हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
156/ 2
(28.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Satellites
Satellites News
cyclone Biparjoy
ઝૂકતા હૈ તુફાન..ઝૂકાને વાલા ચાહીએ, વાવાઝોડાને પછાડવામાં આ ચીજે મહત્વનો ભાગ ભજવ્યો
Biparjoy Cyclone: કુદરતી આફતોને પહોંચી વળવા માટે ઈસરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ સપોર્ટ (DMS) પ્રોગ્રામ ચલાવે છે. જેમાં અંતરિક્ષમાંથી સેટેલાઈટ્સ તરફથી મોકલવામાં આવેલા ડેટા, તસવીરો વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ઈસરો કોઈ કુદરતી આફત સમયે કે ત્યારેબાદ સેટેલાઈટથી મળેલા રિયલ ટાઈમ ઈન્ફોર્મેશનને કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલયો તથા વિભાગોને મોકલે છે. તેમાં તેના પોતાના સેટેલાઈટના ડેટા તો મોકલે છે પરંતુ સાથે બીજી સ્પેસ એજન્સીઓના સેટેલાઈટ પણ મદદ કરે છે.
Jun 18,2023, 9:14 AM IST
China
Video: આખરે ચીનના રોકેટનો કાટમાળ ભારતમાં કેવી રીતે પડ્યો? જાણો વિગતવાર માહિતી
2 એપ્રિલની સાંજે ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં લોકોએ અલગ અલગ સમયે આકાશમાં જે જોયું તે ચીનના એક સ્પેસ રોકેટનો કાટમાળ હતો. આ રોકેટનો કાટમાળ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં આવેલા એક ગામ પાસે જઈને પડ્યો. પરંતુ જો તે કોઈ ઘર પર પડત તો મોટી દુર્ઘટના પણ ઘટી શકે તેમ હતી અને આ દુર્ઘટનામાં લોકોના મોત પણ થઈ શકે તેમ હતા. આથી આ મામલો બહુ ગંભીર છે.
Apr 5,2022, 9:07 AM IST
ઇસરો
ISRO આજે ફરી રચશે ઇતિહાસ, પ્રાપ્ત કરશે આ મોટી સફળતા
અંતરિક્ષની દુનિયામાં ઘણી સફળતા ઝંડા લગાવી ચૂકેલા ઇસરો (ISRO) માટે આજે વધુ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેનું કાઉન્ટડાઉન હજુ પણ ચાલુ છે. ઇસરો આજે ફરી અંતરિક્ષમાં પોતાનો પરચમ લહેરાવશે
Nov 7,2020, 8:31 AM IST
RISAT-2BR 1
જમીન પર પડેલી પાણીની બોટલને 576 કિમી ઉંચાઈથી પણ શોધી કાઢશે ઈસરોનો RISAT-2B
ભારતે 11 ડિસેમ્બરના રોજ પોતાનો સર્વિલાંસ સેટેલાઈટ લોન્ચ કર્યો છે. 15 દિવસોમાં લોન્ચ કરાયેલો આ બીજો સર્વિલાંસ સેટેલાઈ છે, જે અંતરિક્ષના ચક્કર લગાવતા તે આપણા દુશ્મનોની જાસૂસી પણ કરી શકે છે. તેને આપમે સ્પેસમાં સૌથી શાનદાર અને સટીક જાસૂસ પણ કહી શકીએ છીએ. PSLV-C48 રોકેટે દેશમાં બનેલ (રિસેટ) RISAT-2BR 1 સેટેલાઈની સાથે 4 દેશોના 9 Satellitesને અંતરિક્ષમાં સફળતાપૂર્વક પહોંચાડી દીધા છે. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી બુધવારે બપોરે 3 વાગીને 25 મિનીટ પર આ સેટેલાઈટ લોન્ચ કરાયા છે. અને માત્ર 21 મિનીટમાં તમામ 10 ઉપગ્રહ અંતરિક્ષમાં પોતાના ભ્રમણ કક્ષામાં પહોંચી ગયા છે.
Dec 12,2019, 13:53 PM IST
ISRO
ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કર્યા જુઓ સમગ્ર અહેવાલ
ઈસરોએ સોમવારે શ્રીહરીકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી એક સાથે 29 સેટેલાઈટ લોન્ચ કર્યા . તેમાં ભારતનો એક સેટેલાઈટ એમિસેટ, 24 અમેરિકાના, 2 લિથુઆનિયાના અને 1-1 સેટેલાઈટ સ્પેન અને સ્વીત્ઝરલેન્ડના છે. આવું પહેલી વખત છે કે ઈસરો એક અભિયાનમાં ત્રણ અલગ અલગ કક્ષાઓમાં સેટેલાઈટ સ્થાપિત કર્યા હોય
Apr 1,2019, 13:25 PM IST
Trending news
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર