોર્ટ આશ્ચર્યમાં છે. પરંતુ આ તમામ પર કોંગ્રેસ પાર્ટીએ જવાબ આપ્યો નથી.

Aug 7, 2020, 06:53 PM IST

રાજસ્થાનમાં ફોન ટેપિંગ પર બબાલ, ભાજપે કરી CBI તપાસની માગ

સંબિત પાત્રાએ કહ્યુ,  હાઈકમાનથી લડાઈ હાઈકોર્ટ સુધી પહોંચી છે. કોંગ્રેસના ઘરની લડાઈ રસ્તા પર પહોંચી ગઈ છે. પાત્રાએ કહ્યુ, અશોક ગેહલોતના મુખ્યમંત્રી બન્યા બાદ શીતયુદ્ધની સ્થિતિ બની રહી.
 

Jul 18, 2020, 10:41 AM IST

ભાજપના નેતા સંબિત પાત્રામાં કોરોનાના લક્ષણ, હોસ્પિટલમાં દાખલઃ રિપોર્ટ્સ

ભાજપ નેતા સંબિત પાત્રા  (sambit patra)ના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર છે. તેનામાં કોરોનાના લક્ષણ મળવાની વાત કહેવામાં આવી રહી છે. હાલ ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. 
 

May 28, 2020, 03:39 PM IST

નમસ્તે ટ્રમ્પઃ પ્રિયંકા ગાંધીએ ટ્રમ્પ પર ખર્ચને ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો પલટવાર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ભારત આવી રહ્યાં છે. તેમના સ્વાગતમાં અમદાવાદમાં 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ પૈસા જે સમિતિના માધ્યમથી ખર્ચ કરવામાં આવી રહ્યાં છે તેના પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ભાજપે પલટવાર કરતા પૂછ્યું કે કોંગ્રેસ ખુશ કેમ નથી?

Feb 22, 2020, 04:31 PM IST

મુસ્લિમોએ સુવર્ણ મંદિરની બહાર પઢી નમાજ, સંબિત પાત્રાનો સવાલ- મસ્જિદ બહાર કરી શકીએ યજ્ઞ?

પંજાબના અમૃતસરમાં શાંતિ અને કોમિ એકતા માટે મુસ્લિમ સમુદાયના લોકોએ ગોલ્ડન ટેમ્પલની બહાર નમાજ પઢી હતી. તેના પર ભાજના પ્રવક્તાએ કટાક્ષ કર્યો છે. 
 

Feb 8, 2020, 12:30 PM IST

સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું, શરજીલ ઈમામ બાદ હવે જરા આ મહોતરમાને પણ સાંભળી લો....

શરજીલ ઈમામ (Sharjeel Imam)ની બાદ હવે અન્ય એક યુવતીના ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ થયો છે. બીજેપી (BJP) નેતા સાંબિત પાત્રા (Sambit Patra) એ એક યુવતીનો વીડિયો ટ્વિટ કર્યો છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે આ વીડિયો ક્યાંનો છે અને કયા સમયનો છે. આ વીડિયોમાં યુવતી ભડકાઉ ભાષણ આપી રહી છે, જેમાં તે સુપ્રિમ કોર્ટ પર સવાલ ઉઠાવી રહી છે. સાંબિત પાત્રાએ ટ્વિટ કરીને કહ્યું કે, હવે શરજીલ ઈમામ બાદ જરા આ મહોતરમાને પણ સાંભળી લો. 

Jan 27, 2020, 09:20 AM IST

પરેશ રાવલ ગુસ્સામાં લાલચોળ, કહ્યું હવે બાપુ નથી પણ બાપ છે

નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના પ્રદર્શનકારીઓ પૈકી એક JNUના વિદ્યાર્થીનો એક ભડકાઉ નિવેદન કરતો વીડિયો સામે આવ્યો છે.

Jan 25, 2020, 05:45 PM IST

ભાજપનો હુમલો- શાહીન બાગ પ્રદર્શનની પાછળ બે જુડવા ભાઈ, કેજરીવાલ અને રાહુલ ગાંધી

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધીએ એકબીજાનો હાથ પકડીને સરકાર બનાવી હતી. આ કુંભ મેળામાં અલગ થયેલા બે જુડવા ભાઈ છે. 

Jan 23, 2020, 05:35 PM IST