हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Summer Heat
Summer heat News
Heatwave
ગરમીનું ટોર્ચર: સૂર્યની અગ્નિ પરીક્ષા, આ સમયે ઘરમાંથી નીકળશો તો મોતને આપશો આમંત્રણ
Gujarat Weather 2024: ગુજરાતમાં ગરમીનો પારો હવે 45-46 ડિગ્રી જાણે સામાન્ય બની ગયો છે. કેમ કે છેલ્લા 8-10 દિવસથી અલગ અલગ શહેરોનું તાપમાન 45 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યુ છે. બપોરના 11 વાગ્યાથી 6 વાગ્યા વચ્ચે ઘરની બહાર નીકળવું એટલે જાણે મોતને આમંત્રણ આપવા સમાન બની ગયું છે.
May 25,2024, 15:57 PM IST
gujarat
વડોદરા ટ્રાફિક પોલીસ આનંદો! 'AC હેલ્મેટ' પહેરીને નોકરી કરશે, કેવી રીતે કરે છે કામ?
વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગરમીમાં પણ પોલીસ જવાનો ફરજ બજાવી શકે તે માટે તેમને ac વાળા હેલ્મેટ આપવામાં આવ્યા છે.શહેર ટ્રાફિક વિભાગમાં 400 જેટલા ટ્રાફિક જવાનો ફરજ બજાવે છે. આ જવાનો પૈકી હાલ 125 જવાનોને AC હેલ્મેટ આપવામાં આવ્યા છે.
Apr 19,2024, 15:48 PM IST
Ceiling Fan
ભારતના સીલિંગ ફેનમાં ત્રણ બ્લેડ જ્યારે અમેરિકામાં ચાર, આવું કેમ?
Three Blades Fan: પંખામાં 3 બ્લેડ હોવા પાછળ એક મોટું સાયન્સ હોવાનું માનવામાં આવે છે. સાયન્સ કહે છે કે પંખામાં જેટલી વધારે બ્લેડ હશે તેટલી પંખો ઓછી હવા ફેંકશે. આથી મોટાભાગે ગરમ પ્રદેશોમાં ત્રણ બ્લેડવાળા પંખાનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ગરમી વધારે પડે છે. આજ કારણ છે કે અહીંયા ત્રણ બ્લેડવાળા પંખા હોય છે.
Feb 20,2023, 7:47 AM IST
Summer Tips And Tricks
કાળઝાળ ગરમીમાં પણ આ બોટલમાં રાખેલું પાણી 24 કલાક આપશે ઠંડક!
નવી દિલ્લી: ગરમીની સિઝન આવી ગઈ છે. હવે તો બપોરની સાથે સવારે અને રાત્રે પણ ગરમી વધી ગઈ છે. ગરમીમાં સૌથી વધુ જરૂર હોય છે ઠંડા પાણીની. પરંતુ બહાર જતા સમયે ઠંડું પાણી મળવું મુશ્કેલ થઈ જાય છે. પછી આપણે મજબૂરીમાં ઠંડા પાણીની બોટલ ખરીદવી પડે છે. પરંતુ આ બોટલમાં વધુ વાર સુધી પાણી ઠંડું નથી રહેતું. પરંતુ આજે અમે તમને એવી બોટલ્સ વિશે જણાવીશું, જે 24 કલાક સુધી પાણીને ઠંડુ રાખે છે. તે લીક પ્રુફ છે અને સારી ક્વોલિટી વાળી બોટલ્સ છે. તમે વર્ષો વર્ષ તેનો વપરાશ કરી શકો છો અને તેને સાથે રાખવી સરળ છે. અડધા કે એક લિટરની બોટલ એક હજારથી ઓછા રૂપિયામાં મળી શકે છે.
Mar 29,2022, 10:18 AM IST
ગુજરાત
ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત, જાણો સૌથી વધુ અને ઓછું તાપમાન કયા શહેરમાં
સમગ્ર રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીના દિવસો શરૂ થઇ ગયા છે. ત્યારે મંગળવારે 43.9 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી વધુ ગરમ શહેર નોંધાયું છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આગામી બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
May 29,2019, 9:35 AM IST
ગુજરાત
હવામાન વિભાગે કરી રેડ એલર્ટની આગાહી, સરકારી શાળાઓના સમયમાં કરાયો ફેરફાર
રાજ્યમાં ઉત્તર પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનને લીધે અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે આકરા ગરમીના દિવસોની શરૂઆત થઈ ગઈ છે. આજે હવામાન વિભાગે ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી કરી છે.
Apr 25,2019, 12:31 PM IST
Trending news
Gujarati Food
આ એક વાનગીની સોડમ ગુજરાતના લોકોને નવસારી ખેંચી લાવે છે, ખાવા માટે લાઈનો લાગે છે
Pushpa 2
Pushpa 2: અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 ઓટીટી પર ક્યારે આવશે ? મેકર્સે કર્યો ખુલાસો
Gold rate
આજે પણ ઘટ્યો સોનાનો રેટ, ખરીદવા માટે સોનેરી તક! જાણો 10 ગ્રામ સોનાનો ભાવ
Mallika Sherawat
ગેમિંગ એપ કૌભાંડમાં ઝપેટામાં આવી બે અભિનેત્રી, અમદાવાદ સુધી તપાસમાં દોડવું પડ્યું
Gujarat politics
કમુરતા ઉતરતા જ ગુજરાત ભાજપમાં કંઈક મોટું થશે! દિલ્હીથી આવશે નિરીક્ષકોની ટીમ
Mahkumbh 2025
હવે અમદાવાદથી સીધા પ્રયાગરાજ મહાકુંભ માટે ઉડાન ભરી શકાશે, શરૂ થઈ ફ્લાઈટ
Germany
જર્મનીમાં ક્રિસમસ બજારમાં સાઉદી ડોક્ટરે પૂરપાટ ઝટપે કાર દોડાવી, 2ના મોત, 60 ઘાયલ
arjun ki chhal
અર્જુનની છાલ અને મુલેઠીનો કાઢો પીવાથી દુર થઈ શકે છે આ 5 સમસ્યાઓ, જાણો બનાવવાની રીત
Winter Tips
શિયાળામાં રાત્રે મોજા પહેરીને સુવું સારું કે ખરાબ ? જાણી લો તેના ફાયદા અને નુકસાન
Amit Shah
અમિત શાહે ભારતીય જવાનોને જણાવી દીધો આગામી ટાર્ગેટ, બે પાડોશી દેશોની ખેર નથી