हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sanjay Srivastava
Sanjay srivastava News
Ahmedabad police
શાનદાર વિદાય સાથે નિવૃત્ત થયા સંજય શ્રીવાસ્તવ, ડ્યુટીના દિવસોને યાદ કરીને બોલ્યા કે.
IPS Sanjay Srivastava retired : અમદાવાદ CP શ્રીવાસ્તવ થયા નિવૃત, વિદાય વખતે બોલ્યા- એવો સમય હતો કે, ચોકીમાં એક પલંગ હતો જેમાં વારા ફરતીવારા બધા ઉંઘતા
Apr 30,2023, 11:46 AM IST
Ahmedabad police
જુનિયરને લાભ અને સંજય શ્રીવાસ્તવ રહી ગયા, હવે આ બની શકે અમદાવાદના નવા CP
IPS Vikas Sahay New DGP : ગુજરાતને નવા ડીજીપી તો મળ્યા, ત્યારે હવે અમદાવાદના નવા પોલીસ કમિશનર કોણ બનશે તે માટે વિવિધ નામો પર ચર્ચા ઉઠી રહી છે
Mar 2,2023, 10:49 AM IST
Ahmedabad police commissioner
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો નવતર પ્રયોગ
Ahmedabad Police Commissioner Sanjay Srivastava's new experiment
Jan 3,2023, 16:10 PM IST
Ahmedabad
શહેર પોલીસ કમિશનરનો આ માનવીય અભિગમ એક પિતાને આખી જિંદગી રહેશે યાદ
પોલીસ કમિશનરને એક ડોકટરનો ફોન આવ્યો હતો અને ખુબ જ લાગણી સભર શબ્દોમાં એક ડોક્ટર પિતા પોતાના દીકરા માટે ભલામણ કરી રહ્યા હતા. ડોકટર એકંદરે સમાન્ય પરિચયમાં હતા પોલીસ કમિશનરના. જેથી ડોકટરે સંકોચ રાખ્યા વગર પોતાની માંગણીનો પ્રસ્તાવ મુક્યો
May 31,2022, 19:22 PM IST
Ahmedabad
અમદાવાદ પોલીસ કમિશનરનું મહત્વપૂર્ણ જાહેરનામું, ક્રાઈમ રેસિયો વધતા નિયમો કડક કર્યા
આ સિવાય પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પ્રમાણે, અમદાવાદમાં મોબાઈલ સિમ કાર્ડની ખરીદી પર લીગલ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે. પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ અસામાજિક તત્વો સિમકાર્ડનો ઉપયોગ નાણાકીય સાયબર ક્રાઈમમાં કરે છે, જેના કારણે ગુનાખોરો નકલી ડોક્યુમેન્ટ આપી સાઈબર ક્રાઈમ આચરતા આ નિર્ણય લેવાયો છે.
Apr 28,2022, 9:40 AM IST
Ahmedabad police commissioner
અમદાવાદ પોલીસ કમિશ્નરે સમગ્ર સ્ટાફ પાસે લેવડાવ્યા અનોખા શપથ, લોકો કરી રહ્યા છે વખાણ
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે રાજ્ય સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે કે માસ્ક પહેરવું કોરોના કાળમાં હિતાવહ છે. સામાજીક અંતર જાળવું, હાથ ધોવા સહીતની કોવીડ-19 ગાઈડ લાઈનનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પણ એક અનોખી પહેલ કરી છે. અમદાવાદમાં બધા જ પોલીસ સ્ટેશનનાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને ખાસ પ્રકારના શપથ લેવડાવવામાં આવ્યા છે. આ શપથમાં કેટલાક ચોક્કસ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Oct 15,2020, 16:16 PM IST
IPS officers
રાજ્યમાં 74 IPS અધિકારીઓની બદલી, સંજય શ્રીવાસ્તવ અમદાવાદના પોલીસ કમિશનર
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મોડી રાત્રે એક ઓર્ડર જારી કરી રાજ્યના 74 આઈપીએસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે. અનેક શહેરોના પોલીસ કમિશનરોની પણ બદલી કરવામાં આવી છે.
Aug 2,2020, 7:18 AM IST
IPS Promotion
IPS પ્રમોશન: કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને DGP તરીકે બઢતી
ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીઓનાં પ્રમોશન કોરોનાની સ્થિતીનાં કારણે અટકેલા હતા. જેમાં હવે પ્રથમ તબક્કામાં 3 IPS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) થી પ્રમોશન આપીને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) નો રેન્ક અપાયો છે. જેમાં કેશવ કુમાર, વિનોદ મલ અને સંજય શ્રીવાસ્તવને હવે DGP ની બઢતી મળી છે.
Jul 24,2020, 17:27 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો