हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Socila media
Socila media News
cybercrime
ફેક પાર્સલ સ્કેમ : પાર્સલ સ્કેમથી બચજો નહીં તો તમારા ફોન અને મેસેજ થઈ જશે ટ્રાન્સફર
Fake OTP: દુનિયા ડિજિટલ થઈ રહી છે. તેના ફાયદા પણ ઘણા છે. પરંતુ ગેરફાયદાને પણ અવગણી શકાય નહીં. ડિજિટલ ટેક્નોલોજી અને સ્માર્ટ ફોને લોકોના તમામ કામો આસાન બનાવી દીધા છે. પણ ભાઈ… અમુક લોકો એવા છે કે જેઓ છેતરપિંડી કરનારા છે.
Nov 2,2023, 16:24 PM IST
Safin Hasan
મિશન 2022: AAP એ જાહેર કરી સંગઠનની યાદી, સફીન હસન બન્યા સોશિયલ મીડિયાના સ્ટેટ ઇન્ચાર
આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આજે આપ ગુજરાતનું સંગઠન પુર્ણ સ્વરૂપ પૂર્ણ થયું છે. બાકી રહેલા હોદ્દાઓ પર આજે આમ આદમી પાર્ટીએ સંગઠનોમાં નિમણૂક કરી હતી. ચોથી યાદીમાં 2100 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Aug 29,2022, 13:06 PM IST
isha koppikar
ચાદરમાં લપેટાયેલી ઈશા કોપીકરને જોઈ ફેન્સ થયા ખલ્લાસ!
બોલિવુડ અભિનેત્રી ઈશા કોપીકર ભલે હાલ ફિલ્મોથી દૂર હોય, પરંતું સોશિયલ મીડિયામાં તે સતત કાર્યરત રહે છે, ઈશા કોપીકર તેના ફોટોઝની સાથે તેના જીવનની ઘણી વાતો ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે, છેલ્લા કેટલાક દિવસોમાં ઈશા કોપીકર તેના ફોટો સોશિયલ મીડિયામાં શેર કરી રહી છે. 45 વર્ષીય ઈશા કોપીકરની ફિટનેસ અને ખૂબસુરતી આજે પણ નવોદિત અભિનેત્રીઓને ટક્કર મારે તેવી છે. સોશિયલ મીડિયા યુઝર્સને તેના ફોટા ઘણા પસંદ આવી રહ્યા છે. ઈશાની હોટ તસ્વીરોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી છે. અંદાજો કરાઈ રહ્યો છે કે ઈશા ફરીથી ફિલ્મોમાં કમબેક કરી શકે છે.
Apr 1,2021, 15:40 PM IST
Dharmendra
પત્ની અને પુત્ર દૂર આ આલીશાન ફાર્મ હાઉસમાં રહે છે Dharmendra, SEE PHOTOS
બોલીવુડની ચકાચૌંધથી દૂર ધમેન્દ્ર (Dharmendra) આજકાલ પોતાના ફાર્મ હાઉસ પર સમય વિતાવી રહ્યા છે. ધમેન્દ્રએ પોતાના આલીશાન ફાર્મ હાઉસની તસવીર શેર કરી છે.
Dec 20,2020, 20:09 PM IST
The youth
અમદાવાદમાં FACEBOOK થકી સંપર્કમાં આવેલા યુવકે યુવતીને કહ્યું મારી સાથે આવ નહી તો...
શહેરના રાણીપ વિસ્તારામાં પ્રેમી દ્વારા પોતાની પ્રેમિકા પાસે અભદ્ર માંગણી કરવાની ના પાડી હતી. જેથી પ્રેમીએ સોશિયલ મીડિયા ફોટો વાયરલ કરવાની તથા પ્રેમીકાને ઉઠાવી જવાની ધમકી આપી હતી. બે અજાણ્યા શખ્સો દ્વારા આ યુવતીનાં ઘરનાં તથા યુવતીનાં ફોટા પણ પાડવામાં આવ્યા હતા. હાલ તો રાણીપ પોલીસે યુવક સામે ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Jul 9,2020, 16:59 PM IST
Trending news
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..
Surya Gochar
સૂર્ય અને શુક્ર ચમકાવશે 3 રાશિઓનું ભાગ્ય, નવા વર્ષની શરુઆતમાં મહત્વપૂર્ણ ઘટના
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન