हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
184/ 5
(28)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat traffic police
Surat traffic police News
breaking news
સુરત ટ્રાફિક પોલીસે કર્યું અક્કલનું પ્રદર્શન; એમ્બ્યુલન્સને ફટકાર્યો ઓવર સ્પીડનો દંડ
સુરત શહેરમાં ઓવર સ્પીડ અથવા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ વાહન ચાલકો સામે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરમાં ઓવર સ્પીડે વાહન ચલાવતા ચાલકો સામે કાર્યવાહી કરવા ઇ-ચલણ મેમો પણ ફટકારવામાં આવે છે.
Mar 20,2024, 20:37 PM IST
gujarat
હવે ઓવર સ્પીડમાં વાહન ચલાવતા લોકો ચેતી જજો, પોલીસ કરવા જઈ રહી છે આ કામ, દંડ સાંભળી..
રોમાંચના રશીયાઓ બાઈકથી લઈને કાર સુધીના વાહનો ઓવર સ્પીડમાં ચલાવીને મજા લેતા હોય છે. પણ હવે ચેતી જજો કેમ કે, તંત્ર તમારા ઉપર નજર રાખી રહ્યુ છે અને જો તમારુ વાહન ઓવર સ્પીડ હશે, તો તેને બ્રેક મારવા તમારે તગડો દંડ ચુકવવો પડશે.
Mar 29,2023, 21:02 PM IST
Surat traffic police
બોર્ડના વિદ્યાર્થીઓની મદદે આવશે ટ્રાફિક પોલીસ, આ પહેલ સાંભળીને સલામ કરશો
Board Exam 2023 : ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષાની સામગ્રીઓ કેન્દ્રો પર પહોંચાડાઈ...,ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સ્ટ્રોંગ રૂમને સીલ કરાયા..પરીક્ષાના દિવસે સામગ્રી સ્ટ્રોંગ રૂમથી પરીક્ષા કેન્દ્રો પર મોકલાશે..દરેક સ્ટ્રોંગ રૂમનું CCTV કેમેરાથી મોનિટરિંગ કરાશે
Mar 12,2023, 12:23 PM IST
Surat Accidents
સુરતમાં અનોખી પહેલ, રોડ અકસ્માતમાં ઘાયલને હોસ્પિટલ પહોંચાડો અને 1 લાખ મેળવો
Surat News : અકસ્માત બાદ વધુમાં વધુ લોકોના જીવ બચે તે માટે સુરત ટ્રાફિક પોલીસની અનોખી પહેલ..... ઇજાગ્રસ્તને એક કલાકમાં હોસ્પિટલ પહોંચાડનારને 1 લાખ રૂપિયા સુધીનું ઈનામ અને એવોર્ડ આપવાની જાહેરાત....
Dec 19,2022, 12:18 PM IST
TRB jawan
સુરતમાં TRB જવાનોની દાદાગીરી, હાઈવે પર ટેન્કર ચાલકો પાસેથી માંગી રહ્યાં હતા કાગળો
સુરતના હજીરા હાઈવે પરના વાયરલ વીડિયોમાં ટીઆરબી જવાનો પાસે અધિકાર ન હોવા છતાં પેટ્રોલ ટેન્કરોના ડ્રાઇવરો પાસે કાગળો માંગી રહ્યાં હતા.
Jul 3,2022, 16:25 PM IST
surat
સુરત: પોલીસ હવે દંડ તો ભરાવે જ છે સાથે પરેશાન કરવા માટે ગાડી પણ જપ્ત કરે છે
શહેરમાં અઠવા ગેટ ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત પોલીસની ખુલ્લેઆમ દાદાગીરીનો એક વીડિયો બહોળા પ્રમાણમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ચુક્યો છે. જેના પગલે ખળભળાટ મચી ગયો છે. જેમાં ટ્રાફિક પોઇન્ટ પર તહેનાત દાદાઓ જબરજસ્તી કરી વાહન ચાલકનું વાહન જમા કરાવી દેતા હોય છે. એક મસમોટી રકમનો મેમો પણ ફટકારતા હોય છે. વીડિયો જોઇને યુઝરે સોશિયલ મીડિયામાં કમેન્ટ કરી રહ્યા હતા કે, પોલીસની આવી દાદાગીરી વ્યાજની નથી.
Feb 15,2021, 22:01 PM IST
surat
માત્ર 6 હજારનો દંડ વસૂલવા1.20 કરોડનો ધુમાડો કર્યો,DCP પત્રકારો વચ્ચે જૂઠ્ઠું બોલ્યા?
શહેરમાં લોકડાઉન દરમિયાન કાયદેસર રીતે ટોઇંગ ક્રેનોની કોઇ કામગીરી ન હોવા છતા ક્રેન કંપનીને 1.20 કરોડ જેવી જંગી રકમની ચુકવણી થઇ હતી. જેથી આરટીઆઇ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા ડીજીપી અને ગૃહમંત્રાલયમાં કરેલી ફરિયાદ બાદ સુરત ટ્રાફિક પોલીસ ખાતામાં થયેલ ભ્રષ્ટાચારની તપાસ અધિક પોલીસ કમિશ્નર દ્વારા પત્રકાર પરિષદમાં દાવો કરાયો હતો કે, લોકડાઉન દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા આશરે 37 હજાર જેટલા વાહનો ડીટેઇન કરીને ટોઇંગ કરાયા હતા.
Jan 15,2021, 22:09 PM IST
સુરત ટ્રાફિક પોલીસ
કોરોના કહેર વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા શરૂ કરાઇ I FOLLOW મુહિમ, જાણો કેમ
સુરત ટ્રાફિક પોલીસ દ્વારા નવી મુહિમ શરૂ કરવામાં આવી છે. લોકડાઉન વચ્ચે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતો હતો. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ મુહિમ અંતર્ગત લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે.
Jul 6,2020, 17:15 PM IST
ટ્રાફિક
સુરત: હવે ટ્રાફિકના દંડ પર લાગશે જીએસટી ટેક્સ, ટ્રાફિક પોલીસની જાહેરાત
લોકસભાની ચૂંટણીને લઇને એક બાજુ સરકાર અમુક વસ્તુઓ પર જીએસટી ટેક્સ ઘટાડવાની તૈયરી દેખાડી રહી છે. ત્યારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા એક અનોખુ નિયમ માળખુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ટ્રાફિકના દંડ પર પણ હવે જીએસટી ટેક્સ લાગશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
Jan 1,2019, 21:05 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા