हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Subhash Bridge
Subhash bridge News
gujarat
સુભાષ બ્રિજની આ રીતે થશે કાયાપલટ; 250 કરોડના ખર્ચે કેવો બનશે? 3D ડિઝાઈન તૈયાર
Ahmdabad News: અમદાવાદમાં ચર્ચાનું કેન્દ્ર બનેલો સુભાષ બ્રિજ બનશે નવો. જર્જરિત થયેલા સુભાષ બ્રિજની નવી 3D ડિઝાઈન તૈયાર. હયાત અને નવા બ્રિજને જોડી 8 લેન રોડનો બનશે બ્રિજ. 250 કરોડના ખર્ચે 3 લેયરમાં બનશે નવો બ્રિજ. સોમવારે નવા બ્રિજ માટે થશે ટેન્ડર પ્રક્રિયા. 2 ફેઝમાં કરવામાં આવશે બ્રિજની કામગીરી. પહેલા ફેઝમાં હયાત બ્રિજને કરાશે રિપેર. બીજા ફેઝમાં નવા બ્રિજની શરૂ થશે કામગીરી.
Dec 27,2025, 16:31 PM IST
gujarat
52 વર્ષ જૂના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ, 250 કરોડના ખર્ચે બનશે 8 લેનનો ડબલ બ્રિજ
Ahmdabad News : રાજ્ય સરકારના માર્ગદર્શનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષ બ્રિજનું રીસ્ટોરેશન અને વિસ્તરણ કરાશે - રૂ. 250 કરોડના ખર્ચે બન્ને બાજુ નવા 2-2 લેન બ્રિજ બનશે. 52 વર્ષ જૂના સુભાષ બ્રિજને મળશે નવું સ્વરૂપ, ટ્રાફિક માંગને ધ્યાને લઈ ડબલ બિજ યોજના. 35 સ્લેબમાં તિરાડ બાદ નિર્ણય લેવાયો: સુભાષ બ્રિજનું સુપરસ્ટક્ચર દૂર કરી નવા બ્રિજનું નિર્માણ થશે.
Dec 26,2025, 15:41 PM IST
Subhash Bridge
અમદાવાદના સુભાષ બ્રિજ અંગે અત્યંત મહત્વના સમાચાર, CMએ લીધો મોટો નિર્ણય
big news about ahmedabad Subhash Bridge watch video
Dec 26,2025, 15:04 PM IST
gujarat
સુભાષબ્રિજ અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સુપર સ્ટ્રક્ચર તોડીને નવો બ્રિજ બનાવશે!
Ahmdabad News: ક્ષતિગ્રસ્ત સુભાસબ્રિજ મામલે મોટા સમાચાર. મુખ્યમંત્રી તરફથી આખરે સુભાસબ્રિજ મામલે લેવાયો નિર્ણય - સૂત્ર. બ્રિજના પિલર સિવાયના સુપર સ્ટ્રક્ચરને ઉતારી નવો બનાવવાની રીપોર મુજબની ભલામણને સ્વીકારાઈ - સૂત્ર. Amc કમિશનર તરફથી Cmo ને સોંપાયો હતો રિપોર્ટ. રિપોર્ટમાં સુભાસબ્રિજનો ક્ષતિગ્રસ્ત હિસ્સો તોડી પાડવાની ભલામણને મુખ્યમંત્રીની લીલી ઝંડી
Dec 26,2025, 15:07 PM IST
Ahmedabad
અમદાવાદનો સુભાષ બ્રિજ તોડી પડાશે? આજે AMC ને સોંપાનારા રિપોર્ટ અંગે આવી નવી માહિતી
Subhash Bridge : અમદાવાદના સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ અંતે તોડી પડાશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ ભાગને જોડતા સુભાષ બ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું સૂત્રોએ જણાવ્યું
Dec 24,2025, 12:39 PM IST
gujarat
અમદાવાદનો સુભાષ બ્રિજ હાલ ખૂલવાના કોઈ એંધાણ નહીં, AMC ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન
Ahmdabad News: અમદાવાદનો સુભાષ બ્રિજ હાલ ખુલવાના કોઈ એંધાણ નહી. AMC ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ- ચારેય એજન્સીનો તપાસ રિપોર્ટ આવ્યા જ થશે કોઈ નિર્ણય....
Dec 12,2025, 8:27 AM IST
Ahmedabad
અમદાવાદીઓની મુસીબત વધશે : 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે સુભાષ બ્રિજ
Subhash Bridge Close ; અમદાવાદના સુભાષ બ્રિજમાં તિરાડ પડવાનો મામલો, 25 ડિસેમ્બર સુધી બ્રિજ રહેશે બંધ, ઈન્સપેક્શનનની કામગીરીને લઈને બ્રિજ બંધ કરાયો
Dec 9,2025, 17:24 PM IST
traffic alert
અમદાવાદના ક્ષતિગ્રસ્ત સુભાષ બ્રિજ મામલે મોટા સમાચાર : હજી વધુ દિવસ બ્રિજ બંધ રહેશે
Subhash Bridge Close ; સુભાષબ્રિજ 15 ડિસેમ્બર સુધી બંધ રહેશે. 4 એજન્સીઓ ટેસ્ટિંગ કરશે, તમામ ટેસ્ટ થયા બાદ બ્રિજ અંગે રાજ્ય સરકાર નિર્ણય લેશે
Dec 8,2025, 15:48 PM IST
Ahmedabad News
અમદાવાદ: ડેમેજ સુભાષ બ્રિજના કેટલાક ચોંકાવનારા ફોટા સામે આવ્યા, જુઓ Video
Ahmedabad news crack on Subhash Bridge Some more shocking photos of the crack
Dec 6,2025, 14:42 PM IST
Ahmedabad News
અમદાવાદનો ઐતિહાસિક સુભાષ બ્રિજ, વર્ષોથી શહેરને જોડતો...અચાનક મધ્ય ભાગ બેસી ગયો
અમદાવાદના હ્રદયમાં આવેલા સુભાષ બ્રિજ પર આજે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. શહેરની શાન ગણાતો અને પૂર્વ–પશ્ચિમ અમદાવાદને જોડતો આ બ્રિજ આજે અચાનક જ મોટી તિરાડો દેખાતા બંધ કરી દેવાયો છે. હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે,અને સૌથી મોટો સવાલ એ છે કે, શું શહેરના બ્રિજો ખરેખર સુરક્ષિત છે?...જુઓ આ ખાસ અહેવાલ...
Dec 6,2025, 10:09 AM IST
Subhash Bridge
પાંચ દિવસ માટે બંધ રહેશે સુભાષ બ્રિજ, વાહન ચાલકો માટે આ છે વૈકલ્પિક માર્ગ
અમદાવાદમાં સૌથી વ્યસ્ત ગણાતા સુભાષબ્રિજનું સમારકામ કરવા માટે પાંચ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તેવામાં વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.
Dec 5,2025, 8:53 AM IST
Subhash Bridge
અમદાવાદમાં અચાનક પાંચ દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરાયો આ બ્રિજ, AMCનો નિર્ણય
અમદાવાદમાં ટ્રાફિકથી વ્યસ્ત રહેતો સુભાષ બ્રિજ પાંચ દિવસ માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બ્રિજમાં વચ્ચે તિરાડ પડી હોવાનું સામે આવ્યું છે. હવે સમારકામ માટે બ્રિજ વાહન ચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે.
Dec 4,2025, 19:47 PM IST
Ahmedabad's Iconic Place
અહીં ખૂંખાર કેદીઓ ખવડાવે છે ભજિયા, ચાખશો તો આંગળા ચાટતા રહી જશો, લાખોની કરે છે કમાણી
Ahmedabad's Iconic Place: 'ગાંધી થાળી' લોકોમાં આકર્ષણનું નવું કેન્દ્ર બની રહેશે. બીજા માળ પર આઝાદીના સમયે સાબરમતી જેલમાં રહેલા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, કસ્તુરબા, મહાદેવભાઈ દેસાઈ, ઝવેરચંદ મેઘાણી, લોકમાન્ય તિલક જેવા સ્વાતંત્ર્યસેનાનીઓએ જેલમાં વિતાવેલ સમયની ઝાંખી દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવશે.
Mar 8,2024, 12:00 PM IST
અનલોક 1
અનલોક 1 નો પ્રથમ દિવસ: અમદાવાદના મુખ્ય બ્રિજ ખુલ્લા મુકાયા
બ્રિજ સોમવારથી ફરી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બ્રિજ પર લોકોની અવર જવર સામન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે. જુના અમદાવાદ અને નવા અમદાવાદ જોડતો બ્રિજ એટલે એલિસબ્રિજ પર લોકો પોતાના નોકરી ધંધા માટે જતા નજરે પડ્યા સાથે દરેક વ્યક્તિએ માસ્ક પહેરી નજરે પડી રહ્યા છે.
Jun 1,2020, 10:53 AM IST
AMC
અમદાવાદ: AMCની એક્શન ગંદકી કરનારા એકમોને 25000 સુધીનો દંડ, 100 દુકાન સીલ
સ્વચ્છતા મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખુબ જ અગ્રેશનથી કામ કરી રહ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણને અમદાવાદ કોર્પોરેશન ખુબ જ સીરિયસલી લઇ રહ્યું છે.
Jan 16,2020, 22:21 PM IST
સુભાષબ્રિજ
અમદાવાદ: 18 વર્ષ જુનો સુભાષબ્રિજ થયો બંધ, જુઓ વીડિયો
અમદાવાદ: 18 વર્ષ જુનો સુભાષબ્રિજ થયો બંધ, જુઓ વીડિયો
Oct 30,2019, 20:35 PM IST
Trending news
Today Gold silver Price
સોના-ચાંદીના ભાવમાં ફરી ભડકો ! સોનું 1.50 લાખને પાર, તો ચાંદીમાં પણ મોટો વધારો, જાણો
Atal Bihari Vajpayee
અટલ બિહારી વાજપેયીથી નીતિન નવીન સુધી... BJPના રાષ્ટ્રીય અધ્યક્ષોની યાદી અને ઉંમર
nitin nabin caste
નીતિન નવીન કઈ જાતિમાંથી આવે છે? જાણો બિહારમાં કેટલી છે તેમની સંખ્યા
Gujarat politics
હવે જગદીશ વિશ્વકર્માનો ખરો લિટમસ ટેસ્ટ! કારોબારીમાં જુના જોગીઓના પત્તા કપાયા
BCCI Central Contract
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં થશે મોટો ફેરફાર, કોહલી અને રોહિતનું ડિમોશન પાક્કું !
jaipur unique wedding invitation
3 કિલો ચાંદી... 25 લાખનો ખર્ચ અને એક વર્ષની મહેનત: આ લગ્ન કાર્ડ જોઈને તમે ચોંકી જશો
Bharatiya Janata Party
BJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને કેટલો પગાર મળશે? પાર્ટીમાં કઈ-કઈ સુવિધા મળશે
Ants On Urine Diabetes
જો તમારા પેશાબ પર કીડીઓ આવી રહી છે, તો શરીર આપી રહ્યું છે આ ગંભીર બીમારીનો સંકેત
Nitin Nabin
ગુજરાતમાં જ મોદીને રાત રોકાવવાની ના પાડી દેવાઈ હતી! જાણો ધંધૂકાનો એ રોમાંચક કિસ્સો
Shubman Gill
આગામી ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયામાંથી ગાયબ થશે ઘણા ચહેરા, કેપ્ટન ગિલે આપ્યો સંકેત