हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
strict adherence
Strict adherence News
Reduction
સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો, હીરા અને કાપડ યુનિટો નિયમ પાલન અંગે કડક
કોરોનાને લઈને સુરત શહેર માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. એક સમયે 300 પોઝિટિવ કેસ સુરતમાં નોંધાતાં હતાં. જેની ઘટીને 160 થાય છે, સાથે જ રિકવરી રેટ વધ્યો છે અને ઇન્ફેકસ રેટ ઘટ્યો છે. સુરત મનપા કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સોમવારે સુરતમાં 168 લોકો, જિલ્લામાં 75નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાં જ શહેરમાં ફક્ત 2 લોકોના કોરોનામાં મૃત્યુ નોંધાયા હતા. જેની સામે શહેરના 298 અને જિલ્લાના 42 મળી આજે વધુ 340 લોકોને રજા આપવામાં આવી હતી.
Aug 18,2020, 23:40 PM IST
Operation of ST buses
કાલથી એસટી બસો રાબેતા મુજબ ચાલુ થશે, સરકારી ગાઇડ લાઇનનો ચુસ્ત અમલ કરાશે
સરકાર દ્વારા લોકડાઉન 4માં અનેક છુટછાટો આપવામાં આવી છે. જેના માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. જો કે આ માર્ગદર્શિકામાં એસટી બસ ચાલુ કરવાની પણ વાત કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ પણ જગ્યાએ એસટી બસ ચાલુ થઇ નથી. આ અંગે સ્પષ્ટતા કરતા એસટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે, આ અંગે કઇ રીતે એસટી બસ ચલાવી શકાય કયા કયા રૂટ પર ચલાવી શકાય વગેરે બાબતોએ ચર્ચા ચાલી રહી છે.
May 19,2020, 16:35 PM IST
Partial relaxation
અમદાવાદમાં લોકડાઉનમાં છુટછાટ: બહાર જતા પહેલા આ જરૂર વાંચો નહી તો પસ્તાશો
કોરોના મહામારીનાં કારણે બે મહિના સુધી લોકડાઉન અને છેલ્લા 10 દિવસથી દૂધ અને દવા સિવાય તમામ ચીજવસ્તુઓ લારી દુકાન બંધનો સામો કરી રહેલા અમદાવાદમાં આવતીકાલથી આંશિક લોકડાઉનમાં છુટછાટ આપવામાં આવી રહી છે. અમદાવાદ કોરોનાને લગતી કામગીરીનો હવાલો સંભાળી રહેલા વરિષ્ઠ IAS અધિકારી રાજીવ કુમાર ગુપ્તા દ્વારા એક વીડિયો સંદેશ બહાર પાડવામાં આવ્યો છે.
May 14,2020, 21:14 PM IST
Trending news
Eggs
વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા? આ રીતે લગાડવાથી વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દુર
Maharashtra
મહારાષ્ટ્રમાં મતદાન પહેલા થઈ ગયો 'ખેલા'? MVAમાં હડકંપ મચાવી શકે ફડણવીસનું આ નિવેદન
Guava
Guava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયત
shani margi 2024
Shani Margi 2024: 139 દિવસ પછી શનિ ચાલશે સીધી ચાલ, જાણી લો 12 રાશિઓ પર કેવી થશે અસર
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?