हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Summer Olympics 2020
Summer olympics 2020 News
Tokyo Olympics 2020
અહિં વાંચો ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓની સંપૂર્ણ વિગતો
અત્યારસુધીમાં ભારતે ઓલ્મિપિકની 31 એડિશનમાં 28 મેડલો જીત્યા છે. ત્યારે, આ વખતેની મેડલ ટેલીમાં ભારત પોતાના મેડલની સંખ્યા વધારે તેવી પણ આશાઓ બંધાઈ છે. ભારત માટે 2012નું લંડન ઓલ્મિપિક અત્યારસુધીનું સફળ ઓલ્મિપિક રહ્યું છે. કેમ કે ભારતને તેમાં 6 મેડલ મળ્યા હતા. ત્યારે, આ વખતે ભારતના 119 ખેલાડીઓ ટોકિયો ખાતેના ઓલ્મિપિકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. તો અમે તમને જણાવીશું ક્યા ખેલાડીઓ કઈ રમતમાં લઈ રહ્યા છે ભાગ.
Jul 23,2021, 9:26 AM IST
Fauood Mirza
Olympics માં ભારત તરફથી કયો ઘોડો દોડશે? કોણ હશે ઘોડેસવાર? ફવાદ અને ડજારાની વિશે જાણો
ભારતમાં ઘોડા સવારી અને તેને લાગતી ઘણી બધી પ્રવૃત્તિઓ હડપ્પન સંસ્કૃતિઓના સમયથી ચાલતી આવી છે. પણ ઓલિમ્પિકમાં રમાતી રમત Equestrian (અશ્વારોહણ) દેશમાં એટલી પ્રખ્યાત નથી. ત્યારે આ વખતે ભારતનો એક માત્ર ઘોડા સવાર ફવાદ મિર્ઝા ડજારા ઘોડા સાથે ટોક્યો ઓલિમ્પિકમાં ઉતરશે.
Jul 19,2021, 15:03 PM IST
india
Tokyo OIympics: જાણો ભારતે કઈ રીતે શરૂ કરી Olympics ની સફર, રસપ્રદ છે કહાની
Jul 14,2021, 11:16 AM IST
badminton
Olympics માં ભારતીય શટલર્સ બેડમિન્ટનમાં લગાવશે મેડલની હેટ્રિક? આ ખેલાડીઓ પર સૌની નજર
આ ભારતીય બેડમિન્ટન પ્લેયર્સ ભારતને બેડમિન્ટનમાં અપાવી શકે છે મેડલની હેટ્રિક. દરેક ખેલાડી લાંબા સમયથી જોઈ રહ્યાં છે આ મુકાબલાની રાહ.
Jul 13,2021, 9:54 AM IST
Indian Athlete
જેને ડોકટરે કીધું 'તું ક્યારેય દોડી નહીં શકે' એ ખેલાડી ભારત માટે Olympics માં દોડશે!
સાર્થક ભામબ્રી આ ખેલાડી ભારત માટે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે 4*400 મીટર મિક્સડ રેસમાં દોડશે. સાર્થકને ચાર વર્ષ અગાઉ ડોકટરે કહ્યું હતું કે, તું દોડી નહીં શકે. ત્યારબાદ સાર્થકે પોતાનું સપનું સાકાર કરવા તન તોડ મહેનત કરી અને આજે તે દેશનું ઓલિમ્પિકમાં પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યો છે.
Jul 9,2021, 13:01 PM IST
ટોક્યો ઓલિમ્પિક
ટોક્યો ઓલિમ્પિક-2020 ગેમ્સનો કાર્યક્રમ જાહેર, 24 જુલાઈથી થશે શરૂ
ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઈથી થઈ રહી છે. આ રમત 9 ઓગસ્ટ સુધી ચાલશે. રમતોના મહાકુંભના ઉદ્ધાટન સમારોહના બે દિવસ પહેલા મહિલા ફુટબોલના પ્રી-રાઉન્ડ રમાશે. ગેમ્સના સમાપનના દિવસે પુરૂષ મેરાથોનનું આયોજન કરવામાં આવશે.
Apr 17,2019, 15:12 PM IST
Trending news
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ