short film

નવસારીમાં મતદાન અંગે બની છે શોર્ટ ફિલ્મ, અધિકારીઓ કરી રહ્યા છે વાહવાહી

ભારત દેશમાં ચુંટણીને લોકશાહીના પર્વ તરીકે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીના પડઘમ વાગી ચુક્યા છે. ત્યારે વાંસદા ખાતે એક બીએલઓ દ્વારા આ ચુંટણીને ધ્યાને લઈ મતદારોમાં જાગૃત્તા આવે તે માટે દાદાની ભેટ નામની એક શોર્ટ ફિલ્મ બનાવી છે. આ શોર્ટ ફિલ્મમાં દિકરીનો જન્મ થી દિકરી 18 વર્ષની થાય છે. ત્યારે આ દિકરીના દાદા સૌથી પહેલા પોતાની દિકરીનું નામ મતદારયાદીમાં નોધાવે છે. 

Feb 6, 2021, 06:03 PM IST

જો કાજોલના ચાહક હશો તો ક્લિક કર્યા વગર રહી નહીં શકો એની છે ગેરંટી

કાજોલ (Kajol) હાલમાં પોતાની શોર્ટ ફિલ્મ દેવી માટે ચર્ચામાં છે. આ શોર્ટ ફિલ્મના બહુ વખાણ કરવામાં આવ્યા છે. આ ફિલ્મને પ્રિયંકા ચેટરજીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મની હિરોઇન કાજોલ પોતાના ઇસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. હાલમાં પોતાની લેટેસ્ટ ફિલ્મના પ્રમોશન વખતે કાજોલ પીળા રંગના ડ્રેસમાં ગજબની ખૂબસુરત લાગી રહી છે. કાજોલનું આ આઉટફિટ પુનીત બાલને ડિઝાઇન કર્યુ છે.

Mar 7, 2020, 11:52 AM IST