badminton

મહેસાણાની દીકરીની ભારતીય બેડમિન્ટન ટીમમાં થઈ પસંદગી, હવે સાઈના નહેવાલ સાથે રમશે તસ્નીમ મીર

કહેવાય છેકે, આળસુઓના પીરને રસ્તો કદી જડતો નથી...અને અડગ મનના મુસાફીરને હિમાલય પણ નડતો નથી...આ કહેવતને રાજ્યના મહેસાણા જિલ્લાની એક સામાન્ય પરિવારની દીકરીએ ખરા અર્થમાં યથાર્થ કરી છે. આ આર્ટિકલમાં આપણે વાત કરીશું મહેસાણા જિલ્લાની એક સામાન્ય પરિવારની દીકરીની જેણે અથાગ મહેનત થકી દેશ-દુનિયામાં ગુજરાતના નામનો ડંકો વગાડ્યો છે. ગુજરાત માટે ગૌરવ લેવા જેવી બાબત છેકે, મહેસાણા જિલ્લાની તસ્નીમ મીરની ભારતીય બેડમિન્ટન ટીમમાં પસંદગી થઈ છે.

Sep 6, 2021, 10:48 AM IST

Paralympics માં કૃષ્ણા નાગરે રચ્યો ઈતિહાસ, બેડમિન્ટનમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ

ભારતીય બેડમિન્ટન ખેલાડી કૃષ્ણા નાગરે ટોક્યો પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરીને દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. રવિવારે તેણે બેન્ડમિન્ટનની પુરુષ સિંગલ્સ SH6 ફાઇનલમાં હોંગકોંગના ચુ મેનને હરાવીને ગોલ્ડ પર કબ્જો કર્યો. આ સાથે જ ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે બેડમિન્ટનની રમતમાં આ બીજો ગોલ્ડ મેડલ હાંસલ કરીને એક અનોખો વિક્રમ રચી દીધો છે. 

Sep 5, 2021, 10:55 AM IST

Paralympics માં નોઈડાના કલેક્ટર Suhas L Yathiraj એ Badminton માં ભારતને અપાવ્યો Silver

Tokyo Paralympics માં ઉત્તર પ્રદેશના નોઈડા જિલ્લાના કલેક્ટર (DM) એ ઈતિહાસ રચી દીધો છે. નોઈડામાં ડિસ્ટ્રીક મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા Suhas L Yathiraj એ Badminton માં ભારતને Silver Medal અપાવ્યો છે.

Sep 5, 2021, 08:12 AM IST

Tokyo Paralympics: પ્રમોદ ભગતે બેડમિન્ટનમાં ગોલ્ડ તો મનોજ સરકારે જીત્યો બોન્ઝ મેડલ

ટોક્યોમાં પેરાલિમ્પિક્સ ગેમ્સમાં (Tokyo Paralympics) માં ભારતના પ્રમોદ ભગતે બેડમિન્ટન પુરૂષ સિંગલ SL3 માં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. તો આ તરફ મનોજ સરકારે બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

Sep 4, 2021, 04:37 PM IST

Tokyo Paralympics 2020: નોઈડાના ડીએમ Suhas L Yathiraj એ બેડમિન્ટન માટે ભારતમાં મેડલ પાક્કો કર્યો

ટોકિયો પેરાલિમ્પિક ગેમ્સ 2020માં ભારતનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. અત્યાર સુધીમાં 15 મેડલ પોતાના નામે કરનારા ભારતીય ખેલાડીઓ માટે આજનો દિવસ પણ ખુબ શાનદાર રીતે શરૂ થયો.

Sep 4, 2021, 09:17 AM IST

Tokyo Olympics: પીવી સિંધુએ જીત્યો બ્રોન્ઝ મેડલ, રાષ્ટ્રપતિ અને PM મોદી સહિત અન્ય લોકોએ પાઠવ્યા અભિનંદન

ભારતની મહિલા સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે

Aug 1, 2021, 07:29 PM IST

Tokyo Olympics 2020: સેમીફાઈનલમાં પહોંચી ભારતની સ્ટાર શટલર, પીવી સિંધુ બનશે ગોલ્ડન ગર્લ!

બેડમિન્ટન સ્ટાર PV Sindhu Olympic ગોલ્ડ મેડલથી માત્ર બે ડગલાં દૂર છે. આજે રમાયેલી કર્વાટર ફાઈનલમાં શાનદાર રમત દર્શાવીને જાપાની ખેલાડી યામાગુચીને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી છે પીવી સિંધુ.

Jul 30, 2021, 04:04 PM IST

Tokyo Olympics: PV Sindhu ની શાનદાર શરૂઆત, ફ્ક્ત 28 મિનિટમાં જીત્યો મુકાબલો

ભારતની મેડલની આશા વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધૂ (PV Sindhu) એ ટોક્યો ઓલમ્પિક બેટમિન્ટન (Badminton) મહિલા સિંગ્લસમાં સરળતાથી જીત સાથે પોતાના અભિયાનની શરૂઆત કરી.

Jul 25, 2021, 09:36 AM IST

Tokyo Olymipics Live Updates: ટેબલ ટેનિસમાં મનિકા બત્રા અને શરત કમલની જોડી હારી

આજે ભારત તીરંદાજી, નિશાનેબાજી, બેડમિન્ટન, હોકી, જૂડો, રોઈંગ, ટેબલ ટેનિસ, વેઈટલિફ્ટિંગમાં મેદાનમાં ઉતરશે.

Jul 24, 2021, 06:52 AM IST

Olympics માં ભારતીય શટલર્સ બેડમિન્ટનમાં લગાવશે મેડલની હેટ્રિક? આ ખેલાડીઓ પર રહેશે નજર

આ ભારતીય બેડમિન્ટન પ્લેયર્સ ભારતને બેડમિન્ટનમાં અપાવી શકે છે મેડલની હેટ્રિક. દરેક ખેલાડી લાંબા સમયથી જોઈ રહ્યાં છે આ મુકાબલાની રાહ.

Jul 13, 2021, 09:54 AM IST

એક હાથ પોલિયોગ્રસ્ત, પણ બીજા હાથને પાવરફુલ બનાવીને અનેક મેડલ જીતી ચૂકી છે આ સુરતી ગર્લ

  • કોચે તેને ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી. વૈશાલીનો એક જ હાથ કામ કરતો હતો, પરંતુ તેનો બીજો હાથ એટલે કે જમણો હાથ એટલો બધો પાવરફુલ હતો કે, તે આ ગેમ માટે પરફેક્ટ હતા

Jan 28, 2021, 02:05 PM IST

ભારતીય મહિલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુનું ચોંકાવનારૂ ટ્વીટ, લખ્યું 'I RETIRE'

ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ એક ટ્વીટ કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. 
 

Nov 2, 2020, 04:07 PM IST

Korea Masters: શ્રીકાંત અને સમીર હાર્યા, ટૂર્નામેન્ટમાં ભારતીય પડકારનો અંત

Badminton: કોરિયા માસ્ટર્સના બીજા રાઉન્ડમાં શ્રીકાંત સારૂ પ્રદર્શન ન કરી શક્યો અને હારીને બહાર થઈ ગયો છે. તો સમીર વર્માને કોરિયાના કિમ ડોંગુને પરાજય આપ્યો હતો. 
 

Nov 21, 2019, 04:52 PM IST

Hong Kong Open: કિદાંબી શ્રીકાંત હાર્યો, હોંગકોંગ ઓપનમાં ભારતીય પડકારનો અંત

Hong Kong Open: ભારતના સ્ટાર શટલર કિદાંબી શ્રીકાંતે સેમિફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

Nov 16, 2019, 10:51 PM IST

ફ્રેન્ચ ઓપન: સાઈના પહોંચી બીજી રાઉન્ડમાં, કશ્યપ, શ્રીકાંત અને સમીર પ્રથમ રાઉન્ડમાંથી બહાર

સાઈના નેહવાલે ફ્રેન્ચ ઓપન (French Open) બેટમિન્ટન ટૂર્નામેન્ટના પહેલા રાઊન્ડમાં જીત મેળવ્યા બાદ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. કિદાંબી શ્રીકાંત (Kidambi Srikanth), પારૂપલ્લી કશ્યપ (Parupalli Kashyap) અને સમીર વર્મા (Sameer Verma) હારનો સામનો કરવો પડ્યો છે

Oct 24, 2019, 10:28 AM IST

Korea Open: પીવી સિંધુ બહાર, પ્રથમ રાઉન્ડમાં થયો પરાજય

ભારતની ટોચની મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ કોરિયા ઓપન સુપર 500 ટૂર્નામેન્ટના મહિલા સિંગલ્સના પ્રથમ રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

Sep 25, 2019, 02:43 PM IST

Vietnam Open: સૌરભ વર્માએ રચ્યો ઈતિહાસ, જિયાંગને હરાવી કબજે કર્યું વિયેતનામ ઓપનનું ટાઇટલ

સૌરભ વર્માએ ચીનના સુન ફેઈ જિયાંગને હરાવીને વિયતનામ ઓપનનું ટાઇટલ જીતી લીધું છે. 

Sep 15, 2019, 04:45 PM IST

‘ફૂટબોલ કીક મારી’ 10માં ખેલ મહાકુંભનો કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કરાવ્યો પ્રારંભ

ગુજરાત રાજ્યના 10માં ખેલ મહાકુંભનો આજથી પ્રારંભ થયો છે. 2019નાં ખેલ મહાકુંભમાં અત્યાર સુધી સૌથી વધુ 46 લાખ જેટલા ખેલાડીઓએ રાજ્યભરમાંથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે. વર્ષ 2010થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં શરૂ કરેલ ખેલ મહાકુંભનો આજે 10મો ખેલ મહાકુંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ અને ઉતર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યો. મંત્રી કિરણ રિજીજુએ ફૂટબોલને કીક મારી ખેલ મહાકુંભ 2019નો પ્રારંભ કરાવ્યો હતો.

Sep 8, 2019, 05:38 PM IST

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ સિંધુ અને પ્રણીત સેમીફાઈનલમાં, ભારતના બે મેડલ પાકા

મહિલા સિંગલ્સમાં સિંધુએ બીજી ક્રમાંકિત ચીની તાઈપેની તાઈ જુ યિંગને હરાવી, તેના પછી પુરુષ સિંગલ્સની ક્વાર્ટર ફાઈનલમાં પ્રણીતે ઈન્ડોનેશિયાના જોનાટન ક્રિસ્ટિને સીધી ગેમમાં હરાવ્યો હતો 
 

Aug 23, 2019, 10:35 PM IST

થાઈલેન્ડ ઓપનનું ટાઇટલ જીતીને રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રચ્ચો ઈતિહાસ

સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય પુરૂષ ડબલ્સની જોડીએ રવિવારે અહીં થાઈલેન્ડ ઓપનનું ટાઇટલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. પુરૂષ ડબલ્સમાં પ્રથમવાર ભારતની કોઈ જોડીએ આ ટાઇટલ પોતાના નામે કર્યું છે. 

Aug 4, 2019, 03:15 PM IST