हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
submitted
Submitted News
election commission
અમે એક સ્વાયત સંસ્થા, રાજકીય દબાણ વગર કામ કરે છે: હાઇકોર્ટમાં ચૂંટણી પંચનો જવાબ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવા ની માંગ સાથે થયેલી અરજી માં ચૂંટણી પંચે રજૂ કર્યો પોતાનો જવાબ. ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ચૂંટણી પંચે 303 પાનાનું કર્યું સોગંદનામું કોર્ટમાં રજુ કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણીપંચના જોઇન્ટ કમિશનર એ.એ. રામાનુજે સોગંદનામું કર્યું હતું. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો કે, અરજદારોની પિટિશન ટકવાપાત્ર નહીં હોવાની કોર્ટ દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે. ચૂંટણી પંચ બંધારણીય દરજ્જો ધરાવતી સ્વાયત્ત સંસ્થા હોવાથી આ પ્રકારનું કોઇ પક્ષાપક્ષીમાં પંચ પડે તે આરોપ પાયાવિહોણો છે.
Feb 8,2021, 15:38 PM IST
Survey
મોરબીમાં ખેડૂતોને થયેલા નુકસાનીનો સર્વે ચાલુ, ટુંક સમયમાં અહેવાલ સરકારને સોંપાશે
જિલ્લાની અંદર ચાલુ વર્ષે ખરીફ પાક લેવા માટે થઈને કુલ મળીને ૩.૨૩ લાખ હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસામાં છેલ્લા એક પખવાડીયા દરમ્યાન મોરબી જિલ્લાની અંદર પડેલા ભારે વરસાદના કારણે ખેતીના મોટાભાગના પાકોને નુકસાન થયેલ છે.
Sep 3,2020, 20:30 PM IST
200 Crore
મૃતપ્રાય બનેલી V.S Hospital ને 200 કરોડ રૂપિયાની સંજીવની અપાશે
મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત વીએસ હોસ્પીટલનું ડ્રાફ્ટ બજેટ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યુ છે. જ્યારે હાલ મૃતપાય બનેલી વી.એસ.હોસ્પિટલનું રૂ. 200 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયુ છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019-2020નું વી.એસ.હોસ્પિટલનું ડ્રાફ્ટ બજેટ રૂ.172 કરોડનું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે બજેટમાં રૂ. 28 કરોડનો વધારો સૂચવાયો છે.
Jan 13,2020, 20:22 PM IST
submitted
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે 5 મુરતીયાઓએ ઠોકી દાવેદારી !
ભાજપના રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી સતીષની હાજરીમાં પ્રદેશ કાર્યાલય કમલમ પર રવિવારે મેરેથોન બેઠકોનો દોર ચાલ્યો
Nov 25,2019, 22:34 PM IST
Trending news
Maharashtra Elections Result
મહારાષ્ટ્રમાં અબકી બાર કોની સરકાર? કાલે પરિણામ, CM પર તમામના દાવા
indian railway
રેલ્વે પ્લેટફોર્મ પર કેમ બનાવવામાં આવે છે આ પીળી લાઈન? આજે જ જાણો તેનું સાચું કારણ
Jobs
મહિલાઓ માટે સરકારી નોકરીનો મોટો ચાન્સ! મળશે 200000 લાખ સુધીનો પગાર, આ પોસ્ટ છે ખાલી
Rajkot
માત્ર બાઈક માટે પિતાની દર્દનાક હત્યા! બોથડ પદાર્થના ઘા ઝીંકી દીકરાએ કરી પિતાની હત્યા
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત