set

વલસાડમાં સર્જાયો વર્લ્ડ રેકોર્ડ, માત્ર 20 દિવસમાં જ ઓવરબ્રિજ તૈયાર કરાયો, વિશ્વ આશ્ચર્ય ચકિત

દેશમાં પહેલીવાર ફક્ત 20 દિવસનાં સમયમાં જ કોઇ ઓવરબ્રીજ પુર્ણ કરવાની રેકોર્ડબ્રેક કામગીરી કરવામાં આવી છે. આ રેકોર્ડ ગુજરાતનાં વલસાડ જિલ્લામાં સ્થપાયો છે. રોડ ઓવરબ્રિજનું 75 ટકા કામગીરી પુર્ણ થઇ ચુકી છે. આ સાથે જ 22 જુન સુધીમાં તે સંપુર્ણ તૈયાર થઇ જશે તેવી પણ આશા વ્યક્ત કરાઇ છે. આ બ્રિજની આશરે કિંમત4.5 કરોડ રૂપિયા ધારવામાં આવી છે. 

Jun 13, 2021, 10:43 PM IST

પ્રસિદ્ધ સિરિયલ રાધા ક્રિષ્નાના સેટ પર લાગી આગ, કરોડોના નુકશાનની આશંકા

વૃંદાવન સ્ટુડિયોમાં ચાલી રહેલા પ્રસિદ્ધ સિરિયલના શૂટીંગ દરમિયાન આગ લાગતા દોડધામ મચી હતી. કરોડો રૂપિયાનો સેટ બળીને ખાખ થઇ ગયો હતો.

Sep 21, 2018, 08:25 AM IST