हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Social Media star
Social media star News
gujarat news
Kirti Patel: સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે સુરત બાદ અમદાવાદમાં ગુનો નોંધાયો
અવારનવાર કોઈકને કોઈક કારણોસર વિવાદમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તી પટેલનું નામ ફરી એક વિવાદમાં સામે આવ્યું છે. આ વખતે અમદાવાદમાં તેના નામે પોલીસ ફરિયાદ થઈ છે.
Oct 16,2023, 14:24 PM IST
Social Media star
માતાના બોયફ્રેન્ડની ફિલ્મીઢબે કરી હત્યા, દીકરીથી 3 વર્ષ નાનો હતો માનો પ્રેમી
World News: યુવતીએ તેની માતાના 21 વર્ષીય બોયફ્રેન્ડ સાકિબ હુસૈન અને તેની સમાન ઉંમરના મિત્ર હાશિમ ઇજાઝુદ્દીનને અકસ્માતનો ભોગ બનાવ્યા આ કિસ્સામાં બંનેનાં મોત થઈ ચૂક્યા છે.. તેણે ફેબ્રુઆરી 2022માં આ ઘટનાને અંજામ આપ્યો હતો.
Aug 8,2023, 16:10 PM IST
sofia ansari
ઉર્ફી પણ પાણી ભરશે આ ગુજરાતી મોડલ આગળ, હોટ અને ગ્લેમરસ ફીગર પર ફીદા થયા ફેન્સ
Sofia Ansari Photo Videos: સોફિયાએ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેના હોટ અને ગ્લેમરસ લુકથી ધૂમ મચાવી છે. સોફિયાએ ઈન્ટરનેટ પર જે પણ ફોટો શેર કર્યો છે તે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. સોફિયાના લોકો એટલા ક્રેઝી છે કે તેઓ તેની પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે.
May 23,2023, 13:58 PM IST
Sakshi Malik
Photos : અનન્યા-જ્હાન્વી કરતા પણ વધુ પોપ્યુલર છે આ મોડલ
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો રાતોરાત સેલિબ્રિટી બની જાય છે. બોલિવુડ-હોલિવુડના સ્ટાર્સ કરતા હવે સોશિયલ મીડિયાના સ્ટાર્સ વધુ પોપ્યુલર બની રહ્યાં છે. કેટલા સોશિયલ મીડિયા સેન્સેશન્સના ફોલોઅર્સ તો બોલિવુડના સ્ટાર્સ કરતા પણ વધુ છે. આમાંની એક છે મોડલ સાક્ષી મલિક (Sakshi Malik). તમને ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ ફિલ્મ તો યાદ હશે. આ ફિલ્મનું ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ સોન્ગ (bom diggy song) માં એક સુંદર યુવતી જોવા મળી હતી, આ યુવતી હવે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તેની એક તસવીર પોસ્ટ કરતા જ તેને પોપ્યુલર થવામાં વાર લાગતી નથી.
Dec 16,2019, 15:22 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત