silver medal

Paralympics માં નોઈડાના કલેક્ટર Suhas L Yathiraj એ Badminton માં ભારતને અપાવ્યો Silver

Tokyo Paralympics માં ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લાના કલેક્ટર (DM) એ ઈતિહાસ રચી દીધો છે. નોઈડામાં ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા Suhas L Yathiraj એ Badminton માં ભારતને Silver Medal અપાવ્યો છે.

Sep 5, 2021, 08:12 AM IST

Tokyo Paralympics માં ખેલાડીઓનું રેકોર્ડતોડ પ્રદર્શન, હાઈ જમ્પમાં પ્રવીણે જીત્યો સિલ્વર મેડલ

ટોક્યો પેરાલિમ્પિકમાં પેરા એથલિટ પ્રવીણ કુમારે સિલ્વર મેડલ જીત્યો છે. નોઈડાના 18 વર્ષના પ્રવીણે પુરૂષ હાઈ જમ્પ ટી 64 વર્ગમાં 2.07 મીટરનો જમ્પ માર્યો અને બીજા સ્થાન પર રહ્યો. ગ્રેટ બિટેનના બ્રૂમ-એડવર્ડ્સ જોનાથને (2.10 મીટર) ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો

Sep 3, 2021, 09:06 AM IST
Sunday Special: Why Taliban not been declared a terrorist organization PT5M22S

Tokyo Paralympics: ભારતને મળ્યો વધુ એક મેડલ, હાઈ જમ્પમાં નિષાદ કુમારે જીત્યો સિલ્વર મેડલ

ટોક્યો પેરાલિમ્પિકથી ભારત માટે ખુશીના સમાચાર આવ્યા છે. ભારતના વધુ એક ખેલાડીએ સિલ્વર મેડલ કબજે કર્યો છે. 

Aug 29, 2021, 05:42 PM IST

ભાવિના પટેલે રચ્યો ઈતિહાસ : Paralympics માં સિલ્વર મેડલથી નાનકડા ગામમાં ઉત્સવ જેવો માહોલ બન્યો 

  • ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગુજરાતની ભાવિના પટેલે દેશ માટે જીત્યો સિલ્વર મેડલ
  • ભાવિના પટેલે ટોકિયો પેરા ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો
  • ભાવિના પટેલના નાનકડા એવા સુંઢિયા ગામમાં ખુશીનો માહોલ છવાયો છે 
  • ભાવિનાની મેચ મોટી સ્ક્રીન લગાવીને આખા ગામના લોકોએ નિહાળી

Aug 29, 2021, 08:17 AM IST

Tokyo Olympics 2020:બોક્સિંગમાં ભારતને મળી વધુ એક નિરાશા, સતીશ કુમારની ક્વાર્ટર ફાઇનલમાં હાર

બોક્સિંગમાં ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. સતીશ કુમાર (91 કિગ્રા ભાર વર્ગ) ક્વાર્ટર ફાઇનલ મુકાબલો હારી ગયા છે. તે ઉજબેકિસ્તાનના બખોદિર જાલોલોવના સામે 0-5 થી હાર્યા છે. 

Aug 1, 2021, 09:10 AM IST

Tokyo Olympics: PM મોદીએ સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનૂ સાથે કરી વાત, ભવિષ્ય માટે આપી શુભેચ્છાઓ

Mirabai Chanu Silver Medal: ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે. આ તકે પ્રધાનમંત્રીએ તેમની સાથે ફોન પર વાત કરી છે. 

Jul 24, 2021, 05:13 PM IST

Asian Boxing Championships: મેરી કોમનું શાનદાર પ્રદર્શન, સિલ્વર મેડલ જીત્યો

છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમ (51 કિલો) એ એશિયન બોક્સિંગ ચેમ્પિનશિપમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. 

May 30, 2021, 09:54 PM IST

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપઃ અમિત પંઘાલે રચ્યો ઈતિહાસ, સિલ્વર મેડલ જીતનાર બન્યો પ્રથમ ભારતીય પુરૂષ

હરિયાણાના 23 વર્ષના બોક્સર અમિત પંઘાલે વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાસિલ કરીને ઈતિહાસ રચ્યો અને આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય પુરૂષ બની ગયો છે. 
 

Sep 21, 2019, 08:13 PM IST

કૃષ્ણ જન્મોત્સવ: દ્વારકાધીશને ભક્તે 1 કિલો 930 ગ્રામની ‘ચાંદીની ધજા’ કરી અર્પણ

કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ ગુજરાતમાં તમામ શહેરોમાં થઇ રહી છે. ત્યારે યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને એક ભક્ત દ્વારા ચાંદીની ધજા અર્પણ કરવામાં આવી છે. ગાંધીનગરના હાથીજણથી પગપાળા ચાલીને આવેલા નંદુભાઇ પટેલે દ્વારકાધીશને ચાંદીની ધજા અર્પણ કરી છે.

Aug 24, 2019, 08:29 PM IST

યુથ ઓલિમ્પિકઃ ખેડૂત પુત્ર આકાશે તિરંદાજીમાં ભારત માટે જીત્યો સિલ્વર મેડલ

15 વર્ષનો આકાશ મલિક યુથ ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં તીરંદાજીમાં સિલ્વર મેડલ જીતનારો પ્રથમ ખેલાડી બન્યો છે

Oct 18, 2018, 04:57 PM IST

બીમાર હોવા છતા ભૂજની યુવતીએ ચક્ર ફેકમાં એશિયા પેસિફિક માસ્‍ટર્સ ગેમ્‍સમાં મેળવ્યો રજત ચંદ્રક

એશિયા પેસિફિક માસ્‍ટર્સ ગેમ્‍સ-2018માં ભુજની નિર્મળા મહેશ્વરીએ ચક્ર ફેકમાં ચંદ્રક મેળવ્‍યો છે.

Sep 15, 2018, 03:46 PM IST

અમદાવાદની બે કિશોરીએ એશિયા રોલર સ્કેટિંગમાં અપાવ્યો ગોલ્ડ-સિલ્વર મેડલ

ભાવિતા મધુએ નામવાન-સાઉથ કોરીયા ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એશિયન રોલર સ્કેટીંગ ચેમ્પિયનશિપ 2018ની જૂનિયર કેટેગરીમાં ( 13થી 19 વર્ષ)  વિજેતા બનીને રજત ચંદ્રક હાંસલ કર્યો છે.

Sep 13, 2018, 08:46 AM IST

Asian Games 2018: રોમાંચક મુકાબલામાં ગોલ્ડ મેડલ ચૂકી ભારતીય પુરૂષ આર્ચરી ટીમ

ભારતની પુરૂષ તીરંદાજી ટીમ કમ્પાઉન્ડ સ્પર્ધાના ફાઇનલમાં બીજીવાર ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. ભારતને દક્ષિણ કોરિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં પરાજય મળ્યો હતો. 

Aug 28, 2018, 03:54 PM IST

એશિયાડમાં ધમાલ, પ્રથમવાર ભારતીય મહિલાઓની કમ્પાઉન્ડ આર્ચરી ટીમને સિલ્વર

ભારતીય મહિલા તીરંદાજોએ કમ્પાઉન્ડ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ પ્રથમ તક છે કે જ્યારે ભારતીય મહિલા ટીમને આર્ચરીના કમ્પાઉન્ડ ટીમ ઈવેન્ટમાં સિલ્વર મેડલ મળ્યો છે. 
 

Aug 28, 2018, 03:39 PM IST

Asian Games 2018: વિઘ્ન દોડમાં ધરૂણને ચાંદી, સ્ટીપલચેઝમાં સુધાએ જીત્યો સિલ્વર મેડલ

જકાર્તાઃ તમિલનાડુના 21 વર્ષના એથલીટ ધરૂણ અય્યાસામીએ પુરૂષોની 400 મીટર વિઘ્ન દોડ સ્પર્ધાના ફાઇનલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા સિલ્વર મેડલ કબજે કર્યો છે. ધરૂણે 48.96 સેકન્ડનો સમય લીધો અને બીજુ સ્થાન હાસિલ કર્યું હતું. 

Aug 27, 2018, 06:07 PM IST

Asian Games: 8માં દિવસે 5 સિલ્વર, ન મળ્યો એક પણ ગોલ્ડ

18મી એશિયન રમતોનો આઠમો ભારત માટે સારી રહી, સિલવર અને બ્રોન્ઝ મેડલ મળ્યું, જો કે સમગ્ર દિવસ ગોલ્ડ વગરનો રહ્યો

Aug 26, 2018, 11:14 PM IST