stole
લો બોલો ! રાજકોટનો ચેઇન સ્નેચર ભઠ્ઠી સહિતનાં તમામ સાધનો રાખતો, કરી લાખોની ચોરી
શહેરનાં યુનિવર્સિટી પોલીસે રીઢા ચેન સ્નેચરને દબોચી લીધો છે જેને એક બે નહિં પરંતુ 19 જેટલા ચિલઝડપનાં ગુનાઓને અંજામ આપ્યો હતો. એટલું જ નહિં પોલીસે તેની પાસેથી પોર્ટેબલ ગેસ ગન, કુલડી અને 70 હજારનો સોનાનો ઢાળીયો કબજે કર્યો છે.
Jun 22, 2020, 10:53 PM ISTમુંગા બહેરાનો અભિનય કરીને 15 લાખના હીરાની ઉઠાંતરી જુઓ સીસીટીવી વિડિયો
ભાવનગરમાં મુંગા બહેરાનો અભિનય કરીને 15 લાખના હીરાની ઉઠાંતરી...સીસીટીવી કેમેરામાં કેદ થયો આરોપી...પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી...
Mar 30, 2019, 11:35 PM IST