हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
8/ 0
(2.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
superfoods
Superfoods News
Health Care
કાળઝાળ ગરમીમાં આ સુપરફૂડ્સ તમને રાખશે ઠંડા ઠંડા Cool Cool
SUPERFOODS: કાળઝાળ ગરમીમાં આખો દિવસ તાજા અને ઠંડકમાં રહેવા માટે તમે તમારા રોજિંદા આહારમાં આ સુપરફૂડ્સનો સમાવેશ કરી શકો છો. ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમીના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. કેટલીક એવી ખાદ્ય વસ્તુઓ છે જે શરીરને ગરમ રાખે છે. આપણે આપણી જાતને આવી વસ્તુઓથી દૂર રાખવી જોઈએ. ઉનાળામાં પેટની સમસ્યા સામાન્ય બની જાય છે. આજે અમે તમને જણાવીએ કે ઉનાળામાં તમે કયા ખોરાકનું સેવન કરી શકો છો.
Apr 26,2024, 11:30 AM IST
brain
ડાયટમાં સામેલ કરો આ 8 આઇટમ, પછી જુઓ...AI કરતાં પણ ફાસ્ટ કામ કરવા લાગશે દિમાગ!
Memory Power: કોઈ પાસે તેનું તંદુરસ્ત શરીર હોય પણ તેની પાસે મગજ ન હોય તો તે માણસ અન્ય માટે પરેશાનીનું કારણ બની જાય છે. આથી તમારી ફિટનેસ સાથે મગજનો ઉપયોગ પણ કરવો જોઈએ. મગજ સ્વસ્થ રહેશે તો તમે કોઈપણ કામ બરાબર કરી શકશો. મગજ ઠીક નહિ હોય તો તમારા શરીરના દરેક અંગ તેનાથી પ્રભાવિત થશે.
Mar 27,2024, 18:25 PM IST
Health Care Tips
sperm count: લગ્ન જીવનને સુખી બનાવવું હોય તો પુરુષોએ ખાવા જોઈએ આ પાંચ સુપરફૂડ
5 superfoods to increase sperm count naturally: આજની બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી અને અન્ય કોઈપણ કારણોસર પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઓછી થવાની સમસ્યા છે. જો કોઈ પુરૂષમાં વીર્યના મિલીલીટર દીઠ 15 મિલિયન કરતા ઓછા શુક્રાણુઓ હોય, તો તેના શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાનું માનવામાં આવે છે. આવા સંજોગોમાં પુરુષનું પિતા બનવાનું સપનું અધૂરું રહી જાય છે.
Aug 22,2023, 15:47 PM IST
Pulses
આ 4 કઠોળ છે સુપરફૂડ, રોજ કરશો સેવન તો 5 ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાથી મળી જશે મુક્તિ
Benefits of Pulses: નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યા દરેક વ્યક્તિને હોય છે. આજના સમયની મોટાભાગની સ્વાસ્થ્ય સમસ્યાનું કારણ લોકોનો અનહેલ્ધી ખોરાક હોય છે. જ્યારે વ્યક્તિ પોષણયુક્ત આહારને મહત્વ આપતા નથી તો ધીરે ધીરે શરીર નબળું પડવા લાગે છે. જેના કારણે એક પછી એક બીમારી થાય છે. જો આવી સ્થિતિથી બચવું હોય તો કઠોળનું નિયમિત સેવન શરુ કરવું.
Jul 10,2023, 12:39 PM IST
BEST FOODS FOR KIDS
Child Care: બાળકો માટે વરદાન સમાન છે આ 5 સુપરફૂડ્સ, ફાયદા જાણીને ચોંકી જશો
Superfoods For Children: તમે તમારા બાળકોને ખૂબ પ્રેમ કરો છો અને તેમના સારા સ્વાસ્થ્ય માટે તમામ પ્રયત્નો કરવા જ જોઈએ. બાળકોને વિકાસ માટે વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન જેવા પોષક તત્વોની જરૂર હોય છે, ચાલો જાણીએ કે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે નિયમિત આહારમાં કયા સુપરફૂડનો સમાવેશ કરી શકાય.
Jul 3,2023, 10:42 AM IST
lifestyle
Superfoods: આ સુપરહેલ્દી ફૂડ્સ તમારા નખને બનાવશે સુંદર અને હેલ્ધી, બસ આટલું કરો
home remedy for nail care: નખની માવજતમાં પોલિશ અને ફાઇલિંગ સિવાય બીજું પણ ઘણું હોય છે. નખમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ જેવી કે ટાઇપિંગ, ક્લિનિંગ વગેરેનો સામનો કરવાની ક્ષમતા હોવી જરૂરી છે. નખ સ્વસ્થ અને સુંદર હોય તેની સાથે ચેપોની સામે લડવાની પણ ક્ષમતા હોવી જોઈએ. બાળકોના નખ ઘણી ઝડપથી વધે છે. ઉંમર વધવા સાથે આ દર ઘટતો જાય છે.
May 9,2023, 20:31 PM IST
Trending news
Guna
પતિ-પત્ની ખેતરમાં બાંધી રહ્યા હતા શારીરિક સંબંધ! પાડોશીએ ચોરીછૂપી રીતે જોઈ લીધું...
Dinesh Karthik
'17 વર્ષ સુધી રમ્યો, હવે સમય આવી ગયો છે કે...', રોહિત પર આ શું બોલ્યા દિનેશ કાર્તિક?
gujarat
અમદાવાદમાં મોડી રાત્રે વધુ એક અકસ્માત; જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા યુવકનું કરૂણ મોત
parliament
વ્હિપ ઈશ્યુ કરવા છતાં લોકસભામાં હાજર ન રહેલા ભાજપના 20 સાંસદ કોણ-કોણ હતા
White Hair
White Hair: સફેદ વાળનો ગ્રોથ અટકી જશે, શિયાળામાં આમળા સહિત આ 3 વસ્તુ ખાવાનું કરો શરુ
Igor Kirillov
ખુબ જ શક્તિશાળી હતા કિરિલોવ, જેમને યુક્રેને રશિયામાં ઘૂસીને સ્કૂટર બોમ્બથી ઉડાવ્યા
curd
Curd: ઠંડીમાં દહીં ખાવું કે નહીં? જાણો આયુર્વેદ અનુસાર શિયાળામાં દહીં ખાવાથી થતા લાભ
gujarat
'દંડ વસૂલવાને બદલે સીધા જેલ ભેગા કરો', ટ્રાફિક નિયમો તોડનારાઓને હર્ષ સંઘવીની ચેતવણી
Navpancham yog
બસ 2 દિવસ પછી આ 3 રાશિઓનું ભાગ્ય બદલી જાશે, શુક્ર ગુરુની નવપંચમ દ્રષ્ટિ માલામાલ કરશે
Tamarind
કોલેસ્ટ્રોલ જડમૂળમાંથી થશે ખતમ, માત્ર આ ખાટી-મીઠી વસ્તુનું કરો સેવન