sikh army officer

America માં સિખ ઓફિસરે જીતી ધાર્મિક આઝાદીની જંગ, US થી આવ્યા મોટા સમાચાર

સિખ સૈન્ય અધિકારી (Sikh Army Officer) ના ધર્મનું સન્માન કરતાં અમેરિકી મરીન કોર્પ્સએ તેમને પાઘડી પહેરવાની પરવાનગી આપી દીધી છે. અમેરિકન સેના (US Army) ના 246 વર્ષના ઇતિહાસમાં આમ પહેલીવાર થયું છે.

Sep 28, 2021, 03:42 PM IST