हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
surat City
Surat city News
gujarat
પત્ની ધગધગતી જ્વાળાઓમાં સળગતી રહી અને પાષાણ હૃદયનો પતિ વીડિયો ઉતારતો રહ્યો...!!
Surat News: સુરત શહેરમાં માનવતા કંપાવી દે તેવી ઘટના બની. ઈચ્છાપોરમાં આપઘાત માટે ઉશ્કેરી પત્નીનો સળગતી હાલતનો વિડીયો બનાવ્યો. પતિની સતત હિંસા અને અપમાનથી કંટાળી એક પરિણીતાએ આત્મહત્યા કરી. પતિએ બચાવવાને બદલે સળગતી પત્નીનો વીડિયો બનાવ્યો. ગંભીર આરોપ સાથે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
Jan 16,2026, 10:49 AM IST
gujarat
નકલી ઘી બાદ હવે નકલી માખણના વેપારનો પર્દાફાશ, સુરતમાંથી 80 કિલો શંકાસ્પદ માખણ જપ્ત
Surat News: સુરતમાં નકલી ઘી બાદ દવે નકલી માખણના વેપારનો પર્દાફાશ. પુણાના યોગી ચોકમાં આવેલી બે ડેરીમાંથી મળ્યું શંકાસ્પદ માખણ. 80 કિલો શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત. તો 70 કિલો સામાન પણ કબ્જે.
Oct 14,2025, 15:04 PM IST
surat
સુરતમાં સસ્તા સોનાની સ્કીમ આપી ચૂનો ચોપડતો આરોપી સકંજામાં,30 ટકા ઓછા ભાવની લાલચ આપતો
સુરતમાં સસ્તા સોનાની સ્કીમ આપી ચૂનો ચોપડતો આરોપી સકંજામાં આવ્યો. ત્રણ વર્ષથી ફરાર આરોપી વૃષિલ વોહરાની ધરપકડ સુરત પોલીસે કરી છે. બહેન-બનેવી અને સાળાની ટોળકીએ અનેક લોકોને શિકાર બનાવ્યા. 30 ટકા ઓછા ભાવે સોનુ અપવવાની આપતા લાલચ હતા. ટોળકીએ 99 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
Oct 10,2025, 18:56 PM IST
Mysterious death of 18-year-old boy in Surat
સુરતમાં 18 વર્ષીય યુવકનું રહસ્યમય મોત, મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો,પરિવારનો ખુલાસો
સુરતના ભાઠા ગામે 18 વર્ષના રાહુલ નામના યુવકનું રહસ્યમય રીતે મોત થયું છે. રાહુલ તાડી પીવા ગયો હતો, જેનો જથ્થો મળી આવ્યો છે. પરિવારે આક્ષેપ મૂક્યા છે કે રાહુલને તેના મિત્રઓએ ઝઘડાને કારણે માર માર્યો હતો. બેભાન રાહુલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યા તેને મૃતક જાહેર કરાયો.
Oct 10,2025, 18:38 PM IST
gujarat
સુરતમાં ગ્રીષ્માકાંડ? એક તરફી પ્રેમીએ સગીરાનું અપહરણ કરી ગળા-કાંડા પર ચપ્પુના ઘસરકા
Surat News: સુરત શહેરના કાપોદ્રામાં સગીરાનું અપહરણ કરી પ્રેમ રાખવા દબાણ ગળા અને કાંડા પર ચપ્પુના ઘસરકા કર્યા. કાપોદ્રા પોલીસે એક તરફી પ્રેમી આરોપીની ધરપકડ કરી. યુવક 16 વર્ષીય સગીરાનું કામ હોવાનું જણાવી અપહરણ કરી ગયો હતો. અપહરણ કર્યા બાદ સંબંધ રાખવા સગીરાને દબાણ કરતો હતો.
Oct 9,2025, 11:48 AM IST
fake ghee scam
સુરત: તહેવાર પહેલા SOGની સૌથી મોટી કાર્યવાહી! 9000 કિલોથી વધુ નકલી ઘી ઝડપાયું
ગુજરાત રાજ્યમાં સુરત શહેરમાંથી અત્યાર સુધીનું સૌથી મોટું નકલી ઘીનું કૌભાંડ બહાર આવ્યું છે. SOGએ ચાર આરોપીની ધરપકડ કરી અને નવ હજારથી વધારે કિલોનું બોગસ ઘી કબજે કર્યું છે. તહેવારો નજીક આવતાં SOGએ ત્રણ અલગ-અલગ જગ્યાઓના કારખાનમાં રેડ પાડવામાં આવી હતી. જુઓ ક્યા બ્રાન્ડના નકલી ઘીનું વેચાણ કરવામાં આવતું.
Oct 4,2025, 17:31 PM IST
surat City
ફરિયાદીએ ગેંગ વિરુદ્ધ લગાવ્યા હોર્ડિંગ્સ,સરકારનો માન્યો આભાર,ગુજરાતનો સૌપ્રથમ કિસ્સો
સુરત શહેરમાં એક ફરિયાદીએ હોર્ડિંગ્સ માર્યા હતા, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સુરત પોલીસ કમિશ્નરનો આભાર માન્યો. ગુજરાતમાં સૌપ્રથમ આ પ્રકારની ઘટના બની. સદ્દામ ગોડીલ ગેંગે 3 વર્ષથી બંગલો કબ્જે કર્યો હતો. આખરે આરોપીએ DCP નકુમને ચાવી આપી હતી અને ફરિયાદી ડો. ઝાકીર મેમનને તેમની મિલકત પરત મળી હતી. જે અંગે આભાર પ્રગટ કરવા બેનરો મારવામાં આવ્યા.
Sep 30,2025, 18:20 PM IST
surat City
VIDEO:મિત્રએ કરી મિત્રની હત્યા! નશાની હાલતમાં થઈ માથાકૂટ અને પછી આપ્યો હત્યાને અંજામ
એકસાથે રહેતા મિત્રો વચ્ચે થઈ બબાલ...પછી હત્યા, કચરામાંથી માથું અને ધડ અલગ નીકળ્યા! સુરત પોલીસે આરોપીની ધરપકડ કરી, વધુ વિગતે જુઓ VIDEO
Sep 16,2025, 17:07 PM IST
navratri
સુરત: નવરાત્રિ દરમિયાન કંઈ ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે, જુઓ video
નવરાત્રિમાં સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખતા આયોજકો માટે કડક નિયમો જાહેર કરાયા...સોગંદનામુ ફરજિયાત, ગરબા માટે આવતા લોકોની યાદી પણ રાખવી, વધુ વિગતે જુઓ video
Sep 14,2025, 12:01 PM IST
surat City
સુરત પોલીસને હાથ લાગી મોટી સફળતા, 19 વર્ષથી ફરાર હત્યાનો આરોપી કર્ણાટકમાંથી ઝડપાયો
VIDEO: સુરત પોલીસ વેપારીનો વેશ ધારણ કરી કર્ણાટક પહોંચી, 19 વર્ષથી ફરાર મોસ્ટ વોન્ટેડ આરોપીને દબોચ્યો...
Sep 13,2025, 16:02 PM IST
surat City
VIDEO: સુરતમાંથી 315 કિલો નકલી પનીર ઝડપાયું! LCB ટીમને હાથ લાગી મોટી સફળતા
સુરતમાં એક શખ્સ છેલ્લા ચાર મહિનાથી કરે છે નકલી પનીરનો ધંધો, રાજકોટથી પનીર મંગાવતો અને ભાડાના મકાનમાં સ્ટોર કરતો...LCB ઝોન 1 ટીમે કર્યો પર્દાફાશ
Sep 11,2025, 14:44 PM IST
Shocking incident
માતા બાળકોને છોડી જતી રહી, ફરિયાદના 17 દિવસ બાદ પોલીસે તપાસ કરી, બાળકોની કોઈ ભાળ નથી
પોલીસ વિભાગની કેવી ઘોર બેદરકારી! 3 બાળકો ગુમ થયાના 17 દિવસ બાદ શરુ કરી ડ્રોન વડે તપાસ કાર્યવાહી...જુઓ ડીસીપી આ મામલે શું બોલ્યા...
Sep 9,2025, 18:37 PM IST
surat City
VIDEO: યુરોપિયન દેશોના બોગસ વિઝા કૌભાંડનો થયો પર્દાફાશ! ATSએ સઘન તપાસ હાથ ધરી
વિદેશ મોકલવાના બહાને લાખોનું કૌભાંડ કરતો શખ્સ પ્રતિક શાહ ઝડપાયો, બોગસ વિઝા સ્ટીકર બનાવતો...બેંક અકાઉન્ટની તપાસનો ધમધમાટ શરુ, જુઓ VIDEO
Sep 4,2025, 16:29 PM IST
surat City
સુરતમાં PM મોદીના જન્મદિવસની થશે ભવ્ય ઉજવણી! પ્રધાનમંત્રીના જીવન આધારિત નાટક ભજવાશે
સુરતના સરસાણા ટ્રેડ સેન્ટરમાં પીએમ મોદીના જન્મદિનની થશે અનોખી ઉજવણી, 400 કલાકારો અને હાઈ ટેક્નોલોજી સાથે અદ્ભૂત નમોત્સવ નાટ્ય પ્રસ્તુતિનું આયોજન...
Sep 2,2025, 18:21 PM IST
gujarat
સાયબર ક્રાઇમ દ્વારા શેર માર્કેટ કૌભાંડનો પર્દાફાશ: લાખોની છેતરપિંડી કરનાર પાટણનો ઠગ
Surat News: સુરત શહેરના સાયબર ક્રાઇમ વિભાગે ઓનલાઇન શેર માર્કેટમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી કરનાર એક ઠગને પાટણથી ઝડપી પાડ્યો છે, સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
Aug 31,2025, 17:44 PM IST
surat City
જીમ ટ્રેઈનર યુવતીનો કચરાની ગાડીએ લીધો જીવ! શિખાઉ ડ્રાઈવરે બેફામ દોડાવી હતી ગાડી
સ્પોર્ટ્સમાં ચેમ્પિયન યુવતીના સપના રોળાય ગયા! કચરાની ગાડીએ લીધી અડફેટે, યુવતીનું નીપજ્યું મોત
Aug 30,2025, 18:06 PM IST
AAP worker
AAPના કાર્યકર્તા પર ખંડણીનો વધુ એક આરોપ, જુઓ ક્યા મુદ્દે માંગ્યા હતા એક લાખ રુપિયા
આમ આદમી પાર્ટીના આ કાર્યકર્તા ફરી વિવાદમાં આવ્યા...ખંડણી મુદ્દે બીજી વખત FIR નોંધાઈ
Aug 30,2025, 15:35 PM IST
gujarat
ગુજરાતના આ જિલ્લામાં ભયંકર રોગચાળોનો ભોગ બન્યો યુવક! અચાનક મોતથી પરિવાર શોકમાં ગરકાવ
Surat News: સુરતમાં રોગચાળામાં વધુ એકનો ભોગ લેવાયો છે. વરસાદી સિઝનમાં વરસાદના વિરામ બાદ રોગચાળો વકર્યો છે. ત્યારે 23 વર્ષીય યુવકનું ઝાડા, ઉલટી અને તાવ બાદ મોત થતાં ચકચાર મચી ગઈ છે. યુવકના અચાનક અવસાનથી તેનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
Aug 17,2025, 15:32 PM IST
surat
સુરત શહેરમાં ZEE 24 કલાકના અહેલવાલની અસર જોવા મળી, અહેવાલ બાદ શરૂ થયું કામ
The impact of ZEE24KALAK report is seen in Surat city, work has been started after the report
May 22,2025, 14:30 PM IST
surat
શોકની કાલિમા છવાઈ; સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ તબીબે જિંદગી ટૂંકાવી! જાણો વિગત
સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલનાં રેડિયોલોજી વિભાગમાં ફરજ બજાવતા તબીબે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. પ્રેમ પ્રકરણ અથવા સાથી મહિલા કર્મચારી સાથે મગજમારી બાદ તંત્રની કાર્યવાહીને પગલે તબીબે અંતિમ પગલું ભર્યું હોવાની ચર્ચાએ નવી સિવિલ કેમ્પસમાં ભારે જાેર પકડયું છે.
May 18,2025, 22:54 PM IST
Trending news
બુલડોઝરની ગર્જના વચ્ચે AMCનો માનવતાવાદી ચહેરો
બુલડોઝરની ગર્જના વચ્ચે AMCનો માનવતાવાદી ચહેરો, ચંડોળા-ઈસનપુર બાદ વટવામાં ડિમોલિશન
GPSC Exam 2026
GPSC ઉમેદવારો માટે સમાચાર,જાન્યુ-ફેબ્રુઆરીમા યોજાનારી ભરતીના કોલ લેટરની તારીખો જાહેર
Gujarat Elections 2026
ગુજરાતમાં રાજકારણ ગરમાયું! EWS રાજકીય અનામતની માંગ સાથે સવર્ણ સમાજમાં બેઠકોનો દોર
Ravindra Jadeja Retirement Hint
ODIમાંથી નિવૃત્તિ લેશે ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર, પોતે આપ્યો મોટો સંકેત, જાણો
TTML share
ટાટાની કંપનીને ₹150 કરોડનું નુકસાન, તૂટી પડ્યા શેર, ₹44 પર આવ્યો ભાવ
Honey Trap Case Surat
ડેટિંગ એપ પર યુવતીના મોહમાં પડતા પહેલા ચેતજો! હની ટ્રેપ-નકલી પોલીસની ગેંગનો પર્દાફાશ
farmer
આ ખેડૂતોને નહીં મળે 22મો હપ્તો, ખેતી નિયામક કચેરીએ જલ્દી આ કામ કરવા કરી અપીલ, જાણો
sc st act
ખાલી ગાળથી SC/ST એક્ટ નહીં લાગે, ઇરાદો સાબિત કરવો જરૂરી... સુપ્રીમ ચુકાદો
Surat Water Tank Collapse
ભ્રષ્ટાચાર સામે કડક એક્શન, પાણીની ટાંકી ધરાશાયી થતા સરકારે અધિકારીઓને કર્યા ઘરભેગા
Gold price today
ઝવેરી બજારમાં આજે તેજીનો વંટોળ; અમદાવાદમાં આજે સોના-ચાંદીએ તમામ રેકોર્ડ તોડ્યા