हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SVPI airport
Svpi airport News
breaking news
SVPI એરપોર્ટના ટર્મિનલ-2 પર એક નવું આકર્ષણ, હવે અ'વાદનું ‘વાઇબ્રન્ટ હાર્ટ’ અનુભવાશે
હલચલ વોલ અમદાવાદની કળા, પરંપરાઓ અને સમૃદ્ધ વારસાને પ્રતિબિંબિત કરે છે. તેની અનુપમ ડિઝાઇન આમદાવાદની પોળ અને અન્ય મંત્રમુગ્ધ કરતા જીવંત ગુજરાતી પાત્રોને દર્શાવે છે.
Sep 9,2024, 18:38 PM IST
Ahmedabad
વિમાનમાં ફરવાના ગુજરાતીઓ જબરા શોખીન! બે મહિનામાં 20 લાખ મુસાફરો ગરમીમાં પણ ફર્યા
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં નવો માઈલસ્ટોન સ્થાપિત કર્યો છે. નાણાકીય વર્ષ (FY24) ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોને સુવિધાસભર યાત્રા કરી ચૂક્યા છે. પેસેન્જર ટ્રાફિકમાં વધારો થવાનું એક કારણ ઉનાળુ વેકેશનની સિઝન પણ છે.
May 30,2024, 20:03 PM IST
Sardar Vallabhbhai Patel International Airport
Ahmedabad News: અમદવાદ એરપોર્ટ વિદેશ જવું સુવિધાજનક બન્યું, આ નવી સુવિધા શરૂ થઇ
મુસાફરોના સીમલેસ અનુભવને સુનિશ્ચિત કરવા આ પેસેન્જર-ફ્રેન્ડલી પહેલ કરવામાં આવી છે. આ નવીન સુવિધાથી અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગેજ ડ્રોપ-ઓફ પ્રક્રિયા વધુ સુદૃઢ થશે.
Nov 1,2023, 18:43 PM IST
SVPI airport
વિશ્વ પર્યાવરણ દિવસે SVPI એરપોર્ટ પર વૃક્ષારોપણ અને જનજાગૃતિ અભિયાનની શરૂઆત
આ જાગૃતિ અભિયાન અંતર્ગત SVPI એરપોર્ટના મુસાફરોને પણ પર્યાવરણીય પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓ પર્યાવરણને લગતી ચિત્રકામ પ્રવૃતિઓમાં ભાગ લઈ સરપ્રાઈઝ ઈકો ગિફ્ટ્સ મેળવી ઉત્સાહિત થઈ રહ્યા છે.
Jun 5,2023, 21:35 PM IST
gujarat
સાતમા આસમાને પહોંચી SVPI એરપોર્ટની સફળતાની ઉડાન, લાખો લોકોની પહેલી પસંદ બન્યું!
ચાલુ વર્ષે SVPI એરપોર્ટે માત્ર એક જ મહિનામાં એક મિલીયનથી વધુ મુસાફરોને ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડી છે. ઉત્તરોત્તર વધતી મુસાફરોની સંખ્યાને સમાવવા ટર્મિનલ બિલ્ડીંગનું વ્યાપક વિસ્તરણ થઈ રહ્યું છે.
May 3,2023, 16:10 PM IST
breaking news
અમદાવાદના ઢગલાબંધ પરિવારોની તરસ છૂપાવશે SVPI એરપોર્ટ, લોકો કરી રહ્યા છે વાહવાહી
રાજ્યના સૌથી મોટા હવાઈમથકો પૈકી એક સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દરરોજ 258 કિલોલીટર ગંદુ પાણી નીકળે છે. એરપોર્ટની અંદર સ્થાપિત પ્લાન્ટમાં ટ્રીટ કરેલાં ગટરના પાણીનો બાગાયતી કામોમાં ઉપયોગ કરવામાં આવે છે.
Mar 22,2023, 16:24 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું, હવે નવો પ્લે એરિયા બનાવ્યો!
SVPI એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર આ નવીન સુવિધા પ્રવાસીઓની સફરમાં આકર્ષણ ઉમેરશે. બાળકો મુક્ત પણે રમી શકે તે સુનિશ્ચિત કરવા માટે રમતગમતના વિસ્તારને સંપૂર્ણ સલામતી સાથે સંચાલિત કરવામાં આવ્યો છે.
Sep 9,2022, 22:02 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટ પર લુપ્ત થઈ રહેલી પરંપરાગત કળા હવે ફરી પુનર્જીવિત થશે!
SVPI એરપોર્ટના ટર્મિનલની અંદર મુસાફરો માટે ખાસ સેટ-અપ તૈયાર કરવામાં આવ્યુ છે. મુસાફરો ફ્લાઇટમાં સવાર થતાં પહેલાં પિથોરા પેઇન્ટિંગ અને પોટ મેકિંગમાં હાથ અજમાવી શકે.
Aug 10,2022, 20:44 PM IST
Ahmedabad
અમદાવાદ એરપોર્ટે વધુ એક માઇલસ્ટોન હાંસિલ કર્યો, યુદ્ધના ધોરણે બનાવ્યો રનવે
ઉદય રંજન/અમદાવાદ :અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે વધુ એક માઇલસ્ટોન હાંસિલ કર્યો છે. એરપોર્ટ પરના રનવેના પુનઃસ્થાપનનું કાર્ય નિર્ધારીત સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. એરપોર્ટે પ્રસ્થાવિત રનવેના મુખ્ય પેવમેન્ટ અને ડેન્સ બિટ્યુમિનસ મેકાડમ (DBM)નું 5 સ્તરીય કામકાજ પૂર્ણ કરી લીધુ છે. રનવેના કામકાજને સમયસર પૂર્ણ કરવા SVPI એરપોર્ટની ટીમોએ અનેક મોરચે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. સમગ્ર દેશમાં ઓપરેશનલ રનવેના કામમાં એક રેકોર્ડ છે. DBM ટ્રક અને એરક્રાફ્ટ જેવા ભારે વાહનો માટે બનાવવામાં આવે છે. જેમાં ઉચ્ચ ગુણવત્તા ધોરણો સાથે ચોક્કસ માપન ધરાવતી બાંધકામ સામગ્રીનું મિશ્રણ હોય છે. હવે આ રનવે પર 3505 મીટરની લંબાઈ ટ્રાંસવર્સ દિશામાં બંને-દિશામાં ઢોળાવ ધરાવતો થઇ ગયો છે. રનવે ઉપરાંત હવે તેની આસપાસના કામો પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ડોમેસ્ટિક એપ્રોનને જોડતો હાલનો ટેક્સી વે પણ ફરી ઉભો કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે બહેતર સવારીની ગુણવત્તા અને એરક્રાફ્ટ ઓપરેશન્સની સુરક્ષામાં સુધારો થશે. તદુપરાંત સ્ટોર્મ વોટર ડ્રેનનું બાંધકામ પણ પૂર્ણતાના આરે છે. 600 કારીગરો દ્વારા દિવસરાત મહેનત કરીને 3.5 કિલોમીટર લાંબો રનવે તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 200 થી વધુ મશીનનો ઉપયોગ થયો છે. રનવે 45 મીટર પહોળો છે. જેમાં 9 કિલોમીટરની ડ્રેનેજ લાઈન છે. જેમાં વરસાદનું પાણી નહિ ભરાય.
Apr 6,2022, 13:56 PM IST
Trending news
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય
gujarat
વડોદરામાં બે બિલ્ડર ગ્રુપની વર્ચસ્વની લડાઈ! સર્કલની રાજનીતિને લઈ કેમ ગરમાયુ રાજકારણ?
Shanidev
શનિદેવની સાથે સાથે આ ભગવાનની પણ કરો પૂજા, જીવનના સઘળા દુ:ખ દૂર થઈ જશે
gujarat
ગુજરાતના ખેડૂતો ખાસ વાંચી લેજો! નહીં તો PM કિસાનનો હપ્તો નહીં આવે, છેલ્લી તારીખ છે આ