Can thyroid affect sperm: થાઇરોઇડની સમસ્યા હવે પુરૂષોમાં પણ જોવા મળી રહી છે. ઘણીવાર એવું થાય છે કે થાઇરોઇડના સામાન્ય લક્ષણો પુરૂષો ઓળખી શકતા નથી, જેથી સ્થિતિ ખતરનાક બની જાય છે.
Foods To Avoid in Thyroid: થાઈરોઈડમાં દર્દી ખાવા-પીવામાં ધ્યાન ન રાખે તો શરીરમાં અલગ અલગ પ્રકારની સમસ્યા વધી જાય છે. ખાસ કરીને મહિલાઓને જો થાઈરોઈડ હોય તો તેમણે અમુક વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ. આ વસ્તુઓ થાઈરોઈડના દર્દી ખાય તો તેમની તબિયત લથડી શકે છે.
Yoni Mudra Benefits: આષુય મંત્રાલયના જણાવ્યાનુસાર યોનિ મુદ્રા મનને શાંત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને આ મુદ્રા મહિલાઓના સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ છે. આ મુદ્રા કરવાથી મહિલાઓને 6 સમસ્યામાં લાભ થાય છે.
Ayurvedic Remedy For Thyroid: થાઈરોઈડની સમસ્યા સામાન્ય થતી જાય છે. આજના સમયમાં અનેક લોકો થાઈરોઈડની સમસ્યાથી પરેશાન હશે. આ બીમારીથી મુક્તિ મેળવવી હોય તો તેના માટેનો આયર્વેદિક ઈલાજ આજે તમને જણાવીએ.
Thyroid Early Signs: આજકાલ ખરાબ જીવનશૈલી અને બહારનો ખોરાક ખાવાને કારણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થાય છે. તમને જણાવી દઈએ કે થાઇરોઇડ ગ્રંથિની સમસ્યા સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળે છે. હકીકતમાં, દુનિયામાં 8 માંથી 1 મહિલા તેનો ભોગ બને છે. પરંતુ શું તમે જાણો છો કે થાઇરોઇડ પહેલાં, આપણું શરીર 3 સંકેતો આપે છે.
Thyroid symptoms : આજકાલ ખરાબ જીવનશૈલી અને જમવાની કૂટેવોના કારણે થાઈરોઈડના કેસો સતત વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. ત્યારે આ લેખમાં જાણીશું કે થાઈરોઈડને કારણે શરીરમાં કેવા પ્રકારનો અને કયા ભાગમાં દુખાવો થાય છે.
અનહેલ્ધી જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોના કારણે મોટાભાગના લોકો થાઇરોઇડની સમસ્યાથી પીડાય છે. થાઈરોઈડ રોગથી બચવા માટે દવાઓની સાથે સ્વસ્થ આહાર લેવો જોઈએ. તે જ સમયે, ખોટો ખોરાક સમસ્યા વધારી શકે છે. ચાલો જાણીએ કે થાઈરોઈડના દર્દીએ કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.
Various Health Benefits Of Ashvagandha: શિયાળામાં અશ્વગંધાનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બંને વધારે છે. અશ્વગંધા સ્ત્રી અને પુરૂષ બંનેની સેક્સુઅલ પાવર વધારવામાં મદદ કરે છે. પુરૂષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમ જ સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતામાં આ ઔષધ ઉત્તમ છે.
Homeopathy Medicine: આ ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલ અને ખરાબ ખાનપાનને લીધે જેટલી જલ્દી આ બીમારી જકડી લે છે તેટલી વહેલી તકે આપણે એ રોગોથી છુટકારો મેળવવાની જરૂર છે.
Thyroid Symptoms: થાઈરોઈડની સમસ્યાને કારણે આપણા શરીરની કાર્યક્ષમતા ઘટી જાય છે.આવામાં જો તમે કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરો છો તો તમે થાઈરોઈડની સમસ્યાથી બચી શકો છો.
Seeds That Control Thyroid: થાઈરોઈડની બીમારી આજના સમયમાં સામાન્ય થતી જાય છે. આ બીમારી કોઈપણ ઉંમરની વ્યક્તિને થઈ શકે છે. આ બીમારીમાં શરીરમાં ઘણી બધી સમસ્યા થાય છે. કારણ કે તેમાં હોર્મોનનું સંતુલન જળવાતું નથી. જેના કારણે કેટલાક લોકોનું વજન વધવા લાગે છે તો કેટલાક લોકોનું ઘટવા લાગે છે.
THYROID PROBLEM: આજકાલ થાઈરોઈડની સમસ્યા એવી બની ગઈ છે કે દરેક વ્યક્તિ તેનાથી પ્રભાવિત છે. ગ્રંથિમાં બગડતા હોર્મોનલ સંતુલનને કારણે થાઇરોઈડની સમસ્યા થાય છે. આના માટે મોટાભાગે જીવનશૈલી જવાબદાર છે. અસંતુલિત આહાર, કામના અનિયમિત કલાકો અને તણાવ એ એવા પરિબળો છે જે કોઈપણ માટે થાઈરોઈડની સમસ્યાનું કારણ બની શકે છે.
સમયાંતરે કરાવેલા મેડિકલ ટેસ્ટ મહિલાઓને ભવિષ્યના ખતરાથી બચાવી શકે છે. વિદેશમાં તો લોકો સ્વાસ્થ્યના સંદર્ભમાં ખુબ જ સજાગ હોય છે. પરુંતુ કોરોનાએ હવે ભારતમાં પણ લોકોને હેલ્થ પ્રત્યે સજાગ બનાવી દીધાં છે. આ ટેસ્ટમહિલાઓમાં દેખાતી બીમારીઓ, PCODની સમસ્યા, સ્તન કેન્સર, થાઈરોડ, બોન ડેંસિટી ટેસ્ટ, દાંતની સમસ્યાથી બચવા અતિઆવશ્યક છે.
અશ્વગંધા છે મહા ઔષધઃ શિયાળામાં અશ્વગંધાનું નિયમિત દૂધ સાથે સેવન કરવાથી અનેક ફાયદા થાય છે. અશ્વગંધાનું નિયમિત સેવન વજન અને બળ બંને વધારે છે. અશ્વગંધા સ્ત્રી અને પુરૂષ બંનેની સેક્સુઅલ પાવર વધારવામાં મદદ કરે છે. પુરૂષોમાં શુક્રાણુઓની નબળાઈમાં તેમ જ સ્ત્રીઓમાં માસિકની અનિયમિતતામાં આ ઔષધ ઉત્તમ છે.