tamil nadu assembly election 2021

Tamilnadu Result: એક ઈંટ પર DMK એ રાજ્યમાં ઊભી કરી જીતની ઇમારત

ઉદયનિધિએ પ્રથમવાર વિધાનસભા ચૂંટણી લ઼ડી અને ચેપોક સીટથી 68,880 મતથી જીત મેળવી છે. ડીએમકે યૂથ વિંગ સેક્રેટરી ઉદયનિધિએ જીત બાદ પિતા સ્ટાલિનને આ ઈંટ રવિવારે સોંપી છે.
 

May 2, 2021, 11:04 PM IST

Election Result: કરૂણાનિધિ અને જયલલિતા બાદ તમિલનાડુમાં હવે સ્ટાલિન યુગની શરૂઆત

પ્રથમવાર રાજ્યની રાજનીતિના બે મોટા દિગ્ગજ જયલલિતા અને એમ. કરૂણાનિધિ વગર લડાયેલી ચૂંટણીમાં સત્તાધારી એઆઈડીએમકેએ હારનો સામનો કરવો પડ્યો છે. સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકેને 154 સીટ મળી રહી છે, જ્યારે એઆઈએડીએમકેના ખાતામાં માત્ર 77 સીટ આવી રહી છે. 
 

May 2, 2021, 10:45 PM IST

TamilNadu Election: શશિકલાના ભત્રીજાની પાર્ટી સાથે ઓવૈસીનું ગઠબંધન, આ સીટો પર ચૂંટણી લડશે AIMIM

અસદુદ્દીન ઓવૈસીએ શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરનની પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે. ગઠબંધનની સમજુતિ હેઠળ ઓવૈસીની પાર્ટી ત્રણ સીટ વાનીયંબાદી, કૃષ્ણગિરિ અને શંકરપુરમ પર ચૂંટણી લડશે. 
 

Mar 8, 2021, 07:40 PM IST