mirabai chanu

Tokyo Olympisc માં સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનુને ચાંદી-ચાંદી, ઈનામનો થઈ રહ્યો છે વરસાદ

નવી દિલ્લીઃ મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો. 26 વર્ષીય ચાનુએ વેઇટ લિફ્ટિંગના 49 કિલોગ્રામ કેટેગરીમાં સિલ્વર મેડલ  જીત્યો. દેશની છાતી ગૌરવપૂર્વક પહોળી કરનારી મીરાબાઈનું ઘરે પરત આવવા પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હવે તેના પર ઇનામો વરસ્યા છે.

Jul 27, 2021, 01:25 PM IST

Tokyo Olympics: બોક્સિંગમાં આશિષ કુમારની હાર, સ્વિમિંગમાં સાજન પ્રકાશ ચોથા સ્થાન પર

જાપાનના ટોક્યોમાં ઓલિમ્પિક રમતનો આજે ચોથો દિવસ હતો. ભારતે આજે દિવસની શરૂઆત ઘણી ઇવેન્ટ્સમાં જીત સાથે કરી હતી, પરંતુ જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ ભારતીય ખેલાડીઓ હારતા જ રહ્યા છે

Jul 26, 2021, 06:35 PM IST

મીરાબાઈ ચાનુને બનાવવામાં આવ્યા એડિશનલ SP, જૂડો ખેલાડી સુશીલા દેવી બની SI

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે આજે જાહેરાત કરી કે રાજ્ય સરકારે ટોક્યો ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને મણિપુર પોલીસમાં એડિશનલ એસી (સ્પોર્ટ્સ) તરીકે મૂકવાનો નિર્ણય કર્યો છે

Jul 26, 2021, 05:35 PM IST

Tokyo Olympics: તો શું મીરાબાઈ ચાનુનો સિલ્વર મેડલ ગોલ્ડમાં બદલાઈ શકે છે? જાણો શું છે સમગ્ર મામલો

ચીનની મગિસા વેઈટલિફ્ટર હો ઝઝિહૂએ (Zhihui Hou) શનિવારના ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સ્પર્ધાને સિલ્વર મેડલ ભારતની મીરાબાઈ ચાનુએ (Mirabai Chanu) જીત્યો હતો

Jul 26, 2021, 04:16 PM IST

Olympics માં Silver મેડલ વિજેતા મીરાબાઈ ચાનૂને કેમ આખી જિંદગી ફ્રીમાં Pizza ખવડાવવાની ડોમિનોઝે કરી જાહેરાત

Mirabai Chanu News:  મીરાબાઈ ચાનૂને ટોક્યો ઓલિમ્પિકની 49 કિલોગ્રામ વેઈટલિફ્ટિંગ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે. ડોમિનોઝ ઈન્ડિયાએ તેને આજીવન ફ્રીમાં PIZZA  આપવાની ઓફર કરી છે.

Jul 25, 2021, 06:11 PM IST

ભારતની પુત્રી Priya Malik એ રચ્યો ઇતિહાસ, આ મોટી ટૂર્નામેન્ટમાં જીત્યો Gold

ભારતીય રેસલર પ્રિયા મલિક (Priya Malik) એ ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કર્યું છે. તેમણે હંગરી (Hungary) માં આયોજિત વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ (World Wrestling Championship) માં ગોલ્ડ મેડલ (Gold Medal) પર કબજો જમાવ્યો.

Jul 25, 2021, 12:26 PM IST

એક સમયે લાકડીઓ વીણવાનું કામ કરતા મીરાબાઈએ આજે શાનથી ઓલિમ્પિકમાં મેડલ ઉઠાવ્યો

ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) મીરાબાઈ ચાનૂએ આજે ઈતિહાસ રચ્યો છે. તેમણે વેઈટ લિફ્ટીંગ (Weightlifting) ની 49 કિલોગ્રામની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. સાથે જ ભારતનુ નામ રોશન કર્યું છે. મીરાબાઈ (Mirabai Chanu) ની બદલાયેલી કિસ્મત જોઈને તેમની માતાના હાથમાંથી આસું આવી ગયા હતા. તેમણે પોતાનો મેડલ દેશને સમર્પિત કર્યો હતો. 

Jul 24, 2021, 05:24 PM IST

Tokyo Olympics: PM મોદીએ સિલ્વર મેડલ જીતનાર મીરાબાઈ ચાનૂ સાથે કરી વાત, ભવિષ્ય માટે આપી શુભેચ્છાઓ

Mirabai Chanu Silver Medal: ટોક્યો ઓલિમ્પિકમાં મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીત્યો છે. આ તકે પ્રધાનમંત્રીએ તેમની સાથે ફોન પર વાત કરી છે. 

Jul 24, 2021, 05:13 PM IST

મેડલ જીતીને મીરાબાઈ ચાનૂએ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો, પીએમ મોદીએ આપી શુભેચ્છાઓ

મીરાબાઈ ચાનૂ (Mirabai Chanu) એ ઓલિમ્પિક રમતમાં વેઈટ લિફ્ટીંગ (Weightlifting) માં મેડલ મેળવવાની ભારતની 21 વર્ષની ઈંતેજારી દૂર કરી છે. 49 કિલો સ્પર્ધામાં રજત પદક મેળવીને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2021) માં ભારતે ખાતુ ખોલાવ્યું છે. 

Jul 24, 2021, 02:27 PM IST

વેઇટ લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતની સાત સભ્યોની ટીમની આગેવાની કરશે મીરાબાઈ

વેઇટ લિફ્ટિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટોક્યો ઓલિમ્પિક-2020 માટે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ છે. થાઈલેન્ડમાં પ્રેક્ટિસ કરી રહેલી ટીમમાં ચાર મહિલાઓ અને ત્રણ પુરૂષ સામેલ છે. 
 

Sep 9, 2019, 04:08 PM IST

ખેલ રત્ન પુરસ્કાર માટે કોહલી અને મીરાબાઈના નામની ભલામણ

29 વર્ષના કોહલીના નામની 2016માં પણ ભલામણ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે પસંદગી સમિતિમાં તેના નામ પર સહમતિ ન બની. 

Sep 17, 2018, 04:40 PM IST

જેમણે દેશને અપાવ્યો મેડલ, તેને ફિઝિયો પણ ન આપી શક્યા ઓફિસર

રમત મંત્રાલયે અધિકારીઓને સંખ્યામાં આ વખતે ઘટાડો કર્યો હતો જેનું પરિણામ ખેલાડીઓએ ભોગવવું પડ્યું. 

Apr 5, 2018, 03:43 PM IST

CWG 2018 : મીરાબાઈ ચાનૂએ નવો રેકોર્ડ બનાવીને ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ

196 કિલોગ્રામને વજન ઉઠાવીને તેણે નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ બનાવી દીધો. 

Apr 5, 2018, 12:54 PM IST

ધોની અને પંકજને પદ્મભૂષણ, ચાર ખેલાડીઓને રાષ્ટ્રપતિએ આપ્યા પદ્મ પુરસ્કાર

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત સમારોહ દરમિયાન 6 ખેલાડીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. 

 

Mar 21, 2018, 03:31 PM IST