हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
NZ
99/ 6
(39)
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Superfood
Superfood News
Superfood
અસેરિયાના બી સહિત આ 3 વસ્તુઓ છે સુપરફુડ, સાયન્સ પણ માને છે આ વસ્તુઓના પાવરને
3 Superfood For Health: વર્ષોથી દાદી-નાનીના નુસખાનો ઉપયોગ સ્વાસ્થ્ય સમસ્યાના નિવારણમાં કરવામાં આવે છે. પરંતુ આજે તમને 3 એવી વસ્તુઓ વિશે જણાવીએ જેને યોગ્ય રીતે લેવામાં આવે તો શરીર નિરોગી અને બળવાન રહે છે. સ્વાસ્થ્ય સમસ્યાથી બચાવે એવા 3 સુપરફુડ વિશે આજે તમને જણાવીએ.
Nov 12,2025, 8:07 AM IST
Superfood
ગાયનું દૂધ છોડો, હવે કોકરોચનું દૂધ બનશે ભવિષ્યનું સુપરફૂડ? વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો
Superfood Viral News: વૈજ્ઞાનિકોએ જાણ્યું કે કોકરોચ મિલ્ક (Diploptera punctata) ગાયના દૂધથી ત્રણ ગણું વધુ પૌષ્ટિક છે. તેમાં પ્રોટીન, એમીનો એસિડ અને સ્વસ્થ સુગર હોય છે, જે કોશિકાના વિકાસ અને સારવારમાં મદદ કરી શકે છે. પરંતુ તેનું ઉત્પાદન જટિલ છે અને તે હજુ માનવ ઉપભોગ માટે ઉપલબ્ધ નથી.
Mar 8,2025, 11:18 AM IST
lifestyle
શિયાળાની ઋતુમાં રહેવા માંગો છો તંદુરસ્ત, તો ખાવાનું શરુ કરી દો આ 10 સૂપર ફૂડ્સ
10 superfoods Of Winter: ઠંડીમાં શરીરને ગરમ રાખવું એક મુશ્કેલ કામ હોય છે. એવામાં શરીરને પૂરતું ન્યૂટ્રીશન આપવા માટે તમે ઠંડીના સિઝનલ ફૂડનો સહારો લઈ શકો છો. આ સિઝનમાં મળનારા અનેક સુપરફૂડ માત્ર તમારા શરીરને ગરમ જ રાખતું નથી પરંતુ આ સિઝનમાં થનારી બિમારીઓથી દૂર પણ રાખે છે.
Jan 1,2025, 18:19 PM IST
hairfall
Hair Fall: વાળ ખરતા અટકાવી શકે છે આ 5 સુપરફૂડ! કરશે અનેક તકલીફો દૂર
Foods To Prevent Hair Fall: આપણા વાળને આખા વર્ષ દરમિયાન હવામાનની અસર સહન કરવી પડે છે, જેના કારણે વાળ ખરવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તેને સમયસર રોકવામાં ન આવે તો વ્યક્તિ નાની ઉંમરમાં જ ટાલ પડવાનો શિકાર બની શકે છે. આ સિવાય નાની ઉંમરના લોકો પણ માથાની ચામડીમાં વાળ ખરવા અને ડેન્ડ્રફને કારણે પરેશાન રહે છે. ન્યુટ્રિશનિસ્ટ નિખિલ વત્સે જણાવ્યું કે જો તમે વાળ ખરવા સહિતની તમામ સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આજથી જ 5 સુપરફૂડ ખાવાનું શરૂ કરો.
May 20,2024, 14:21 PM IST
figs
કેન્સર જેવી બીમારી માટે રામબાણ ઇલાજ છે આ સુપરફૂડ, બીજા અઢળક છે ફાયદા
અંજીરને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારા ગણવામાં આવે છે. અંજીર સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું જોરદાર કોમ્બિનેશન છે. આ ફળ અને ડ્રાય ફ્રૂટ બંનેની શ્રેણીમાં રાખવામાં આવે છે. એન્ટી ઓક્સિડેન્ટ્સથી ભરપૂર અંજીર એટલા ફાયદાકારક હોય છે કે તેને સુપરફૂડ ગણવામાં આવે છે.
Feb 21,2024, 16:43 PM IST
Superfood
સફેદ ડાઘને વધતાં અટકાવે છે આ Superfood, ત્વચાની સમસ્યા હોય તેમણે નિયમિત કરવું સેવન
White Spots On Skin: આ સમસ્યામાં ત્વચાનો રંગ બદલવા લાગે છે અને ત્વચા ઉપર સફેદ ડાઘ પડી જાય છે. આ સમસ્યા કોઈપણ વ્યક્તિને કોઈ પણ ઉંમરે થઈ શકે છે જેના કારણે હાથ, પગ, ચહેરા અને શરીરના અન્ય ભાગો પર ત્વચાના રંગમાં ફેરફાર થવા લાગે છે.
Jul 3,2023, 10:17 AM IST
Winter
આવી ગઈ ઠંડીની સિઝન, બીમારીઓથી દૂર રહેવું છે તો ખાવાનું શરૂ કરી દો આ 10 સુપરફૂડ
10 superfoods Of Winter: ઠંડીમાં શરીરને ગરમ રાખવું એક મુશ્કેલ કામ હોય છે. એવામાં શરીરને પૂરતું ન્યૂટ્રીશન આપવા માટે તમે ઠંડીના સિઝનલ ફૂડનો સહારો લઈ શકો છો. આ સિઝનમાં મળનારા અનેક સુપરફૂડ માત્ર તમારા શરીરને ગરમ જ રાખતું નથી પરંતુ આ સિઝનમાં થનારી બિમારીઓથી દૂર પણ રાખે છે.
Oct 28,2021, 9:33 AM IST
ગણેશ ચતુર્થી 2019
ગજાનંદને લગાવો Super મોદકનો ભોગ, સ્વાસ્થ સાથે કરો સમયની પણ બચત
મોદક બનાવવામાં તમને 15 થી 20 મિનિટ જેટલો સમય લાગે છે. તમને સુપર મોદક બનાવવા માટે મિક્સ સુપર સિડ્સ, ગોળ, ઇલાયચી પાવડર અને ઘીની જરૂર પડશે. સુપર સીડ્સને રોસ્ટ કરીને ઝીણું પીસી લો અને પછી તેમાં ગોળ અને ઇલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
Sep 5,2019, 10:25 AM IST
Trending news
India vs South Africa
સૂર્યા-શુભમનનો ફ્લોપ શો યથાવત.. સાઉથ આફ્રિકા સામે બીજી T20 મેચમાં ભારતની કારમી હાર
Luxury fashion brands in india
ના હોય ! આવી રહી છે મેડ ઈન ઈન્ડિયા સેન્ડલ, ભાવ જાણી પગ નીચેથી જમીન સરકી જશે
Pakistan New Provinces Plan
પાકિસ્તાનના થશે ટુકડે-ટુકડા! કરવામાં આવશે 12 ભાગ, જાણો શું છે મુનિરનો ખતરનાક પ્લાન?
pm modi
ટ્રેડ, એનર્જી અને રક્ષા, પુતિનની ભારત મુલાકાત બાદ PM મોદીએ ટ્રમ્પ સાથે કરી વાત
Ujjain
ઉજ્જૈન મહાકાલ ભક્તો માટે સારા સમાચાર, હવે 24 કલાક રહેશે આ ખાસ સુવિધા, જાણો
gautam gambhir
Wd, Wd, Wd, Wd, Wd, Wd... 13 બોલની ઓવર, આ ભારતીય ખેલાડીના કરિયર પર લાગ્યો ડાઘ
Parliament winter session
મમતા બેનર્જીના કયા સાંસદ પીતા જોવા મળ્યા સિગારેટ ? TMC-BJP વચ્ચે ઘર્ષણ, જાણો
Akshaye Khanna
બંગલા, ગાડી, રૂપિયા... ધુરંધરના રહેમાન ડકૈતથી પણ તૂફાની છે અક્ષય ખન્નાની લાઈફસ્ટાઈલ
ipo
12 ડિસેમ્બરે ખુલશે આ IPO, ગ્રે માર્કેટમાં અત્યારથી 135 રૂપિયાના પ્રીમિયમ છે શેર
CGHS and ECHS New guidelines
50 લાખ સરકારી કર્મચારીઓ માટે નિયમોમાં ફેરફાર, 15 ડિસેમ્બરથી થશે લાગુ