Photos : અનન્યા-જ્હાન્વી કરતા પણ વધુ પોપ્યુલર છે આ મોડલ

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો રાતોરાત સેલિબ્રિટી બની જાય છે. બોલિવુડ-હોલિવુડના સ્ટાર્સ કરતા હવે સોશિયલ મીડિયાના સ્ટાર્સ વધુ પોપ્યુલર બની રહ્યાં છે. કેટલા સોશિયલ મીડિયા સેન્સેશન્સના ફોલોઅર્સ તો બોલિવુડના સ્ટાર્સ કરતા પણ વધુ છે. આમાંની એક છે મોડલ સાક્ષી મલિક (Sakshi Malik). તમને ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ ફિલ્મ તો યાદ હશે. આ ફિલ્મનું ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ સોન્ગ (bom diggy song) માં એક સુંદર યુવતી જોવા મળી હતી, આ યુવતી હવે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તેની એક તસવીર પોસ્ટ કરતા જ તેને પોપ્યુલર થવામાં વાર લાગતી નથી. 

અમદાવાદ :સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો રાતોરાત સેલિબ્રિટી બની જાય છે. બોલિવુડ-હોલિવુડના સ્ટાર્સ કરતા હવે સોશિયલ મીડિયાના સ્ટાર્સ વધુ પોપ્યુલર બની રહ્યાં છે. કેટલા સોશિયલ મીડિયા સેન્સેશન્સના ફોલોઅર્સ તો બોલિવુડના સ્ટાર્સ કરતા પણ વધુ છે. આમાંની એક છે મોડલ સાક્ષી મલિક (Sakshi Malik). તમને ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ ફિલ્મ તો યાદ હશે. આ ફિલ્મનું ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’ સોન્ગ (bom diggy song) માં એક સુંદર યુવતી જોવા મળી હતી, આ યુવતી હવે ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તેની એક તસવીર પોસ્ટ કરતા જ તેને પોપ્યુલર થવામાં વાર લાગતી નથી. 

1/16
image

સાક્ષી મલિક મોડેલિંગની સાથે જ અભિનયના ફિલ્ડ સાથે પણ જોડાયેલી છે.

 

2/16
image

સાક્ષી મલિક એક ભારતીય મોડલ છે.

3/16
image

સોશિયલ મીડિયા પર સાક્ષી ઘણી એક્ટિવ રહે છે. સાક્ષીની તસવીરો સોશિયલ સાઈટ પર બહુ જ વાયરલ થતી રહે છે.

4/16
image

ઈન્સ્ટાગ્રામ પર સાક્ષીના 3.8 મિલિયન ફોલોવર્સ છે.

5/16
image

સાક્ષી અનેક બ્રાન્ડની એમ્બેસેડર બની ચૂકી છે. 

6/16
image

સાક્ષીનો જન્મ કાનપુર, ઉત્તરપ્રદેશમાં થયો હતો.

 

7/16
image

સ્કૂલિંગ પૂરુ કર્યા બાદ સાક્ષીએ દિલ્હીથી પોતાનું એન્જિનિયરિંગ પૂરુ કર્યું હતું.

8/16
image

એન્જિનિયરિંગ કરતા દરમિયાન જ સાક્ષીનું મન મોડેલિંગ તરફ વળ્યું હતું. 

9/16
image

એન્જિનિયરિંગની ડિગ્રી લઈને સાક્ષી પોતાના સપનાને પૂરા કરવા માટે મુંબઈ જતી રહી હતી.

10/16
image

મુંબઈ ગયા બાદ સાક્ષીએ અભિનયની શરૂઆત એક પંજાબી આલ્બમથી કરી હતી, જેના ‘કુડીએ સ્નેપચેટ વાલીયે...’ સોન્ગમાં તે જોવા મળી હતી.

11/16
image

સાક્ષીએ અનેક ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું છે.

12/16
image

સાક્ષી કોમેડી ફિલ્મ ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ ફિલ્મનું ગીત ‘બોમ ડિગ્ગી ડિગ્ગી’માં આવીને સાક્ષી રાતોરાત ચમકતો સિતારો બની ગઈ હતી.

13/16
image

સાક્ષી મલિકનો જન્મ 22 જાન્યુઆરી 1993ના રોજ થયો હતો.

14/16
image

સાક્ષીએ પીસી જ્વેલર્સ, ફ્રેશ લૂક, નાયકા જેવી બ્રાન્ડ માટે કામ કર્યું છે.

15/16
image

સાક્ષીને ઈન્ટરનેટ સેન્સેશન પણ કહેવાય છે.

 

16/16
image

સાક્ષી પોતાની આકર્ષક ફિગર માટે વધુ ફેમસ છે.