sexual assault

TV Star સાથે રેલવે સ્ટેશન પર થઇ છેડતી, યુવકોએ ટોપ ફાડ્યું, વીડિયો બનાવ્યો

બ્રિટન (Britain) માં એક ટીવી સ્ટાર (TV Star) ને પહેલાં રેલવે સ્ટેશન અને પછી ટ્રેનની અંદર યૌન ઉત્પીડન (Sexual Assault) નો સામનો કરવો પડ્યો. એટલું જ નહી યુવકોની ભીડમાંથી એક વ્યક્તિએ તેમનો ટોપ પણ ફાડી દીધો, જ્યારે બાકી તે ઘટનાને પોતાના કેમેરામાં કેદ કરતા રહ્યા.

Dec 3, 2021, 11:13 AM IST

બોમ્બે HC નો ચુકાદો 'Skin-to-skin Touch વગર સેક્સ્યુઅલ અસોલ્ટ નહીં' સુપ્રીમ કોર્ટે ફગાવ્યો, POCSO ક્ટ હેઠળ થશે કાર્યવાહી

સુપ્રીમ કોર્ટે સ્કિન ટુ સ્કિન ટચ (Skin-to-Skin Touch)' ને લઈને આપેલા બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને ફગાવ્યો છે.

Nov 18, 2021, 02:28 PM IST

Chennai: હચમચાવી નાખે તેવો કિસ્સો, 7 વર્ષની બાળકીનું દાદા, કાકા અને ભાઈએ કર્યું શારીરિક શોષણ

ચેન્નાઈમાં 7 વર્ષની એક બાળકીની સાથે શારીરિક શોષણની હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે.

Aug 12, 2021, 09:44 PM IST

Sherlyn Chopra નો દાવો, રાજ કુન્દ્રા જબરદસ્તીથી કરવા લાગ્યો હતો Kiss, આખી ઘટના વિસ્તૃત રીતે જણાવી

  રાજ કુન્દ્રા હાલ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નીચલી કોર્ટે 28 જુલાઈના રોજ રાજ કુન્દ્રાની જામીન અરજી ફગાવી હતી. હવે પોર્નોગ્રાફી કેસ મામલે અનેક અભિનેત્રીઓ રાજ કુન્દ્રાની એપ હોટશોટ્સ વિરુદ્ધ  ખુલીને સામે આવી છે. આ કેસમાં રાજ કુન્દ્રા પર અશ્લિલ ફિલ્મો બનાવવાનો અને પ્રકાશિત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. શર્લિન ચોપડાએ પણ તેના પર ગંભીર આરોપ લગાવ્યા છે. આ સાથે જ દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાએ તેને સેક્સ્યુઅલી અસોલ્ટ કરી હતી. 

Jul 29, 2021, 02:32 PM IST

Story Of Pop Star: યુવાનીમાં થયો હતો રેપ, પ્રેગ્નેન્ટ થયા બાદ મહિનાઓ સુધી સ્ટુડિયોમાં કેદ

લેડી ગાગા (Lady Gaga) એક અમેરિકન સિંગર છે, જેના ગીતો રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવા લાગે છે. ગાગાએ તાજેતરમાં જણાવ્યું હતું કે કિશોરવસ્થામાં તેને કેટલા દુ:ખનો સામનો કરવો પડ્યો હતો અને તેણી કેવી પ્રગતિ કરી હતી.

May 21, 2021, 09:17 PM IST

ડોનાલ્ડ ટ્રમ્પ પર પૂર્વ મોડલે લગાવ્યો યૌન શોષણનો આરોપ, 1997મા ટેનિસ મેચ વચ્ચે 'બળજબરીથી કિસ કરી'

Donald Trump Sexual Assault Accusation: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પૂર્વ મોડલે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. તેનું કહેવું છે કે 1997મા એક ટેનિસ મેચ દરમિયાન ટ્રમ્પે તેને બળજબરીથી પકડીને કિસ કરી હતી. 
 

Sep 17, 2020, 07:18 PM IST

માનસિક બીમાર યુવતીની એકલતાનો લાભ લઈને આરોપીએ કૃત્ય આચર્યું

અમદાવાદના નિરમા યુનિ. પાસે એક માનસિક અસ્થિર યુવતી સાથે નગ્ન હાલતમાં એક શખસને લોકોએ ઝડપી પાડ્યો. સ્થાનિક લોકો રોડ પરથી પસાર થતા હતા ત્યારે આ યુવકને જબરદસ્તી કરતા લોકો જોઈ ગયા હતા. એટલું જ નહીં યુવતી આ યુવકના તાબે ન થતા તેને ગંભીર માર માર્યો હતો. 

Feb 2, 2020, 03:27 PM IST

ચર્ચાના ચગડોળે ચઢી ડાંગની આ ઘટના, મોડી રાત્રે પાછળનો દરવાજો ખોલી યુવકે મહિલા સાથે કર્યું...

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પાયરઘોડી ગામે છેડતીની ઘટના લોહિયાળ બની હતી. 42 વર્ષીય મહિલા સાથે ગામના યુવાને મોડી રાત્રે ઘરના પાછળનો દરવાજો ખોલી મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. મહિલા જાગી જતા બુમાબૂબ કરતા ઘરના સભ્યોએ આરોપી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં આરોપીના ગળા અને ગાલના ભાગે ચપ્પુથી ઘા કરવામાં આવ્યા હતા. આમ, સામસામે હુમલો થતા ભોગ બનનાર મહિલા સહિત અન્ય એક મહિલાને પણ ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. 

May 13, 2019, 08:23 AM IST

#MeToo : થ્રી ઈડિયટ્સ, પીકે બનાવનાર ડાયરેક્ટર પર કોણે લગાવ્યો યૌન શોષણનો આરોપ?

બોલીવુડના શાનદાર ફિલ્મમેકર્સમાંથી એક રાજકુમાર હિરાણીનું નામ વિવાદોમાં ફસાતું દેખાઈ રહ્યું છે. 
 

Jan 13, 2019, 06:44 PM IST

મહિલાઓ પર રેપ અને છેડતીનો કેસ ન ચાલી શકે : સુપ્રીમ કોર્ટ

મહિલાઓને સુરક્ષીત કરવા માટે ખાસ કલમો રખાઇ છે માટે જેન્ડર ન્યુટ્રલનાં નામે પ્રાવધાનોમાં પરિવર્તન કરી શકાય નહી

Feb 3, 2018, 03:39 PM IST