Shani Uday: શનિની ઉદિત અને અસ્ત અવસ્થા ખગોળીય ઘટના છે. જેને સૂર્ય સાથે સંબંધ હોય છે. શનિ પોતાની અસ્ત અવસ્થામાં શક્તિની રીતે ક્ષીણ થાય છે એટલે કે પાવર ઘટે છે અને ઉદિત અવસ્થામાં શનિનો ફૂલ પાવરમાં ફળ આપે છે. 22 એપ્રિલથી શનિની ઉદય અવસ્થામાં કોણે સાચવવું પડશે તે ખાસ જાણો.
શનિદેવ ન્યાયના દેવતા, કર્મફળના દાતા ગણાય છે. તેઓ કર્મો પ્રમાણે જાતકોને ફળ આપે છે. મહેનત, સંઘર્ષ, ન્યાય અને ધૈર્ય, જવાબદારીના કારક ગ્રહ છે. શનિની નબલી સ્થિતિ વ્યક્તિને પડકારો અને વિલંબનો સામનો કરાવે છે જ્યારે મજબૂત હોય તો જીવનમાં સફળતા આપે છે. શનિની ઉદય અને અસ્ત અવસ્થા એટલે શું અને શનિના ઉદય થવાથી કોને ફાયદો થઈ શકે છે તે ખાસ જાણો.
વૈદિક જ્યોતિષ મુજબ વર્ષ 2026માં કર્મફળ દાતા શનિ અને માયાવી ગ્રહ રાહુની ચાલમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેનાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે.
Shani Uday Rashifal: 9 એપ્રિલ 2025 ના રોજ મીન રાશિમાં શનિ ઉદય થશે. શનિના ઉદય થવાથી 5 રાશિના લોકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે. શનિદેવ આ રાશિઓને અઢી વર્ષ પછી તેમની મહેનતનું ફળ તેમને આપશે.
શનિનું મહાગોચર થઈ ચૂક્યું છે અને હવે ન્યાયના દેવતા શનિ મીન રાશિમાં છે. શનિ અત્યાર સુધી અસ્ત અવસ્થામાં હતા. પરંતુ હવે શનિનો ઉદય થઈ રહ્યો છે. શનિનો આ ફેરફાર કેટલાક રાશિના જાતકો માટે ખુબ ભાગ્યશાળી રહી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Shani Uday 2025 Effect On zodiac sign : દેવતાઓના ન્યાયાધીશ શનિદેવ એપ્રિલમાં મીન રાશિમાં ઉદય કરશે, જેની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ 4 એવી રાશિઓ છે જે લોકોના જીવન પર શુભ અસર કરી શકે છે. ત્યારે આ લેખમાં આ 4 રાશિઓ કઈ છે, તેના વિશે જાણીશું.
વૈદિક પંચાંગ મુજબ શનિ દેવ મીન રાશિમાં ઉદય થશે. જેનાથી 3 રાશિના જાતકોને ધનલાભ અને ઉન્નતિના યોગ બની રહ્યા છે. જાણો તે લકી રાશિઓ વિશે...
Surya Gochar 2024: તાજેતરમાં જ સૂર્ય ગોચરના લીધે કુંભ રાશિમાં બનેલી સૂર્ય-શનિની ખતરનાક યુતિ ખતમ થઇ ગઇ છે. આ યુતિ ખતમ થતાં કેટલીક રાશિઓને સમસ્યામાંથી રાહત મળી છે. તો બીજી તરફ 3 રાશિઓને મોટો લાભ થશે.
શનિદેવ વર્ષ 2024માં ભલે રાશિ પરિવર્તન ન કરી રહ્યા હોય પરંતુ તેની દરેક ચાલ ક્યાંકને ક્યાંક તમામ રાશિઓ પર પ્રભાવ તો પાડે છે. શનિદેવ માર્ચમાં ઉદય થઈ જશે અને પછી વક્રી પણ થઈ જશે. શનિદેવ 7 માર્ચના રોજ ઉદય થઈ રહ્યા છે અને ત્યારબાદ શનિદેવ 29 જૂનના રોજ વક્રી થશે.
Shani Uday: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની ચાલનો પ્રભાવ વ્યક્તિ પર પડે છે. તે શુભ પણ હોય છે અને અશુભ પણ. વાત ન્યાયના દેવતા શનિદેવની કરીએ તો શનિ અત્યારે અસ્ત અવસ્થામાં છે. હવે આગામી મહિને 18 માર્ચે શનિ ઉદય થશે. શનિ ઉદયનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડશે. તેમાંથી બે રાશિના જાતકો પર તેનો શુભ પ્રભાવ પડવાનો છે. જ્યારે ત્રણ રાશિના જાતકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. આવો આ રાશિઓ વિશે જાણીએ..
Shani Gochar 2023: જ્યોતિષમાં શનિને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. હાલમાં શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં છે અને 2025 સુધીમાં તે આ રાશિમાં રહીને શશ રાજ યોગ બનાવશે.
Shani Raja Yova Shani Dev: શનિ દેવનું રાશિ પરિવર્તન ઘણા જાતકો માટે શુભ સાબિત થશે. જાણો આવનારા અઢી વર્ષ સુધી ક્યા જાતકો પર શનિની કૃપા રહેશે.
શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવ્યો છે. શનિ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરવામાં આશરે અઢી વર્ષનો સમય લે છે. શનિની દ્રષ્ટિ તથા ગોચરનો દરેક રાશિઓ પર પ્રભાવ પડે છે.
Saturn Rising 6 March 2023: શનિ દેવ કર્મો અનુસાર ફળ આપનારા ન્યાયના દેવતા છે. ગઈ કાલે 6 માર્ચના રોજ સોમવારે શનિ ગ્રહ સ્વરાશિ કુંભમાં ઉદિત થઈ ગયા. શનિ દેવ 30 વર્ષ બાદ પોતાની મૂળ ત્રિકોળ રાશિ કુંભમાં છે. આવામાં સનિનો કુંભમાં ઉદય ખુબ મહત્વની અસર પાડશે.
Shani Uday On March 6: શનિ હોળીના એક દિવસ પહેલા કુંભ રાશિમાં ઉદય થશે. જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ઘટના ખૂબ જ મહત્વની છે અને તેના કારણે કેટલીક રાશિના લોકોને ખૂબ જ લાભ પ્રાપ્ત થશે. સાથે જ કેટલીક રાશિ એવી પણ છે જેના માટે આ સમય હાનિકારક સિદ્ધ થશે.
Shani Uday 2023:હોલિકા દહનના એક દિવસ પહેલા 6 માર્ચ, 2023ના રોજ શનિનો ઉદય થશે. તે બધા રાશિઓને લાભથી દૂર શુભ પરિણામ પણ આપશે. આ ઘણી રાશિઓ પર અસર કરશે. પરંતુ શનિના ઉદય અને અસ્તનો લાભ મોટાભાગે 3 રાશિઓમાં જોવા મળશે.
Shani Uday Effect, Saturn Transit 2023: શનિ માર્ચ 2023માં ઉદય થઈને કેટલીક રાશિઓને ધનલાભ કરાવશે. આવો જાણીએ શનિનો ઉદય ક્યારે થશે?